શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૪

by Gaurav Thakkar in Gujarati Novel Episodes

મળી ગોવા જવાની પરવાનગી , પણ ..... ઉમંગભાઈ મૃદુલ અને આરતીબેન સાથે થયેલી વાતોનું તારણ કાઢવા અને નિર્ણય લેવા મથતા હતાં ત્યારે તેમનાં મનમાં મૃદુલ અને આરતીબેન સાથે થયેલી વાતચીતનાં શબ્દોવમળે ચડયા હતાં. “તેને માતા-પિતાના સાથ સાથે સાથે એક ...Read More