સીધપુર અને ભવ્ય રૂદ્રમહાલય.....

by Chaula Kuruwa Matrubharti Verified in Gujarati Travel stories

સિદ્ધપુર ને તેના ઐતિહાસિક સ્થાપત્ય.....રુદ્રમહાલય ....... મહેસાણા જિલ્લામાં આવેલ સિદ્ધપુર અમદાવાદ થી લગભગ ૧૧૦ કિમીના અંતરે છે. આ સ્થાન ભારતનું માતૃશ્રાધ્ધમાટેનું પવિત્ર તીર્થ ગણાય છે. અહીંનું બીદુસરોવર ભારતના ચાર મોટા ને પવિત્ર સરોવરમાંનું એક છે. સરસ્વતી ...Read More