લક્ષ્મીજી ના લાંબા વાળ વિશે ની માન્યતા

by Dr Shraddha K in Gujarati Women Focused

"સ્ત્રી એ માથાના વાળ લાંબા રાખવા જોઈએ"આ વાક્ય તમેં સાંભળતા જ હશો શા માટે પણ ?પુરુષ એ કેવા વાળ રાખવા એ તો કોઈએ લખ્યું જ નથી ઉલટા નું પુરુષ લાંબા વાળ રાખે તો એ બાયલો,ગુંડા,મવાલી સમજે છે.શા માટે?તો સ્ત્રી ...Read More