સોશ્યિલ મીડિયા ના ટાઈમ મા લવ મેરેજ કે અરરેન્જ ?

by Mital Bagathariya in Gujarati Anything

હાલનો સમય કરંટ discussion અથવા ચર્ચાનો વિષય હોય તો એ છે કે લવ મેરેજ અથવા અરેન્જ મેરેજ .આપણે જોવા જઈએ તો આજકાલ રિલેશનશિપ બહુ તૂટે છે અથવા આપણે તેમને ટકાવવા મહેનત નથી કરતાં. એમાં પણ જો કોઈના લવ મેરેજ ...Read More