હવે અંગૂઠાને લગામ કસવાનો સમય પાકી ગયો છે...

by Parth Prajapati Matrubharti Verified in Gujarati Magazine

આજકાલ સોશિયલ મીડિયા પર ફોરવર્ડ મેસેજીસનો મારો ઘણો જોવા મળે છે. જે કાંઈ આવ્યું એને ફોરવર્ડ કરીને લોકો પોતે જાણે દેશ અને સમાજ પર કોઈ મોટો ઉપકાર કર્યો હોય એમ હાશકારો અનુભવે છે. કોઈ પણ મેસેજ મળ્યો કે કોઈ ...Read More