યદુવંશી ક્ષત્રિય આહીર યાદવ સમાજની ઉત્પત્તિ

by KARTIK AHIR in Gujarati Mythological Stories

હાથ વાળા વિરાટ સ્વરૂપ નારાયણ (ભગવાન વિષ્ણુ) ના નાભિ માંથી કમળના ફૂલમાં બેસીને બ્રહ્માજીનો જન્મ થયો હતો. જ્યારે ભગવાન વિષ્ણુની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ સૃષ્ટિનો સંકલ્પ લીધો, ત્યારે તેમને દસ પુત્રોનો જન્મ થયો. તેમના મન માંથી મારીચિ, આંખ માંથી અત્રિ, ...Read More