સફર સ્કૂલ બેગથી ઓફીસ બેગ સુધીનો.....

by Tejas Rajpara in Gujarati Anything

અમતો જીવનનો સફર લાંબો હોય છે, પણ આખા જીવનમાં સૌથી મોટો અને મહત્વનો સફર સ્કૂલ બેગથી ઓફીસ બેગ સુધીનો હોય છે. આમ જોવા જઈએ તો સ્કૂલ બેગ કરતા ઓફીસ બેગનો ભાર ખુબ ઓછો હોય ...Read More