ત્રણ દરવાજા માર્કેટનો નવો ચહેરો

by SUNIL ANJARIA Matrubharti Verified in Gujarati Anything

ગઈકાલે ઘણા વખતે, કદાચ ત્રણ ચાર વર્ષ પછી ત્રણ દરવાજા, પાનકોર નાકા અને પાંચશેરી માર્કેટ ગયો.વિસ્તારની સિકલ જ બદલાઈ ગઈ છે. ભદ્રકાળી તરફથી એન્ટર થાઓ એટલે પાથરણાં વાળાઓની લાઇન ખરી પણ મોટો ખુલ્લો ચોક, લાલ પીળી પેવર ટાઇલ્સથી ઢાંક્યો ...Read More