સેક્સ - પ્રેમ ની અભિવ્યક્તિ કે શારીરિક જરૂરિયાત કે આધ્યાત્મિક ઉર્જા ?

by Mr Gray in Gujarati Fiction Stories

સેક્સ બે રીતે થાય છે- એક માત્ર શરીર સાથે, અને બીજું વ્યક્તિ ના સમગ્ર વ્યક્તિત્વ અને અસ્તિત્વ સાથે. શરીર પર ના કપડાં ઉતારતા પહેલા મન પર ના કપડાં ઉતારવા જરૂરી છે. એક બીજા આગળ વિચારો થી નગ્ન થવું પડે. ...Read More