Ek Shayari Tara Naam ni - 6 by Ghanshyam Kaklotar in Gujarati Love Stories PDF

એક શાયરી તારા નામની - ભાગ 6

by Ghanshyam Kaklotar in Gujarati Love Stories

એ ફૂલ ની વ્યથા વ્યક્ત શી રીતે કરું જેને જોવા ઘણા આંટા મારતાંઆજ પ્રતીક્ષા કરે છે એ કોઈ દર્શક ની જે તેને જોઈ આનંદ માણતાચુંટી જશે આ સમય ની આંધીઓ તેને,તક મળે તો થોડો હેત વરસાવજેભર શિયાળે ઠંડક માણતું ...Read More