જલધિના પત્રો - 12 - ભૂમિજાનો સર્જનહાર ધરતીને પત્ર

by Dr.Sarita Matrubharti Verified in Gujarati Letter

હે માતા ધરિત્રી, તારી અને મારી નિકટતા કોઈ શબ્દ કે લાગણીઓની મોહતાજ નથી. પણ એમ છતાં, આજે તને પત્ર લખવાનું મન થઈ આવ્યું.એટલે તને ઉદ્દેશીને આ પત્ર લખી રહી છું. સૌ પ્રથમ તો આ જાનકીના તારા ચરણોમાં કોટિ કોટિ ...Read More