નાજુક નમણી પ્રિયતમા-૮ Sneha Patel દ્વારા Love Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Love Stories Books નાજુક નમણી પ્રિયતમા-૮ Najuk Namni Priytama - 8 book and story is written by Sneha Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Najuk Namni Priytama - 8 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નાજુક નમણી પ્રિયતમા-૮ by Sneha Patel in Gujarati Love Stories (12) 642 3k તારા અડપલા, તારી શેતાની, તારી પ્રેમસભર નજર, અને તારા હેતાળ શબ્દો વારંવાર કાનના પડદે અથડાય.. ‘તારા ગાલના ખાડામાં ડૂબી જઉ તો આખેઆખો ભવસાગર તરી ગયો એવું લાગે છે… તારી ગુલાબી-ગુલાબી ધૂળની ડમરીઓ ઊડાડતી પાની- બે મુઠ્ઠીમાં સમાઇ જતી અદભુત વળાંકોવાળી કમરને મદમસ્ત બનાવતી તારી ગર્વીલી ...Read Moreઅકથ્ય સંવેગોના ઝરા ફૂટી નીકળે છે ! તારા કાળા ભમ્મર સુવ્યવસ્થિત રીતે કપાયેલા કેશ.. એ કેશસાગરની થોડી લહેરો કાન આગળ ઝૂલે છે.. બીજી એનાથી પા વેંત નીચે તારી નાજુક ગ્રીવાની ભૂરી ભૂરી નસને ચૂમે છે. બાકીની કેશરાશિ એનાથી પણ નીચે… મારું દિલ જયાં ચોરીને તેં ગોપવી રાખ્યું છે.. ત્યાં..સાવ જ નફફટપણે નશેડી બનીને ઝૂમે છે. હોશ કેમ જાળવું.. કેટલીયે ઇરછાઓ અંગડાઇ લે છે પ્રીતનો સાગર હિલ્લોળા લે છે.. એ બધી લહેરોને હથેળીના હેતથી લીંપી દેવાનું મન થઈ જાય છે.. અને જબરદ્સ્ત ઊભરો ખડકો જોડે અથડાઇને ફીણ ફીણ થઈને પાછો ફેંકાય છે.’ ક્યાં સુધી આ મર્યાદાના પોટલામાં પ્રેમને બાંધવાનો.. to read full article download book and if u like it then give u rfeedback too. thnx Read Less Read Full Story Download on Mobile નાજુક નમણી પ્રિયતમા-૮ More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything