આ વાર્તામાં રહેલું નાયક એક અચાનક ઘટનાનો સામનો કરે છે. એક ફોન કૉલ કરે છે, જેમાં જાણવામાં આવે છે કે તેના નજીકના મિત્ર શિવનું ખૂન થઈ ગયું છે. આ સમાચાર સાંભળીને તે ખૂબ જ શોકમાં આવે છે અને તેના મનમાં અનેક વિચારોએ વટો વળવવા લાગે છે. તે શિવની તાકીદમાં પાર્કિંગ લોટવા દોડે છે, જ્યારે આસપાસના લોકો અને પોલીસની ટોળીઓ જામી રહી છે. નાયકના મનમાં શિવને ખોઈ દેવાની ભયાનક લાગણી છે, અને તે પોતાની લાગણીઓને સંભાળવા માટે જિંદગીમાં બની રહેલા આ અચાનક પરિવર્તનને સમજી શકતી નથી. આ કથા દ્રષ્ટિમાં માનવની લાગણીઓ, શોક, અને ભયને દર્શાવે છે, જેમાં વ્યક્તિના જીવનમાં અચાનક આવનારા સંજોગો કેવી રીતે તેને અસર કરી શકે છે. તારા વિનાની ઢળતી સાંજ-૯ by Manasvi Dobariya in Gujarati Love Stories 104 4.1k Downloads 9.9k Views Writen by Manasvi Dobariya Category Love Stories Read Full Story Download on Mobile Description એ ફોન પછી મારા મા બધું જ અસ્ત્વ્યસ્ત થઈ ગયું હતું.. કેટલી નીચ હરકત કરી હતી શુભલા એ.. નબિર પછી એ એક જ તો હતું જેના સહારે મારા દિવસો નિકળતા હતાં.. ભઈલૂડી ની હીમ્મત પણ કઈ રીતે થઈ એના વિશે વિચારવાની.. એ મારુ મંગળસૂત્ર એની રચના ને આપવાનો વિચાર પણ કઈ રીતે કરી શકે.. મારુ મગજ બધા જ હાઈ ટેમ્પરેચર ના વિચારો વચ્ચે ફુદરડી ફરી રહ્યુ હતું. આજે તો એ ઘરે આવે એટલે એની ખેર નથી.. મારા મગજમાં હજુ પણ એના શબ્દો ઘૂમી રહ્યા હતાં, “બે શુભલા.. તારી બેનનું મંગળીયું વેચવાનું હોય તો લઈ આવજે.. કે પછી રચનાને એમ જ આપી દેવુ છે.. ” કેટલી નિર્લજ્જ્તા..!!! સાંજના સાડા પાંચ વાગી ચૂક્યા હતાં. સૂરજ પોતાની દુકાનને બન્ધ કરવાની તૈયારી કરી રહ્યો હતો. રસ્તા ઉપર લોકોની ચહલ-પહલ વધી રહી હતી. સમોસા અને વડાપાઉં ની લારીઓ પર નોકરીયાત પુરુષોનો મેળાવડો જામી રહ્યો હતો. મેક’ડી, ડોમીનૉઝ, નિઓ પોલિટન અને મોનોમેન માં યન્ગસ્ટર્સની સંખ્યા વધી રહી હતી. સી.સી.ડી તો ઓવર ફ્લૉ થઈ રહ્યાં હતાં. ડાયનામાઈટ મૉલના ચોથાં માળેથી ઓવર-બ્રીજ પર નો નજારો સુન્દર દેખાઈ રહ્યો હતો. ચારેય બાજુએથી કાચના બનેલાં ગ્રીન કાફેના કૉર્નર પરનાં ટૅબલ પર બેઠાં-બેઠાં હું છેલ્લાં એક કલાક્માં સાત કપ કૉફી ગટગટાવી ચૂકી હતી. છેલ્લાં અડધા કલાકમાં હું લગભગ આઠ થી દસ કૉલ કરી ચૂકી હતી શિવને.. પરંતુ તેણે હજુ સુધીમાં એક પણ કૉલનો જવાબ ન્હોતો આપ્યો. મેં ફરીવાર એને કૉલ લગાવ્યો. આ વખતે કૉલ રીસીવ થયો, “હેલ્લો, શિવ.. ” “હલો મેડમ.. તમે જીને કૉલ કયરો સે, એનું અંઈયા ખૂન થઈ ગયું સે..” Novels તારા વિનાની ઢળતી સાંજ આ એક સાચુકલા પ્રેમી પન્ખીડાના ધગધગતા આંસુ છે. તે બન્ને જેવું પણ જીવ્યા છે અને જેટલું પણ જીવ્યા છે એવું ને એવું જ તમારી આગળ મુકવાનો એક નાનો પ્રયાસ માત... More Likes This પ્રેમની પડછાયો - Season 1 by patel lay સ્વપ્નસુંદરી - 1 by Chasmish Storyteller એક સંબંધ પવિત્રતા નો... - 1 by dhruti rajput એક સફર - ચા થી કોફી સુધી - ભાગ 1 by Dr.Namrata Dharaviya ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 2 by komal અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 1 by ︎︎αʍί.. પુનર્જન્મ - એક પ્રેમ અને હાસ્યયાત્રા - પ્રસ્તાવના by Vrunda Jani More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories