ધર્મમાં ક્રિયાકાંડ.. Kumar Jinesh Shah દ્વારા Magazine માં ગુજરાતી પીડીએફ

Dharmama kriyakand book and story is written by Kumar Jinesh Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dharmama kriyakand is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

ધર્મમાં ક્રિયાકાંડ..

by Kumar Jinesh Shah in Gujarati Magazine

ધર્મના સુક્ષ્મ અર્થને વિસરીને આપણે સ્થૂળ ક્રિયાકાંડ અટવાઈ જતાં હોઈએ છે. કહેવાતી ધાર્મિક ક્રિયાઓને જ ધર્મ સમજી લઇ, સાચા ધર્મ પ્રત્યે દુર્લક્ષ્ય સેવીએ છીએ. ચાલો... માનવ માત્રના એવાં એ ખરા ધર્મને આવકારીને, અપનાવીને મનુષ્ય જન્મ સાર્થક કરીએ.