૪) શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય

by Suresh Trivedi Verified icon in Gujarati Health

આજના સમયમાં માણસને સૌથી વધુ ડર લાગતો હોય એવો ભયંકર, સર્વવ્યાપી અને જીવલેણ રોગ કોઈ હોય, તો તે હાર્ટએટેક છે. હાર્ટએટેક માટે કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ મોટો ભાગ ભજવે છે. તેથી કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દવા વગરના અનુભવસિદ્ધ કુદરતી ઉપાયો આ ...Read More