જાની @ થાઈલેંડ Poojan N Jani Preet (RJ) દ્વારા Travel stories માં ગુજરાતી પીડીએફ

Jaani @ thailand book and story is written by Poojan N Jani Preet (RJ) in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jaani @ thailand is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

જાની @ થાઈલેંડ

by Poojan N Jani Preet (RJ) Matrubharti Verified in Gujarati Travel stories

ખૂબ લાંબા ગાળા બાદ બીજો ભાગ અહીં મૂક્યો છે. કેટલાક મહત્વનાં વળાંક પર જિંદગી હતી જ્યાંથી હેમ ખેમ પરત ફરી ફરી લખવાનું શરૂ કર્યુ છે. આ ભાગમાં થોડી મસ્તી, મુસીબત અને અમદાવાદ્ સુધીની યાત્રા છે.