દરિયાને જોઈ હું તો દરિયો થઈ જાઉં...

by Ashish Kharod Matrubharti Verified in Gujarati Travel stories

જફરાબાદથી સોમનાથ સુધીના સાગરકાંઠા પગપાળા પરિભ્રમણ કાર્યક્રમની હ્રદયમાં પડેલી છબી...દરિયાનાં પળે પળે બદલાતાં જતાં રુપો, સાગરકાંઠાની અદ્ભૂત કુદરતી સંપત્તિ અને સાગરકાંઠે વસતા માનવીઓના મનની મોટપની વાત... કાર્યક્રમ સરકારી પણ એનું અમલીકરણ ખુબ અસરકારી..