સેક્સ, પૈસા અને પ્રેમ.

(મિત્રો આ વાર્તાનો હેતુ એ છે કે કામ હંમેશા એ પસંદ કરવું કે જેનાથી આપણને ઈજ્જત મળે. થોડાક વધારે પૈસા કમાવાની લાલચમાં આપણે કોઈ એવું કામ ના કરવું જોઈએ કે જેથી કરીને કોઈ આપણી સામે આંગળી ચીંધી જાય.
અને બીજી વાત પૈસા કમાવાના ચક્કરમાં આપણા પોતાના આપણાથી દૂર ન થઈ જાય એનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ.)

રવિ હજુ કેટલા દિવસ તારે આ નાઈટ જોબ કરવી પડશે ?
તને યાદ પણ છે કે આપણે છેલ્લે કઈ રાત સાથે ગુજારી હતી એ. અણગમા સાથે તાનિયા એ કહ્યું.
હા ડાર્લિન્ગ પણ કામ તો કરવું જ પડે ને અને આ બધું હું આપણા બેટર ફ્યુચર માટે તો કરું છું.
બસ આ થોડા જ સમયમાં ઘણા બધા પૈસા  ભેગા કરી શકાય એવો અવસર છે મારી પાસે.સહજતાથી રવિ એ જવાબ આપ્યો.તાનિયા અને રવિને લગ્ન ના હજું ત્રણ જ વર્ષે થયા હતા. 
બંન્ને એ લવ મેરેજ કર્યા હતા.
પોતાની યુવાની માણવાના આ દિવસોમાં જો થોડીક અમથી પણ જુદાઈ આવે એ ખરેખર અસહ્ય હોય છે એ સમયમાં.

છેલ્લા એક મહિનાથી રવિ નાઈટ જોબ પર જવાથી એ દિવસ આખો ઊંઘ લેતો અને રાત્રે જોબ કરતો . આ સમયમાં એ તાનિયા ને ટાઈમ નહોતો આપી શક્તો.

તાનિયાથી હવે આ જુદાઈ સહન નહોતી થતી એટલે  એને રવિને ઘણીવાર કહ્યું કે તું જોબ બદલાવી લે પણ આવું તો ક્યાં સુધી ચાલે. પણ રવિ કોઈ પણ સંજોગોમાં તાનિયા ની વાત ને હંમેશા ટાળી દેતો.

સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો.
 
રવિની આ નાઈટ જોબના લગભગ ત્રણ મહિના થઈ ચુક્યા હતાં. એ ત્રણ મહીના મા તાનિયા એ લગભગ ત્રીસેક વાર આ વિષય ઉપર વાત કરી હતી પણ રિઝલ્ટ દર વખતની જેમ શુન્ય મળતું હતું.

રવિ હંમેશા પોતાની નાઈટ જોબથી મળતા અઢળક રૂપિયા અને એ રૂપિયા થી ભવિષ્ય ઊજળું બની જશે એ વાત ને હંમેશા આગળ કરી દેતો હતો.

હવે તો તાનિયા ની બધી જ હદ પુરી થઈ ગઈ હતી રવિ સાથે આ વિષય ઉપર ચર્ચા કરવાની.


એકવાર તાનિયા પોતાના મોબાઈલ ફોન પર કાંઈક સર્ચ કરી રહી હતી ત્યાં તેની નજર એક સાઈટ પર પડી કે જે સ્ત્રીઓની શારીરિક જરૂરિયાત સંતોષવા માટે નવયુવાનો પુરા પાડતી હતી.

તાનિયા એ સાઈટ પર મુકેલા એ અઢળક યુવાનોના ફોટાઓ જોયા અને એમાંથી રિષભ નામના યુવાનને પસંદ કર્યો અને આજની રાત માટે શારીરિક જરૂરિયાત પુરી કરવા રાત્રે 11:00 વાગ્યાના ટાઈમે બુક કર્યો. રાતના 10:52 થયા અને ડોર બેલ વાગ્યો.

તાનિયા એ દરવાજો ખોલ્યો તો સામે રિષભ ઊભો હતો.
6 ફુટ હાઈટ, ભરાવદાર શરીર, ડેઇલી એક્સરસાઇઝથી મજબૂત બનેલા એનાં ખભા અને ગોરો ચહેરો ખરેખર સાઈટ પરના ફોટા કરતાં પણ વધારે કમાલ હતો એ.

તાનિયા એ આવકાર્યો અને તરત જ દરવાજો બંધ કરી દીધો.

પછી તો રિષભને લઈને સીધી પોતાના બેડરૂમમાં ચાલી ગઈ.છેલ્લા ત્રણ મહિનાથી એનું જિસ્મ વિરહમાં તડપી રહ્યું હતું.
સૌપ્રથમ તો તાનિયા એ પહેલાં બાથરૂમમાં એક સાથે સ્નાન કરવાનું નક્કી કર્યું.

તેણે રિષભને પુછ્યું કે એક્સ્ટ્રા ક્લોથ સાથે છે કે નહીં.

મેમ અમારી કંપની પહેલેથી આ બાબતે અમને ટ્રેન કરે છે એટલે અમે બધું જ સાથે રાખી એ છીએ એટલે ડોન્ટ વરી મારી પાસે એક્સ્ટ્રા ક્લોથ છે.

ઓકે ગુડ તો પહેલા આપણે સ્નાન કરીશું અને પછી.....

બંન્ને બાથરૂમમાં પ્રવેશ્યા ફુલ સુવિધાઓ થી સજ્જ એ બાથરૂમ હતું. પહેલાં ઘણીવાર તાનિયા અને રવિ એક સાથે આ રીતે સ્નાન કરતાં અને એકબીજાને ઉત્તેજિત કરતાં.
શાવર ચાલુ કર્યું અને પહેલા તો બંને એ શાવર માંથી ઝરમરતા પાણી થી ભીંજાયા.

પાણી થી ભીંજાવાના કારણે બંન્નેના અંગોઉપાન્ગો એકદમ સ્પષ્ટ તરી આવતાં હતાં.

ધીમે ધીમે તાનિયા એ રિષભના શર્ટના બટન ખોલી નાંખ્યાં.અને પછી એની છાતી ઉપર ચુંબન નો વરસાદ કરી દીધો. 

ત્યાર બાદ રિષભે તાનિયા ને પાછળ થી બાહોમાં લીધી અને તેની પીઠ ઉપર ચુંબન કરવા લાગ્યો. 

તાનિયા પણ હવે પુરી ઉત્તેજિત થઇ ચૂકી હતી.

ઝડપથી બંને એ સ્નાન પુરું કર્યું કારણ કે હવે કંટ્રોલ કરવું એ બે માંથી એકેયના હાથમાં નહોતું.


સૌપ્રથમ તો તાનિયા એ પહેલાં રિષભને બેડ પર સુવડાવી દીધો. પછી પોતાના બંને હોઠ કે જે ઘણા ટાઈમ થી તરસ્યા હતા એને રિષભના હોઠ પર ચાંપી દીધા અને એક દિર્ઘ ચુંબન કર્યું.

પછી એક પછી એક રિષભના બધા જ કપડા ઉતારી લીધા.અને પોતે પહેરેલ નાઈટ ડ્રેસ પણ ઉતારી નાખ્યો.

પછી તો બસ લગભગ અડધી કલાક સુધી બંને એ એકબીજાના યૌવન નું રસપાન કર્યું અને પછી બંને ઊભાં થયાં.

મેડમ કેવો રહ્યો તમારો આ આજનો અનુભવ અમારી સાથે? રિષભે પોતાની ફોર્માલીટી પુરી કરી.

ખુબ જ સારો રહ્યો આજનો આ અનુભવ અને આવી જ રીતે અમારી સેવામાં હાજર થતાં રહેજો તાનિયા એ કહ્યું.

નિર્ધારિત રકમ તાનિયા એ રિષભને ચુકવી અને ત્યારબાદ તેને રવાના કર્યો.

ખરેખર આટલા દિવસો પછીની આ રંગીન રાતથી તાનિયા આજે ખુબ જ ખુશ હતી.

પછી તો બસ તાનિયા ને જ્યારે ઈચ્છા થાય ત્યારે તે આવી રીતે પોતાની જરૂરિયાત પુરી કરી લેતી.

હવે તો તાનિયા જોબ બદલવા માટે રવિને ફોર્સ ન કરતી હોવાથી રવિ પણ ખુશ ખુશાલ રહેતો હતો.

એક દિવસ તાનિયા એ યુવાન બુક કરવા માટે સાઈટ ખોલી તો જે યુવાનો ઘરે સર્વિસ આપવા આવતા એ બધા બુક થઈ ગયા હતાં. જે યુવાનો માત્ર કોઈ ખાનગી હોટેલમાં સર્વિસ આપતા હોય એવા જ વધ્યા હતા.

તાનિયા એ આજની રાત માટે મન બનાવી લીધું હતું અને ખાનગી હોટેલમાં એક રૂમ બુક કર્યો રાતના 11:00 વાગ્યે.

લગભગ રાત્રે 10:45 એ તાનિયા એ હોટેલ પહોંચી અને જે રુમ નક્કી થયો હતો ત્યાં પહોંચીને ડોર બેલ વગાડ્યો.

રૂમનો દરવાજો ખુલ્યો અને સામે જુએ છે ત્યાં તો એની આંખો જ ફાટી રહી જાય છે.સામેની સાઈડ પણ કંઈક આવી જ હાલત હોય છે.

રવિ તું અહીં શું કરે છે?? તાનિયા એ આશ્ચર્ય સાથે કહ્યું.

હું પણ એ જ પુંછું છું તાનિયા કે તું અહીં શું કરે છે!!

પછી તો બસ બંન્ને ની આંખો માં શરમ હતી. વાંક તો જો કે બંને નો હતો એટલે એકબીજા ઉપર આંગળી ઉઠાવવાનો તો સવાલ જ નહોતો.

ત્યાર પછી રવિએ નક્કી કર્યું કે પૈસા પાછળ હવે ક્યારેય આંધળો નહીં બનું. અને એક પ્રતિષ્ઠિત કામ કરવાથી ભલે ઓછા પૈસા મળે પણ આવા હરામના પૈસા તો હવે નહીં જ કમાઉં.

તાનિયા ને પણ પોતાના ઉપર પછતાવો થયો કે ખરેખર જે થયું એ બહુ ખોટું થઈ ગયું.

બંન્ને એ એકબીજાને માફ કરી દીધા અને પછી એક નવી જીંદગીની શરૂઆત કરી.


( મિત્રો જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો સ્ટાર આપવાનું ભૂલતા નહિ અને તમારા નિષ્પક્ષ પ્રતિભાવો પણ જરુરથી આપજો જેથી કરીને મારી કોઈ ભૂલ રહેતી હોય તો હું સુધારી શકું.
અને હા તમારા મિત્રો ને પણ શેર કરજો અને મને ફોલો કરવાનું ભુલતા નહીં જેથી કરીને તમને આનાથી પણ વધારે રોમાંસ અને રહસ્યથી ભરપુર સ્ટોરીઓ વાંચવા માટેની નોટીફીકેશન મળતી રહે.)

***

Rate & Review

Sharad Patel 2 days ago

Padshala Jayesh 2 weeks ago

Ranjitsinh Dodiya 1 month ago

AKSHAY PAMBHAR 2 months ago