પ્રેત સાથે ઈશ્ક ભાગ-૧૩

આગળના પ્રકરણમાં આપણે જોયું કે તરસ લાગી હોવાથી વિધ્યા પાણી પીવા માટે ક્લાસરૂમની બહારનીકળી પાણીના પરબ તરફ જતી હોય છે પરંતુ અધવચ્ચે જ દાદર માં તે કોલેજના પ્રો.શિવને કોલેજની જ કોઈ છોકરી સાથે કીસ કરતાં જોઈ જાય છે .......આગળ વાંચો.

વિધ્યા અે જોઈને જ અચંબિત રહિ જાય છે કે એ છોકરી કૃપાલીની બહેનપણી દિવ્યા જ હતી. જે પ્રો.શિવની સામે ઉદાસ ચહેરે ઉભી હતી અને જોતાં એવું લાગી રહ્યૂં હતું કે દિવ્યા કોઈક મજબુરીને કારણે આ કરી રહી હતી. જેનો પ્રો.શિવ ફાયદો ઉઠાવી રહ્યો હતો. પરંતુ અચાનક દાદર પરથી કોઈનો અવાજ સાંભણીનેશિવ દિવ્યાની આડે થી હટી જાય છે અને દિવ્યા ઝડપથી પોતાના ક્લાસ તરફ ચાલી જાય છે. જતાં જતાં તેની વિધ્યા પર ના પડી એટલે વિધ્યા હાશકારો અનુભવે છે.

ઓહ શીટ! પ્રો.શિવ પોતાની હવસ પુરી ના કરી શક્યો એટલે તે ગુસ્સા માં જ ત્યાંથી નીકળી જાય છે.

કોલેજની લોબીમાં કોઈ જગ્યા પર કેમેરા ના હતાં. એટલે પ્રો.શિવને દિવ્યા સાથે રંગલીલા કરવામાં કોઈ ખચકાટ પણ ના થયો. વિધ્યા પણ પાણી પીયને પોતાના ક્લાસમાં ચાલી જાય છે. પરંતુ વિધ્યાને આ નજારો જોઈ દિવ્યા સાથે વાત કરવાની તત્પરતા જાગી ઉઠી. તેણે નક્કિ કરી લીધું હતું કે લેક્ચર પુરો થાય એટલે દિવ્યા સાથે સૌથી પહેલાં આ બાબતે વાત કરવી છે અને જાણવું છે. કે શું દિવ્યા આ બધું તેની ઈચ્છાથી કરી રહિ હતી. કે પછી મજબુરીમાં? અને લેક્ચર પુરો થતાં જ વિધ્યાએ દિવ્યાને એકલામાં બોલાવી. ત્યારે કૃપાલી બહાર ખુલ્લી હવામાં ચક્કર લગાવવા માટે ગઈ હતી. એટલે એ બંનેની વાતચીત પર ધ્યાન આપવા માટે પણ કોઈ ન હતું.

દિવ્યા! પ્રો.શિવ અને તારું કંઈ અફૈર ચાલે છે? મેં આ લેક્ચર પહેલાં તમને બંનેને દાદરમાં ઉભેલાં જોયાં હતાં.

ના....ના...... અમારું કોઈ જ અફૈર નથી. એએએ....તો બસ એમ જ.....ખચકાતાં ખચકાતાં દિવ્યા માંડ માંડ આટલું બોલી શકી.

પરંતુ મારાં ખ્યાલ પ્રમાણે પેલો પ્રોફેસર તને કિસ કરવા જઈ રહ્યો હતો ને?.....મને એવું કંઈક લાગ્યૂં હતું.

ના....એવું કંઈ ન હતું. દિવ્યા આગળ કશું જ બોલી નથી શકતી. અને વિધ્યા વધારે પ્રશ્ર્ન પીછે તે પહેલાં જ તે ત્યાંથી ચાલી જાય છે. પરંતુ દિવ્યાના અવાજ પરથી વિધ્યાને પુરેપુરો શક થઈ ગયો હતો કે જરૂર દિવ્યા કોઈક પ્રોબ્લેમમાં છે.

લેક્ચરમાં દિવ્યા, કૃપાલી અને વિધ્યા એક જ લાઈનમાં સાથે બેસતાં અને આ લેક્ચરમાં પણ તે સાથે જ બેઠાં હતાં. પ્રોફેસરને આવવામાં હજુ થોડી વાર હતી. પરંતુ દિવ્યાની એક ફ્રેન્ડ ત્યાં આવે છે અને દિવ્યાને કહે છે.

દિવ્યા પ્રિન્સિપલ સરે રજા પડે ત્યારે તને એમની ઓફિસમાં બોલાવી છે. બસ આટલૂં કહિને દિવ્યાની ફ્રેન્ડ ત્યાંથી જતી રહે છે અને ત્યાંજ પ્રોફેસર પણ લેક્ચર લેવાં માટે આવી જાય છે. આજનો આ છેલ્લો લેક્ચર હતો. જ્યારથી દિવ્યાની ફ્રેન્ડ પ્રિન્સિપલે દિવ્યાને પોતાની ઓફિસમાં બોલાવી છે. આ વાત કહી ગઈ ત્યારથી જ દિવ્યાનો ચહેરો ઉતરી ગયો હતો અને તે કંઈક પરેશાનીમાં આવી ગઈ હતી. ચાલુ લેક્ચરે થોડી-થોડી વારે વિધ્યાની નજર દિવ્યા પર જતી હતી અને તે પણ કંઈક વિચાર્યાં કરતી હતી. છેવટે પંચાવન મિનિટનો લેક્ચર પુરો થતાં દિવ્યા, વિધ્યા અને કૃપાલી ત્રણેય ક્લાસની બહાર નીકળે છે. ત્યારે દિવ્યા એ કહ્યું..

તમે બંને જતી રહો! હું પ્રિન્સિપલ સર ને મળીને આવું છું.

ચાલ દિવ્યા હું પણ તારી સાથે આવું. આમ કહિ વિધ્યાએ દિવ્યાની સાથે જવાની વાત કરી પરંતુ વિધ્યાની પોતાની સાથે આવવાની વાત સાંભણીને દિવ્યાના પરસેવાં છુટી ગયાં અને દિવ્યાએ તરત જ વિધ્યાને પોતાની સાથે ન આવવાં માટે કહિ દીધું. વિધ્યાને દિવ્યા પર પુરેપુરો શક થઈ ગયો હતો કે કંઈક તો ગડબડ છે. પણ દિવ્યા એ વાત કહેતાં ઘબરાય છે. વિધ્યા પ્રિન્સિપલની ઓફિસમાં જવાં માટે તરત જ ત્યાંથી નીકળી જાય છે. પરંતુ વિધ્યાના પેટમાં આ વાત જાણવા માટે ઉંદરડા દોડી રહ્યાં હતાં. એટલે એ કૃપાલીને પોતાની સાથે દિવ્યાની પાછળ જવા માટે લઈ જાય છે. વિધ્યા અને કૃપાલી દિવ્યાને કે બીજા કોઈને ખબર ના પડે તેમ છેક પ્રિન્સિપલની ઓફિસ સુધી જાય છે. ત્યાયે વિધ્યા અને કૃપાલી બંને ઓફિસની બહાર જ દરવાજા પાછળ લપાઈને પ્રિન્સિપલે દિવ્યાને શૂં કામ બોલાવી તે જોવાની કોશિશ કરે છે.

અંદરની થોડી ઘણી પ્રતિક્રિયા દેખાય એટલો ઓફિસનો દરવાજો ખોલી વિધ્યા અને કૃપાલી ઓફિસમાં ઝાંખે છે. વધારે દરવાજો ખોલી શકાય તેમ ન હતો. પરંતુ થોડાં ખુલ્લાં દરવાજાં મા ની તીરાડ માંથી પણ દેખાતું હતું. અંદરથી દેખાય આવતાં દ્રશ્યમાં પ્રિન્સિપલ પોતાની ખુરશી પર બેઠાં હતાં અને તેની બરોબર સામે દિવ્યા ખુરશી પર બેઠી હતી. આટલું જોઈને વિધ્યા અને કૃપાલીને તો એમ જ લાગ્યૂં કે કંઈક સામાન્ય વાત કરવા માટે પ્રિન્સિપલ સરે દિવ્યાને પોતાની ઓફિસમાં બોલાવી હશે! પરંતુ થોડી જ ક્ષણમાં ઓફિસનું બદલાયેલું દ્રશ્ય જોઈને વિધ્યા અને કૃપાલી બંનેના છક્કા છુટી જાય છે. ધીમે ધીમે વધી રહેલાં ધબકારાંની સાથે સાથે તે બંનેની આંખો પણ વધારે ને વધારે ફાટતી જાય છે. બંનેની આંખો માંથી આંસુઓ પણ વહેવા લાગે છે.

પ્રિન્સિપલ પોતાની ખુરશી પરથી ઉભાં થઈને દિવ્યા પાસે આવે છે અને વીના કોઈ ખચકાટે દિવ્યાના ખભા પર હાથ મુકે છે અને ધીમે ધીમે પ્રિન્સિપલ પોતાનો હાથ દિવ્યિના ખભાથી લઈને પીઠ પર ફેરવવા લાગે છે અને દિવ્યાને સેક્સની ઉતેજના આપવાં લાગે છે. દિવ્યા પણ યુવાવસ્થામાં હતી એટલે પ્રિન્સિપલનો હાથ પોતાની પીઠ પાછળ જેમ જેમ ટચ થતો હતો તેમ ને તેમ વધુ ને વધુ ઉતેજિત થતી હતી અને તેના શરિરમાંથી સેક્સની ફિલિંગ પણ બહાર આવી રહિ હતી. પરંતુ તે પોતાના દિલ અને મન બંને પર કાબુ રાખીને ચુપચાપ ખુરશી પર બેઠી હતી. થોડી જ વારમાં પ્રિન્સિપલ પોતાનો શર્ટ ઉતારી નાખે છે અને દિવ્યાને પોતાના બંને હાથ વડે ખુરશી પરથી ઉઠાવી પ્રિન્સિપલ પોતાની છાતીએ ચાપી દે છે અને દિવ્યાના શરિરને ચુમવા લાગે છે. વિધ્યા અને કૃપાલીથી આ બધું જોઈ શકાતું ન હતું અને તે બંને કંઈ કરી પણ શકે તેમ ન હતી. આથી તે આ વેદનાને હૈયામાં જ દબાવીને દરવાજો બંધ કરી દે છે. પ્રિન્સિપલની ઓફિસમાં જવાનાં બે દ્વાર હતાં. જેમાં એક દ્વાર વિધ્યાર્થીઓના જવા માટે હતો જ્યારે બીજો દ્વાર પ્રિન્સિપલ ઓફિસ અને સ્ટાફ રૂમને સીધો જ જોડતો હતો. બીજા દ્વાર માંથી પ્રોફેસરની અવરજવર થઈ શકતી હતી.

થોડીવાર પછી ફરીવાર કૃપાલી પોતાની નજર પ્રિન્સિપલ ઓફિસમાં નાખે છે. પરંતુ ઓફિસમાં પ્રિન્સિપલને ન જોતાં તે ચોંકી જાય છે.

અરે વિધ્યા આ પ્રિન્સિપલ ક્યાં ગયો ? ઓફિસમાં માત્ર દિવ્યા જ છે. આ સાંભણી વિધ્યા પણ ઓફિસમાં જોવે છે અને તે પણ ચોંકી જાય છે. પરંતુ ઓફિસનું દ્રશ્ય ફરીવાર બદલાય જાય છે. અચાનક ઓફિસની અંદર પ્રો.શિવ દાખલ થાય છે.

અરે! વિધ્યા. આપણે બંને તો ક્યારના અહિં જ ઉભાં છીએ તો પછી આ પ્રો.શિવ અંદર ક્યાંથી ગયો?

મને તો લાગે છે કે આ નીચ! નાલાયક! પહેલેથી જ અંદર હશે. વિધ્યા અને કૃપાલી પહેલાં ક્યારેય પ્રિન્સિપલની ઓફિસમાં ગયાં ન હતાં. એટલે ઓફિસના બીજા દ્વાર વીશે તેને કંઈપણ જાણ ન હતી. પ્રો.શિવ પણ બીજા દરવાજે થી જ અંદર દાખલ થયો હતો.

શું છે દિવ્યાની મજબુરી? કેમ તે આ બધું સહન કરી રહિ છે?

શું પ્રિન્સિપલ અને પ્રોફેસર શિવ બંને મળેલાં છે?

***

Rate & Review

Sapna 4 months ago

Vijay Kanzariya 5 months ago

Ajju Patel 5 months ago

Ajaysinh Chauhan 5 months ago

Anita 5 months ago