Nayan ni paheli vato books and stories free download online pdf in English

નયન ની પહેલી વાતો

આમ તો જીંદગી સાલિ શેર બજાર નિ જેમ દોડતી હતિ કોઈક દિવસ ઉછાળો તો કોઈ દિવસ ધટાડો. પણ એક દિવસ એવુ બન્યુ કે°આમ તો હું રણપ્રદેશ જેમ સાવ સુકાયેલો હતો. જેમ મેઘ રાજા ના પહેલાં વરસાદ ના આગમન થી જેમ મેદાનો માં વરસાદ ના પાણી ભરાયેલા ખાબોચિયા એમ એના આગમ થી હુ નદિના નિર ની જેમ વહેતો હતો એજ ખાબોચિયા માઃ

આમ તો એમનું આગમન મારા બાાળપણ માજ થયું હતું.જે હું એમને જાણતો પણ ન હતો. અને ત્યારે હું નાની વય મા પણ હતો. અને હું મારા મિત્રો સાથે હંમેશા એમનિ ઘર નિ ઝોડે એક નાનકડુ મેદાન હતુ. જ્યાં મારા દિવસ ની શરૂઆત એમના ઘર ના શેરી ની સામે થતિ હતી.

અને હુ અને મારો મિત્રરો જ્યા દરરોજ ક્રિકેટ રમતા અને અમારો દિવસ પસાર થતો હતો. અને એક દિવસ એવુ બન્યુ કે હું એની શેરી માંથી પસાર થઇ રહ્યો હતો અને એ તુલસી ના કયારમા પણી ચડાવી રહયા હતા.
હા મને યાદ છે તે સમય કે જેમ કાળી ભમભમ તિ રાત્રિ મા એ તૂટ તો તારો જેમ અટકી ગયો હોય એ લીલી રાતમાં હા જોયું હતું ખુલી આંખે એ સપનું મે એ સવારના પરોઢિયા માં. એના વહેતા ખુલ્લા કેષ જેમ મલ્હાર ના રાગ મા જેમ નાચિ રહ્યા હતા. જેમ એમનું મુખ રાતલિયા તારા નિ જેમ ચમકિ રહયું હતું.હા એ મને પહેલી જ વખતમાં ગમિ ગયા હતાં.

જેમ કહેવાય ને કે પહેલા વરસાદ ના નિર ંસૂકાઈ ગયેલા ઃઃ રણને જેમ ભિંજવે બસ એવૂજ કંઈ હતું

જેમ મારા સુકા હૃદય એ ભીનાશ પકડી હોય એવો મને અહેસાસ થવા માંડીયો હતો. પછિ તો હુંંં એમને જોવા માટે પણ હું દરોજ સવારે થી લઇ ને સંધ્યાકાળ સુઘી તેમની શેરી માં (સાત થી આઠ) ચકર થતા અને એ મને એકદ બે વખત પણ જોવા મળતાં હતાં

પછી મારા મિત્રોને મેં વાત કરિ.મારા મિત્રો એ મને એમનું નામ શોધી આપ્યું હતું. એમ ંંનું નામ નિર હતું જે મારા આગળ ના સમય નુંંં પ્રેમ નું વહેણ જેમ કહે વાય છે ને કે દરિયા માં અમૂલ્ય રત્નો હોય એમ એમની નયન મા સ્નેહ નું અમૂત ઝર તું હતું. અને મેં એમને સંધ્યાકાળ ના સમયે છત પર એક બે વખત જોયા હતા

હું અને મારા મિત્રો તેમના ઘર ના સામે ની છત ઉપર એમનિ રાહ જોતા અને થયુ એવું કે તે દરોજ ની જેમ આવ્યા અને મે હિમંત કરી ને મે ઈશારા કરીયા હતા. તે જોતાં જ રહ્યા અને કહિ પણ બોલ્યાં જ નહિ તે સાજે. હા મને યાદ છે અને એ સમી સાંજ સાકક્ષી પુરે છે. એ આંખો ની કે એમની જે આંખો એ મને પ્રથમવાર કિધા એ શબ્દો નો અહેસાસ અને પ્રેમ નિ લાગણીઓ પ્રગટ થતી હતી. અને બીજા દિવસે હું એમની શેરી માંથી નીકળ્યો એ દિવસે થયું એવું કે એ પણ મારી રાહ જોતા હતા. એ દિવસે મને એવું લાગ્યું કે જેમ નદી ના નીર સામે થી તળાવ ને મળવા આવ્યા હોય.

પછી થયું એવું કે એમને મને સામેથીજ બોલાવ્યો મંદિર નિ જોડ એમને મને એમના મનનિ વાત કહી દીધિ એ દિવસે એવું લાગ્યું કે જેમ એ મેઘ ના રૂપી તેમના પ્રેમ નો વરસાદ વરસ્યો હતો. પછી તો અમે દરરોજ જોડે શાળા થી જોડ છુટીને આવત હતા. પહેલા મન પલળતું'તું તારી કાળજી જોઈ, હવે નયન પલળે છે તારિ લાગણી જોઇ,
અને થયું એવું ંકે અમારી વચ્ચે પ્રેમ પવન ના પણ વેગથી પણ વઘારે ઝડપથી પ્રસરી રહ્યો હતો.ં અને અમે એકજ ડાળી ના બે ફૂલ બની ગયા હતા.જન્મો જન્મનો સાથ એટલે પ્રેમ પણ હું કહું છું કે એક પળનો સાથ ને
જન્મો જન્મનો અહેસાસ એટલે પ્રેમ

કિશન