DEATH AFTER DEATH. the evil of brut - 16 books and stories free download online pdf in Gujarati

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 16

0 લસ્સિ પણ રોમન ઉપર વિશ્વાસ મૂકે છે અને પાઈનેપલ રેસ્ટોરન્ટમાં ડિનર માટે મેન્ટલી ફ્રેશ થઈ જાય છે.
જોકે રોમન નું લસ્સિ ની આગળ ખોટું બોલવા પાછળ પણ એક અને માત્ર એક જ કારણ હતું કે કોઈ પણ સંજોગોમાં લસસી ના ચહેરા પર ચિંતાની લકીરો જોવા નહોતો માંગતો એ બસ લસસી ને ખુશ જોવા માંગતો હતો.

રોમન લસસી જેની અને એડી ચારે જણા પાઈનેપલ રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાય છે અને ચારેય જણા બહુ જ ખુશ હતા . લસ્સી પણ બહુ જ ખુશ હતી અને તે રોમન ને કહે છે આપણે બહુ જ નસીબદાર છીએ રોમન કે આપણા જ એરીયામાં દુનિયાનું આ બેહતરીન રેસટોરન્ટ છે. પાઈનેપલ restaurant ને લીધે આપણા એરિયા નું પણ સ્ટેટસ વધી જાય છે. ઈઝન્ટ ઈટ?

રોમને કહ્યું યા absolutely રાઈટ .

રોમન તેની પ્લેટ મા નો ડીનર નો એક બાઇટ ઉઠાવી ને તેને મોં માં મુકવા જાય છે કે તેની નજર સામેના ટેબલ પર પડેલા ગ્લાસ પર પડે છે અને રોમન નો હાથ ત્યાં ને ત્યાં જ રોકાઈ જાય છે.

એ કાચ નો અડધો ગ્લાસ અને ટેબલ વાઇબ્રેટ થઈ રહ્યા હતા.

રોમન મનમાં બોલે છે ઓહ શીટ.

લસ્સિ પાછળ વળીને એ ટેબલ સામું જોવા જાય એ પહેલાં જ રોમન લસસી ને કંઈક કહી દે છે અને લસસી પાછળ વળીને ટેબલ સામું જોવાને બદલે રોમન ને સાંભળવામાં મશગુલ થઈ જાય છે . રોમન બિલકુલ નહોતો ઈચ્છતો કે જેની અને એડી ની નજર પણ એ ગ્લાસ ઉપર પડે એટલે રોમને જેની અને એડી ને પણ પોતાની વાતમાં મશગુલ કરી દીધા અને વચ્ચે વચ્ચે પોતે એ ગ્લાસ બાજુ એકાદવાર ઝલક કરી દેતો.
રોમન ડીનર કરતાં કરતાં જ તેના કપાળ પર આંગળીઓ ફેરવે છે અને વિચારે છે કે આ વળી કઈ નવી મુસીબત મારી જિંદગીમાં આવી ગઈ છે.
લસસી રોમન ને પૂછે છે પણ ખરી કે કેમ કોઈ પ્રોબ્લેમ થયો છે.
રોમન કહે છે નાના કઈ ખાસ નહીં તું બસ ડીનર complete કર.
રોમન માઉથલી અને સ્ટોરીકલી જાણતો હતો કે આ પ્રેતાતમા ઓ બહુ જ ભયાનક દેખાતા હોય છે.એટલે રોમન એ પણ જાણતો હતો કે જ્યાં સુધી આ અનુભૂતિઓ માત્ર જ થાય છે ત્યાં સુધી તો બધું બરાબર છે.પરંતુ જ્યારે મને આ ghost કોબ્રા દેખાશે ત્યારે મારા પણ શું હાલ થશે? અને તેમાં પણ જો લસસી અને તેના બંને બાળકોને દેખાઈ ગયા તો?
આ બધું વિચારી વિચારીને રોમન ની અપસેટનેસ વધતી જાય છે અને તે ખરેખર જ તેના પરિવાર અંગે વધુને વધુ ચિંતિત થવા લાગે છે. રોમન મનમાં નિશ્ચય તો કરી જ ચૂકયો છે કે હવે આ પ્રોબ્લેમ સોલ્વ કરવો જ પડશે પરંતુ કેવી રીતે એ એને નથી સમજાતું. વળી વળી ને રોમન ની બુદ્ધિ એક જ નામ પર સ્થિર થાય છે અને તે નામ હતું ગૌતમ સીસા.
લસસી તેના પલેટ આસિસ્ટન્ટ પલેટમાં મૂકીને પાણીનો આખો ગ્લાસ ગટગટાવી જાય છે. અને લાંબો લચાક ઓડકાર ખાઈ ને રોમન ને કહે છે આજે તો મજા પડી ગઈ.
રોમન લસ્સી ની આવી સાદગી જોઈને લસસી ને કહે છે તને ખરેખર જ એક બચકું ભરી લેવાનું મન થાય છે.
લસસી તેનો ગાલ આગળ ધરીને કહે છે યુ આર મોસ્ટ વેલકમ.

રોમન સામેના ટેબલ પર પડેલા ગલાસ ની સામે જોતો જોતો જ બિલ વોલેટ ઉઠાવે છે અને તેમાં બિલ ફિકર વાંચીને તેના વૉલેટ માંથી કાર્ડ કાઢે છે અને લસસી ને કહે છે આ તારું કાર્ડ છે લસસી.
લસસી પણ હસીને રોમન ને કહે છે નો પ્રોબ્લેમ નેક્સ્ટ ટાઈમ તું મને પાર્ટી આપજે.