DEATH AFTER DEATH. the evil of brut - 27 books and stories free download online pdf in Gujarati

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 27

ગૌતમે કહ્યું બાય ધ વે મી રોમન તમે એ કોબ્રા સેક્સ ઈન્ટરકોર્સ ની ફિલ્મ તો ઉતારી જ હશે .
રોમન કહ્યું યા બટ એશમારા કેમેરામેન પાસે જ છે ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્
ગૌતમ એ કહ્યું નો પ્રોબ્લેમ તમે મને એક વાર એ ફિલ્મ દેેખાડી દેજો કદાચ મનેે એમાંથી કોઈ clue મળી જાય.
રોમને કહ્યું શયોર .

રોમને એક મિનિટ સુધી ગૌતમ ની સામે કુતૂહલતા થી જોઈ રાખ્યું અને પછી ગૌતમને પૂછ્યું મિસ્ટર સીસા તમે આ બધા સૂક્ષ્મ સિદ્ધાંતો વિશે કેવી રીતે જાણો છો i mean to say ધીસ speeds એન્ડ એક્સેટ્રાસ.

ગૌતમે થોડુંક વિચાર્યું અને કહ્યું મિસ્ટર રોમન તમે અને ભાથીજી બંન્ને મારી સાથે આવો હું તમને તમારા પ્રશ્નોના ઉત્તર સ્વરૂપ સંસારની એક દુર્લભ ધટના દેખાડું છું.

આટલું કહીને ગૌતમ તેની ચેર માંથી ઉભો થાય છે.અને ટેબલ ઉપર પડેલી તેની હેઠ માથે ઠસાવે છે.
રોમન અને લસ્સિ એ એકબીજાની સામે જોયું અને ગૌતમે ફરીથી દરવાજા પાસે જઈને કહ્યું કમૉન મી રોમન કમૉન.
ગૌતમ એ રસ્તા માં ચાલતા ચાલતા કહ્યું મી રોમન હું છેલ્લાં ચાલીસ વર્ષથી આ સર્પો ની વચ્ચે રહું છું .સર્પો ની એક-એક ગતિવિધિઓ અને તેમની એક એક બોડી લેંગ્વેજ પરથી હું તમને કહી શકું છું કે આ સર્પ શું વિચારી રહ્યો છે અને શું બોલી રહ્યો છે. હું તો તમને એટલે સુધી પણ કશું કહી શકું છું કે અંડ માંથી નીકળેલા સર્પ ના નવજાત શિશુ પણ સર્વપ્રથમ શું કરશે અને કઈ દિશામાં પ્રયાણ કરશે.એ પણ હું તમને કહી શકું છું.
i think 40 વર્ષ પછી આઈ ડીઝર્વ ધિસ skill.
રોમને કહ્યું યા શ્યોર why not.
ગૌતમ રોમન ને સેન્ચ્યુરી ના એક નિર્જન ભાગમાં લઈ જાય છે જ્યાં એક અને માત્ર એક જ એકલું અટૂલું પાંજરૂ પડ્યું હોય છે.અને એ પાંજરાની અંદર એક કોબ્રા પડ્યો હોય છે.
ગૌતમ એ પાજરા ની નજીક જઈને તેના હાથનો ઇશારો કરીને કહે છે આ છે તમારા સવાલનો જવાબ અને સંસારની દુર્લભ ઘટના.
રોમન કહે છે હું કઈ સમજ્યો નહિ મી સીસા .
ગૌતમે બહુ જ અસાવધાનીઅને નિર્ભયતા પૂર્વક એ કોબ્રાને પાંજરામાંથી બહાર કાઢ્યો અને રોમન ના હાથમાં મૂકીને કહ્યું પ્લીઝ રિયલાઇઝ ઈટ એન્ડ ધેન સે મી મી રોમન.
રોમને કોબ્રાને સહેજ ઉઠાવ્યો અને કહ્યું આ તો બિલકુલ સાયકલ ના ટાયર ની ટ્યુબ જેવો લચિલો છે જનરલી કોબ્રાને ઉચકી લઈએ તો એ થોડોક તો અકકડ થાય જ.
ગૌતમ એ કહ્યું ઈટ બી કમ important and non poisonous ટુ.
રોમને આશ્ચર્યથી કહ્યું means?
ગૌતમ એ કહ્યું એ એની વૃદ્ધિ ની ક્ષમતા ગુમાવી ચૂક્યું છે અને સાથે સાથે તેના ગલેડ માં પોઈઝન જનરેટ થતું પણ બંધ થઈ ગયું છે.
રોમન એ હસીને કહ્યું કોબ્રા અને નોન પોઈઝનીસ? અનબિલીવેબલ.
ગૌતમ ને કહ્યું યા બટ this is true.
do you know how and why?

રોમને કહ્યું યુ વેર ટુ સે મી .
ગૌતમ કહ્યું એ છેલ્લા આઠ વર્ષથી આ જ સ્થિતિમાં જીવી રહ્યો છે અને આઠ વર્ષ પહેલા જ્યારે મેં પહેલી વાર તેની ગતિવિધિઓ અને બોડી લેંગ્વેજને ઓબ્ઝર્વ અને એનાલિસિસ કરી હતી ત્યારે મને જીવનમાં સૌથી પહેલી વાર ખબર પડી હતી કે પ્રેત લોકો ને દેખાય છે અને આ કોબ્રાને પણ કોઈક પ્રેત ના દર્શન થતાં હતાં .પાંજરા ના બંધિયાર જીવન અને સ્થળાંતર ના અભાવે આ કોબ્રા અંદરને અંદર શોષાતો રહ્યો અને ભયભીત થતો રહ્યો અને એક દિવસ ખબર પડી કે તેની બે એબીલીટીસ ગુમાવી ચુક્યો છે .cause of scare .