DEATH AFTER DEATH. the evil of brut - 39 books and stories free download online pdf in Gujarati

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 39

રોમન તરત જ ઊભો થાય છે અને ગૌતમ ની પાછળ ચાલવા લાગે છે.
લસ્સિ પણ કશુ વિચારતી વિચારતી રોમન ની પાછળ ચાલવા લાગે છે.
ગૌતમ રોમન ને એક રૂમની અંદર લઈ જાય છે કે જે રૂમ તેની સેન્ચ્યુરી ના નિર્જન સ્થળ ઉપર હોય છેે. જ્યાંં નૉઈઝ ઉત્પન્ન થવો લગભગ અશક્ય જ હોય છે.

અને ગૌતમે એ આખો રૂમ નૉઈઝ ટાઈટ પણ કરાવી જ દીધો હોય છે. જેેથી કરી ને તેને તેનાા કામમાં કોઈ ડિસ્ટર્બન્સ ન થાય. while હી ઑબ્ઝર્વસ કોબ્રા.
ગૌતમે રોમન ને રૂમ ની eeco શકીગ સિસ્ટમ પણ બતાવી કે જેેે almost સિનેમા ઘરોમાં લાગેલી હોય છે .

રોમને થોડાક લજજીત થઈને ગૌતમ ને કહ્યુંં મિ સીસા તમે આ બધુ મારા માટે કર્યુ છે?

ગૌતમ એ હસીને કહ્યું નો નો નોટ એટ ઑલ .મને ખરેખર જ આ કામમાં રસ પડી ગયો છે. ધેટ્સ વાય ડોન્ટ બી સીરીયસ.

ગૌતમ આગળ કશું બોલવા જાય એ પહેલા જ રોમને તેની વાતને કાપી નાખી અને કહ્યું સો શેલ વી સ્ટાર્ટ નાવ ?

ગૌતમ થોડુંક અકળાયો છતાં પણ તેને રોમન ને હસીને કહ્યુંં યા યા શ્યોર વાય નોટ?હું મારું લેપટોપ અનેે પેલી તમારી બેગ લઈને આવું એટલી જ વાર બસ.


રોમન કહ્યું okay વેલ.

રોમને પહેલા મજાકમાંં લસ્સિ ની સામે જોયું અને પછી આજુબાજુ અને ઉપર નીચે જોઈને મજાકમાં બોલ્યો કે અંદર આવી જવું હોય તો આવી જા બેબી પછી કદાચ તને અંદર આવવાા નહીં મળે, કારણ કેેેે આખો રૂમ noise ટાઈટ છે.

લસ્સિ એ રોમન ને ગંભીર સ્વરમાં કહ્યું એને અંદર આવતા કોઈ રોકી શકે તેમ નથી .નોઈઝ ટાઈટ ડોર પણ નહીં.

થોડી જ વારમાંં ગૌતમ ઉતાવળે આવતો દેખાય છે અને રોમન ડોર લોક ઉપર હાથ મૂકી દે છે. ગૌતમ જેવો રૂમમાં એન્ટર થાય છે કે તરત જ રોમન રૂમ ને લોક કરી દે છે.
ગૌતમ લેપટોપ અને બેગ ને ટેબલ પર મૂકીને રોમન અને લસ્સિ ને ચેર બાજુ હાથનો ઇશારો કરે છે.
રોમન પણ ગૌતમ ને કહે છે આફ્ટર યુ.
ગૌતમ રોમન ને ને હાથનો ઇશારો કરીનેે રૂમમાં લાગેલા સાત હાઇ સેન્સિટિવ માઇક્રોફોનસ દેખાડે છે અને એ microphones ના સાથેેેે એટેચ થયેલા એટલા જ પાવરફુલ સ્પીકર્સ પણ.
ગૌતમ રોમન ને કહે છે આ microphones તમારા શ્વાછોશ્વાસ નો અવાજ પણ તમને સંભળાવી શકે છે.
રોમન કહે છે ઓહ રીયલી?

ગૌતમ કહે છે યા બટ મેેં એને અને બીજા બધા જ અનયુઝવલ નૉઈઝ ને ડીડક્ટલી એડ કરી નાખયા છે .
રોમન કહે છે જેમકે?
ગૌતમ કહે છે ફીમેલ ની ઉપસ્થિતિ થી ઉત્પન્ન થનારો ચીજ-વસ્તુઓના vibration નો નૉઈઝ પણ.
રોમને કહ્યું બટ વાય?
ગૌતમ એ કહ્યુંંંંં મિસ્ટર રોમન આપણને તો ખબર પડી જ જવાની છે કે ફિમેલ આવી પહોંચી છે તો એ વાતને કમ્પ્યુટરમાંં રીઝર્વ રાખવાની શી જરૂર છે?
મારે મારું કામ સાઇલેન્ટલી કરવું છેેે અને પ્લીઝ લેટ મી ડુ માય વર્ક throughout. હુંં અનયુઝવલ નૉઈઝ માં મારી જાત ને ઉલ્જાવા નથી માગતો. હું માત્ર ફિયાન્સ ને જ ઑબ્ઝર્વ કરવા માગું છું, ધેટ્સ ઇટ.
રોમને કહ્યું ઓકે એસ યુ વીશ.

ગૌતમ ટેબલ પર બેઠા બેઠા જ હાથનો ઈશારો કરીને પાછળ લાગેલો કેમેરો દેખાડેે છે. જેે વેરી વેરી પરફેક્ટ વિઝન સાથે આખા રૂમનેે આવરી લેતોોો હોય છે.અને ગૌતમ તેના લેપટોપની સ્ક્રીીન બાજુ આંગળી કરીનેેેે કહે છે ફિયાન્સ ની બધી જ એક્ટિવિટી મારા લેપટોપમાં save થઇ જશે.