DEATH AFTER DEATH. the evil of brut - 43 books and stories free download online pdf in Gujarati

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 43

રોમનબે મિનિટ સુધી ચૂપચાપ બેસી રહેશે અને પછી લસ્સિ રોમન ને સમજાવતા કહે છે લુક રોમન હું તારી સાથે રહીશ અને મારે સહન કરવું પડશે તેની સામે મને કોઈ જ વાંધો નથી. પરંતુ હું આપણા બાળકોને આ આગમાં કેવી રીતે જ ઝૌકી શકું છું? તેમના ભણતર નું શું અને તેમના ભવિષ્ય નું શું ?એન્ડ લેટ મી ક્લિયર વન થીંગ કે મને તારા ઉપર પુરો વિશ્વાસ છે જ કે તુ આ પ્રોબ્લેમને સોંલ્વ કરી જ દઈશ.અને જે દિવસે તો આ પ્રોબ્લેમ સોલ્વ કરી લે એ દિવસે મને કહી દેજે હું ઘરે પાછી આવી જઈશ પરંતુ આ સંજોગોમાં તો હું તારી સાથે ના જ રહી શકું.
રોમને સ્ટેેેેેરિગ પર જ બંને હાથ મૂકેલી સ્થિતિિમા નીચુ જોઈ ને લસ્સિ નેે પૂછ્યું કેતુ જઈશ ક્યા પણ .
લસી કહ્યુંં હું મારા મમ્મી ડેડી ના ઘરેે જતી રહીશ અને કોઈક જોબ કરી લઈશ.
આ સાંભળીનેેે રોમને કહ્યું આતો એક પ્રકારના ડિવોર્સ કહેવાય ને?
લસ્સિ એ ફરીથીી રોમન ને સમજાવતા કહ્યું રોમન why don't યુ understand ?તારી સાથે જે લોકો કનેક્ટટેેે ડ રહેશે એ female એ બધાને હેઝિટેટ કરવાની જ .
ભલે હું નથી ઈચ્છતી કે આપણાા બાળકોને આની ભનક સુુધ્ધા લાગે.
રોમને લસ્સિ ની સામે જોયા વિના જ કહ્યુંં તું શ્યોર આમ જે થીકિંગ કરે છે ને?
લસ્સિ એ રોમન ના હાથ પર હાથ મૂકીને કહ્યું રોમન હું જાણું છું કે તુ આ પ્રોબ્લેમ સોલ્વ કરવા નો જ છે અને એટલે જ હું તને એકલો મૂકી ને જઈ રહી છું. otherwise હું તને આમ ક્યારેય એકલો નાજ મૂકે તે.
રોમને બીજી જ સેકન્ડે કાર ને સેલ માર્યો અને ગાડી ભગાવી મૂકી.
લસ્સિ તેનો સામાન પેક કરી રહી છે અને થોડીક ગુમસુમ પણ બેઠી છે અનેે પછી થોડીવાર રહીને લસ્સિ એ જ રોમન ની સામે હસીનેે કહ્યું કેમ કશું બોલીશ નહીં?

રોમન કશું બોલવા જાય એ પહેલાં જ એડી અને જેની આવી ગયા અને રોમન ને જોરથી ભેટી પડ્યા.

રોમન અત્યંત ભાવુક થઈ ગયો અને તેના બાળકો ને કહેવા લાગ્યો કે જિસસ ને પ્રે કરજો કે આપણે બધાએ ફરીથી જલ્દી સાથે રહેવાનું થઈ જાય.

જેની એ રોમન ને પૂછ્યું કેમ પાપા કોઈ સિરિયસ પ્રોબ્લેમ છે.

રોમાને કહ્યું ના બસ, mom જેમ કે તેમ તમે બંને કરજો.

એડી એ કહ્યું ઓ કે પાપા બાય વી લવ યુ.

લસ્સિ એ એડી ને કહ્યું પાપા also લવ યુ.

એડી અને જેની બંને કારમાં જઈને બેસી જાય છે અને અહીં રૂમમાં લસ્સિ ને ઓલ ધ બેસ્ટ કહીને રૂમની બહાર નીકળવા જાય છે.રોમને લસ્સિ નો દાયનો હાથ પકડી લીધો ને તેને પોતાની બાજુ ખેંચી લીધી .અને બંન્ને થોડી વાર સુધી ભાવના ઓ માં ડુબી જાય છે .
દશ મીનીટ રહી ને રોમન ની કાર નો સેલ વાગે છે અને એડી કાર માંથી નીચે ઉતરીને ગેટ ખોલે છે અને ફરી પાછો કારમાં બેસી જાય છે .

રોમન લસ્સિ અને તેના બાળકોને લસ્સિ ના મમ્મી ડેડી ના ઘરે મૂકી આવે છે અને રાત્રે એકલો ઘરે આવે છે .

રોમન તેના ગેટ પાસે પહોંચીને હોર્ન મારે છે અને પછી થોડોક દુઃખી થતો થતો કારમાંથી નીચે ઉતરી ને જાતે જ ગેટ ખોલે છે.

રોમન અંદર પહોંચી ને તેની બાજુ માં પડેલી snake સેક્સિયલ ની કેટલીક બુક હાથ મા લે છે અને ઘરનો ડોર ખોલે છે.અને અંદર પ્રવેશી જાય છે.
રોમન vibration અને બ્રેકિંગ નોઈઝ થી all most used to થઈ ગયો હોય છે.એટલે તે બીજું બધું જ નજર અંદાજ કરીને સીધો તેના બેડરૂમમાં પહોંચે છે.અને ડ્રેસ ચેન્જ કરીને પેલી બુક્સ વાંચવા બેસે છે.

રોમન બુક ઓપન કરતાં પહેલા જ ઉપર લટકતા ઝુમ્મર સામુ જુએ છે અને બોલે છે કે જેટલું ખવડાવવું હોય તેટલું ખવડાવજે પરંતુ પ્લીઝ ધ્યાન રાખજે કે મારુ ઝુમ્મર તૂટે નહીં. નહિતર તારું આવી બન્યું સમજજે.

roman તેની book વાંચવાની સ્ટાર્ટ કરે છે અને થોડીવાર પછી તેનું ઝુમ્મર ખખડવા લાગે છે.

રોમન ઉપર જુએ છે અને કહે છે કે ઓહ તો તમે આવી ગયા? ઓકે વેલકમ વેલકમ .શું લેશો ચા કોફી કે પછી વ્હિસ્કી?


રોમન થોડોક હસી પડે છે અને પછી ફરીથી તેની બુક વાંચવા લાગી જાય છે.


આવો સિલસિલો રોમનના જીવનમાં લગભગ છ મહિના સુધી ચાલે છે અને આ છ મહિનામાં રોમન મુશ્કેલીથી સાહિઠ કલાક જ સૂતો હતો. રોમને તેની મોટાભાગની નિદ્રા અધકચરી અવસ્થામાં જ પૂરી કરી હતી.અને એક દિવસ રોમન ને ફરીથી જંગલ યાદ આવે છે.અને એજ
દિવસે રોમન તેના ઝુમ્મર ની સામે જોઇને બોલે છે કે આફ્રિકાના વિઝા ની જે પ્રોસિજર તારે પતાવવી હોય તે પતાવી દે જે . મારી પાસે તો વિઝા છે એટલે હું તો આફ્રિકા જવાનો છું .ઑલ રાઇટ ? આટલું બોલી ને રોમન થોડુંક હસી પડે છે અને પછી રડી પણ પડે છે.

રોમન ને અંદર ખાને એક ભય એ પણ સતાવી રહ્યો છે કે જો હું આ એવિલ થી યુઝ થઇ ગયો તો પછી આ પ્રોબ્લેમ માંથી બહાર આવીને પણ હું મારી નોર્મલ લાઈફ કેવી રીતે જીવી શકીશ? જે ભય રોમન નો યથાર્થ પણ હતો જ .અને રોમન ખરેખર જ કેટલેક અંશે ફીમેલ થી used to પણ થવા લાગ્યો જ હતો . તેના બેડરૂમમાં હવે ખડભડાટ ના થાય તો પણ તેને કેટલેક અંશે ચાલતું ન હતું. રોમન તેના પ્રયોગાત્મક મંતવ્યો થી ઉપર કશું જ વિચારી શકે તેમ ન હતો. અને દિન બદિન તેની હાલત બદ્ થી બદ્તર થવા લાગી હતી.રોમન ને ક્યારેક રાત્રિના અંધકારમાં તેના બિસ્તર ની બાજુમાં કોઈક કાળાડિબાંગ પડછાયા નો અનુભવ થતો હતો અને તે ઝબકી ને ખસી જતો હતો. તેને ક્યારેક તેની સામે ની દીવાલ ઉપર પણ સર્પાકાર નો કાળો પડછાયો દેખાતો હતો અને રોમન સ્તબ્ધ થઈ જતો હતો.અને ક્યારેક રોમન ના શરીર ની નીચે કોઈક જંતુ


હોય તેઓ પણ તેને અનુભવ થયા કરતો હતો.આ બધી જ પરિસ્થિતિઓ એ રોમન ના જીવનને બેહાલ કરી ને મુકી દીધું હતું. રોમન એક સૂત્રને જાણતો હતો કે ડેથ આફ્ટર ડેથ , પરંતુ આ સુત્ર ને સાકાર અને સિદ્ધ કેવી રીતે કરવું તેની તેની સમજ નહોતી પડતી. રોમન જ્યારે જ્યારે કિલર ને મારીને female ને ગતિ આપવાનો વિચાર કરતો હતો ત્યારે જંગલના અને જીવનના મૂલ્યો તેની આડે આવી આવી જતા હતા અને રોમન ભદ્ર મનુષ્યની જેમ પાછો પડી જતો હતો. રોમન ક્યારેક ક્યારેક તો તેની જાતને જ તમાચા મારી મારી ને બોલતો કે વધુ પડતા સજ્જન હોવું એ પણ એક અપરાધ જ છે.

ફરી એકવાર રોમન ની જંગલ કીટ ફુલ્લી એન્ડ ફાઈનલી ચેઈન લૉક થાય છે અને રોમન તેની બેગ ખભા પર નાખી ને બોલે છે કમ બેબી આઈ એમ ગોઈંગ.