The conspiracy he was innocent may be.(coniuratio) - 51 books and stories free download online pdf in Gujarati

The conspiracy he was innocent may be (coniuratio) - 51

એકબીજા ઓફિસર મી મેક ટ્રાવેને જોય ની સામે જોયું અને જોયે તેમના કોટ ના ખિસ્સાઓ પર હાથ ફેરવતા અને કોટના નીચેના ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢયું અને મેક પર ફેંક્યું.
મેકે ડેનિમ ની સામે જોઈ અને કહ્યું હે મિસ્ટર ડેનિમ સાથે પૂરો સહમત છું.
cia ને આ કેસ સોપતા પહેલા મિસ્ટર પ્રેસિડન્ટ ને આયર્નલીી કોર્ડ ન કરીી લેવા પડેે જેથી કરીને પ્રેસિડન્ટ કોઈપણ વિરોધી કાર્યવાહી ના કરી શકે.
cia માત્રર બે જ દિવસમાં મીલીના વિરુદ્ધ પુરાવાઓ આપી દશે તો બસ કેસ સોલ્વ.
ડેનિમ થોડાક શાંત થયા અને તેમણે બર્નાર્ડ ની સામે જોયું.
બર્નાર્ડે થોડાક સ્વસ્થ થઈને મૅક ને સમજાવતા કહ્યું મિસ્ટર મૅક એજ તો મિસ્ટર ડેનિમ નથી ચાહતા .
મૅકે કહ્યું હું કઈ સમજ્યો નહીં.

બર્નાર્ડે કહ્યું તમે મિસ્ટર ડેનિમ ને overall understand કરી રહ્યા છો જ્યારેે હું મિસ્ટર ડેનિમ ને deeply સમજુ છું.
મેક અકળાયા અને બર્નાર્ડ નેે કહ્યું વોટ ઈસ ધીસ ગોઇંગ ઑન ? આ વળીી કયો નવો સબ્જેક્ટ છે! સમથીંગ like ઓવર ઓલ એન્ડ deeply!

બર્નાર્ડે કહ્યું look મિસ્ટર મૅક, વિલિયમ ધારે તો રિપબ્લિકન નું ફોલોોઅપ ચાલુ રખાવી સક્તે અને અત્યારેે પણ ગલ્ફ વોર ચાલુુુુ જ હોતે .
પરંતુ તેણે આપણી પાર્ટીી ના code of conduct અનુસાર વોર ને રિજેક્ટ કરાવ્યું છે. અને પ્રોજેક્ટ ગ્લોબલાઇઝેશન અને ક્લાઉડિયન્સ ને માટે પ્રમોશન અપાવયું છે. મિસ્ટર ડેનિમ ની દ્રષ્ટિએ વિલિયમ નહીં પરંતુ મીલીના અપરાધી છે . અનેેે મિસ્ટર ડેેેેનિમ આ બધુ
આફ્ટર ઓલ વિલિયમ માટે જ કરી રહ્યા છે. જેથી કરીને તેમની પાર્ટી ની અને વ્હાઇટ હાઉસની ઇમેજ ના બગડે. cia ને કેસ સોપવાા જત વિલિયમ બધાની અગેેેઈન્સ માં પણ જઈ શકે છે. અને પાર્ટીી ના નોર્મસ incomplete પણ રહી શકેે છ. આપણી મિટિંગમાં અને ઇન્ટેલિજન્સ ની મીટિંગમાં આસમાન જમીનનો ફેેર હોઈ શકે છે. મિસ્ટર મૅૅ.ક
મેકે ડેનિમ સામે જોયું અને ડેનિમમાં થોડા અપસેટ થઈ ગયા.
એકબીજા મંત્રી piers સિલ્વર બોલ્યા તો તો વીઆર વેઇટિંગ અવરટાઈમ ્ર્્ર્હ્ર્્ર્્ર્્ર્હ્ર્્ર્હ્ર્ર્્ર્હ્્ર્્ર્હ્ર્્ર્્ર્્ર્હ્ર્્ર્હ્ર્ર્્હહર્હ્્ર્્ર્હ્ર્્ર્્ર્્ર્હ્ર્્ર્હ્ર્ર્્હિયર .
મેકે સિગારેટ અને લાઇટર ની કિસ કરાવી અને બોલ્યા હું તમારી વાત સાથે પણ એટલો જ સહમત છુ.
ડેનિમ ધીરા પગે વિન્ડો પાસે ગયા અને કરટન લોક પર હાથ મૂકીને તેને ઓપન અને ક્લોઝ કરવા લાગ્યા.
કર્ટેન ને શટ પોઝિશન માં મૂકીને ડેનિમે બર્નાર્ડ ની સામે જોયું અને બર્નાર્ડે ડેનિમ ની સામે જોયું.
બર્નાર્ડ ને ડેનિમ ની આંખોમાં અત્યંત નિર્દયતા દેખાઈ અને ડેનિમ અત્યંત ક્રોધિત અને નિર્દયતાપૂર્વક બોલ્યા કે મીલીના લેવેન્સકી ને જ રસ્તામાંથી હટાવી દઈએ તો?
આ સાંભળી ને જોય થોડાક ભયભીત થયા અને બર્નાર્ડ અને એની સામે જોઇને પૂછ્યું વે? which way you talking about મિસ્ટર ડેનિમ !
બર્નાર્ડ જોય ને સમજાવવા જાય તે પહેલા જ ડેનિમે ફરીથી કયું હવે આનો એક જ રસ્તો છે મિસ્ટર બનાર્ડ.
બર્નાર્ડ એ કહ્યું,વેલ આઈ હેવ નો એની પ્રોબ્લેમ. આઈ ડોન્ટ નો હું ધ હેલ is ધીસ લેવેન્સકી! ગો અહેડ. i will take a look of laters.
જૉય ફરીથી સ્પેસ માં થોડાક વધારે સાવધાન થયા અને બર્નાર્ડ ને કહ્યું કેસ cia ને સોંપ્યો અને ઇન્કવાયરી બેઠી તો?
ડેનિમ અકળાયા અને કહ્યું ઍક્સિડન્ટ કેસમાં ઇન્કવાયરી નથી થતી હોતી મિસ્ટર જોય વાય are you સ્કેરિગ?
મિસ્ટર બર્નાર્ડે કહ્યું તો પછી હું પાછળ નું બધું જ સંભાળી લઈશ.
મીટીંગ નો 12 મો સભ્ય ઉભો થયો અને તેણે સિગારેટને એસ ટ્રે મા દબાવીને કહ્યું જો આવી વાહિયાત વાતો કરવા માટે જ ભેગા થવાનું હતું તો મને પહેલેથી જ તમારે લોકોએ જાણ કરી દેવી જોઈતી હતી .તમે લોકોએ મારા ત્રણ કલાક વેસ્ટ કરી નાખ્યા છે .ગુડ બાય.