UABJHOKE - an europian warriors - 4 books and stories free download online pdf in Gujarati

UABJHOKE - an europian warriors - 4

Part-4
_______________________________________________________________
UABJHOKE~STARTING FROM BREAK
_______________________________________________________________
INTRODUCTION:-

યુરોપ ના રાજ્યો: LEAN & CASTILE, ENGLAND, FRANCE, GERMAN, DENMARK, POLAND, HUNGARY, NORWAY, SWEDEN..

_______________________________________________________________
હમણાં સુધી,
[હમણાં સુધી આપણે જોયું કે uabjhoke એ કેવી રીતે બધા રાજ્યો જીત્યા અને છેવટે sweden સામે હારી ગયા અને એમણે ભટકવા ના દિવસો આવી ગયા અને એમની પાસે થી બધી સત્તાઓ જતી રહી, હવે આગળ]
_______________________________________________________________
ઇ.સ. 989 , કંઈ ન હતું હાથમાં પણ એક સપનું હતું કે હજુ તેમને જીવતા રાખી રહ્યું હતું. સપનું હતું શાંતિ મેળવવાનું આખું યુરોપ ને પોતાની મુઠ્ઠી માં કરવાનું. દસ વર્ષ જંગલમાં અને અલગ અલગ રાજ્યમાં ભટકીને આખરે તેમણે એક મોટું સૈન્ય ઉભું કરી નાખ્યું હતું જે તેમને (sweden) આપવી શકતું હતું પણ પ્રબળ યુક્તિ ના ઉપયોગ ધ્વારા એ શક્ય હતું. યુક્તિ તો તેઓ વિચારી જ રહ્યા હતા સાથે સાથે તેઓ યોગ્ય તક ની રાહ પણ જોઈ રહ્યા હતા. યુક્તિ પ્રમાણે તે (uabjhoke) કામદાર બનીને sweden ગયા. Sweden એ પોતાનું સૈન્ય ને 7 તબક્કામાં માં વહેચ્યું હતું. બધા તાબક્કાઓનું સૈન્ય sweden એ જાતે બનાવેલી દીવાલ બરાબર હતી. એમને તોડવું અને એમની સામે જીતવું મુશ્કિલ હતું. દરેક તબક્કામાં અલગ અલગ હથિયારો થી વહેચાયેલું હતું. અને આ આવેલા નવા હથિયારો દરિયાપાળ england થી આયાત કારવામાં આવતા હતા. એવા હથિયારો ની આયાત થતી હતી કે આજ સુધી sweden કે આજુ બાજુ ના કોઈ પણ રાજ્ય માં એનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

તેનો ઉપયોગ કેવી રીતે કારવો એ જાણકારી અન્ય કોઈ રાજ્ય કે અન્ય કોઈ પણ સૈન્યગણ ને ના હતી. એ હથિયાર શીખવા માટે sweden ના એવા સૈન્ય ને england મોકલવામાં આવતી હતી જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય. તેઓ ઇંગ્લેન્ડ જઈને એ હથિયાર ચાલવાની તાલીમ લઈને પાછા sweden આવતા. Sweden સામે જીતવું હોય તો આ હથિયાર થી કેમ બચી શકાય એ જાણવું મહત્વ નું હતું. આ બધા હથિયારો ચલાવવા માટે 10 વ્યક્તિ નું જરૂર પડતી, અને તે એક જ વાર માં 25-30 સૈનિકો ને મારી નાખવાનું સામર્થ્ય ધરાવતી હતી. એનો સ્પષ્ટ મતલબ એ હતો કે જેમની પાસે આ હથિયાર હોય એમનું યુદ્ધ જીતવું સરળ હતું.

તેમની સામે જીતવાની આશા ઓછી દેખાતા તેમણે અલગ યુક્તિ ના પ્રયોજનો દ્વારા એમને હરાવાની કોશિશો ચાલુ કરી. કામદાર બનીને sweden ના સૈન્યમાં જોડાય ગયા. પછી તેમને કેહવા મુજબ UABjhoke સંગઠન ની નાની ટુકડી એ sweden પર હુમલો કર્યો....આ હુમલા માં uabjhoke એ sweden તરફ થી ભાગ લીધો. અને એ યુદ્ધમાં એ આઠેય યુવાનો એ પોતાના હુન્નર થી sweden ના સૈનિકો ને સ્તબ્ધ કરી દીધા. Sweden આશાની થી જીતી ગયું અને એ યુદ્ધ માં આઠેય યુવાનો બધા ની નઝરે આવી ગયા. અને તેમની આ બાહુદુરી થી પ્રસન્ન થઈને એમને sweden ની સૈન્ય માં ઉંચા હોદ્દા પર નિમિત્ત કરવામાં આવ્યા.


આ ઉપરાંત તેમને અલગ અલગ બિરુદ થી નવાજવામાં આવ્યા, જેમકે..Light Speed(પ્રકાશ જેવી ઝડપ), Brain Master(બુદ્ધિ તજર્ગની), Sword Master(તલવારબાજી ના તજર્ગની), Fight master(લડાઈ માં તજર્ગની)
એવા અનેક ઉપનામ થી નવાજવામાં આવ્યા..

આ થયા ના થોડા જ દિવસ બાદ બીજા યુદ્ધ ની તૈયારી શરૂ થઈ. Sweden માં ક્યાંક થી ઊડતી ઊડતી વાતો આવી કે uabjhoke હાર્યા બાદ સંપૂર્ણ સેના સાથે યુદ્ધ કરવા આવી રહી છે. એટલે sweden તેમને પાછા હરાવા માટે તૈયાર થયા. Sweden મનમાં એ જ હતું કે હથિયારો ની મદદ થી તેઓ આરામ થી જીતી જશે. Sweden યુદ્ધ માટે તૈયાર થયું એમની યુક્તિ હતી કે uabjhoke ને કિલ્લા માં ઘૂસવા પેહલા હરાવી દેવાની હતી. આખરે શંખનાદ થયો અને બંને પક્ષો તૂટી પડ્યા. પરંતું જ્યાં sweden જ્યાં uabjhoke ને કિલ્લાની બહાર હરાવાનું વિચારી રહી હતી તેનાથી ઉલટું યુદ્ધ ની શરૂવાત માં જ sweden ના કિલ્લા ની દીવાલો તૂટવા લાગી. Uabjhoke નું સૈન્ય કિલ્લા માં ઘૂસવા લાગ્યું. Sweden આ બધું વિચારી શકે ત્યાં તો તેઓ કેટલા સૈનિકો ખોવી ચુક્યા હતા.

તેઓનું ધ્યાન યુદ્ધ માં રહે એ પહેલાં તો uabjhoke એ એમના નવા હથિયાર દ્વારા જ એમની 2 તબક્કા ની સૈન્ય ને પતાવી દીધી. Sweden પોતાની પરિસ્થિતિ સુધરે એ પહેલાં તો તે હાર ની કગાળે પોહચી ગયું. Uabjhoke એ સામ દામ દંડ ભેદ બધા વડે sweden ના અડધું સૈનિકો ને પોતાના બાજુ કરી મુક્યા. એમની મદદ થી તેઓ એમના જ હથિયાર ના ઉપયોગ થી તેઓ sweden ના કિલ્લા માં ઘૂસ્યા અને તેમને બધી બાજુ થી ઘેરી લીધા. છેવટે sweden યુદ્ધ હારી ગયું. સાથે સાથે રાજા ને પણ બંદી બનાવી લેવાયા. થોડા જ મહિનાઓમાં uabjhoke નું આખા યુરોપ પર શાસન થઈ ગયું. આ બધા શાસનો ને ભેગા કરીને uabjhoke એ શાંતિપૂર્ણ એક સંદેશો તેમના શાસન ક્ષેત્રે મોકલ્યો.

થોડા દિવસો બાદ sweden ના રાજાને uabjhoke પાસે લવાયા અને તેની આખરી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે sweden ના રાજા એ પૂછ્યું કે england થી આવેલા હથિયારો ચલાવતા શીખવામાં અમારી સૈન્ય ને કેટલા મહિના લાગી ગયા અને તેમને કેવી રીતે એ હથિયાર ચલાવતા આવડી ગયા?


Uabjhoke એમના ઉત્તર માં કહ્યું,
"જંગલનો રાજા સિંહ જો તેના પગ પાછળ લે તો એવું નથી કે તે હારી ગયો છે, પણ એ પુરી તાકાત લગાડી ને હુમલો કરે છે અને એ સમયે કોઈ યુક્તિ કે સામર્થ્ય એના પ્રહાર થી બચાવી ના શકે"

આટલું કહીને તેને પૂછવામાં આવ્યું ,"શાંતિ માટેની આ લડાઈમાં તે સાથે જોડાશે કે પછી મૃત્યુ ને પામશે" આ વાત સાંભળી તે બે પળ વિચારમાં પડયો અને એકાએક તેંનું ગળું તલવાર વડે તેના ધડ થી અલગ કરી નાખવામાં આવ્યું. આખરે એમની 10 વર્ષ ની મહેનતે તેમને યુરોપ ની સત્તા અપાવી અને તેઓની માતાઓ ના સ્વપ્ન મેં પૂર્ણ કર્યું...

to be continue.......


for contact: vivupatel3155@gmail.com