Attraction (of love or work) - 17 books and stories free download online pdf in Gujarati

આકર્ષણ ( પ્રેમ કે કામ નું) - 17

Chapter 17 (પ્રાઇવેટ નંબર પર થી કોલ અને મેસેજ ........)


આગળ નું.......



હું જલ્દી થી બોડી ગાર્ડ ને રૂમ મા બંધ કરી ને ત્યાંથી છુપાઈ છુપાઈને નીકળી ગઇ ફેકટરી નિ બહાર આવતા જોયું તો સીટી થી બોવ જ દૂર હોય એવું લાગ્યું એટલે ત્યાં થી બોડીગાર્ડ નિ ગાડી લઈ ને હાઇવે સુધી પોહચી ને ત્યાંથી ટેક્સી બુક કરી ને ઘરે પોહચી ગઈ.



Continue ..........



ઘરે પોહચી અને જેવી હોલ મા ગઈ ત્યાં જ સામે રવિરાજ બેઠો હતો. એના ચેહરા પર એક નિરાશ નિ ભાવના દેખાઈ રહી , લાગી રહ્યું હતું કે રાત થી આજ બપોર સુધી ના ટાઈમ મા મારી સાથે કોઈ કોન્ટેક્ટ ના થઈ સખવા ના લીધે આ નિરાશા હતી. હું કઈ બોલું એ પેહલા જ એ આવી ને કેહવા લાગ્યો , કે કંઈ હતી તું મે તને કેટલા મેસેજ કર્યા, કેટલા કોલ કર્યા, તારી લેન્ડ લાઈન મા પણ કોલ કર્યા કોઈ જ રીપલાય નઈ આપ્યો .

મે મારો મોબઈલ હાથ માં લઇ ને કહ્યુ કે મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો . અને કાલે મારું કોઈ કીડનેપ કર્યું હતું . કોને કર્યું એ ખબર નઈ પણ હું ત્યાંથી ભાગી નીકળવા મા સફળ રહી.


તને કંઈ થયું તો નથી ને રવિરાજ બોલ્યો.

મે જવાબ મા કહ્યું ના મને કંઈ નથી થયું. અને હા આપણે આ વાત ને પણ હમણાં કોઈ ને કેહવુ નથી આપના લગ્ન નજીક આવી રહ્યા છે.


*********

આજે લગ્ન નિ ખરીદી માટે ફરી બહાર ગયા. કેમ કે 3 દિવસ પછી લગ્ન હતાં . અને આજે બધી ખરીદી પૂરી કરવા નિ હતી એટલે મે અને રવિરાજ એ બંને એ પોત પોતાની રીતે આજે બધી ખરીદી પૂરી કરવા નિ હતી. એટલે નજીક ના સીટી મોલ મા હું શૉપિંગ માટે ગઈ . સૌથી પેહલા તો લગ્ન ના દિવસે પેહરવા માટે લેંઘા અને ચોલી લેવા નિ છે બાકી નું બધું પછી લઈસ એટલે એ હું મોલ મા સીધી દુલ્હન ડ્રેસ નામ નિ દુકાન મા ગઈ કેમ કે એ શહેર નિ સૌથી ફેમસ અને સુંદર દુકાન હતી.


દુકાનદારે 8 -9 લેંઘા અને ચોલી મારી સામે મૂકી દીધા જે આ દુકાન નિશાન અને શોહરત હતી. દુકાનદારે નું આવું કરવા નું કારણ મારા શબ્દ હતા . કે આ દુકાન અને આ શહેર ના સૌથી સુંદર લેંઘા ચોલી બતાવો . રૂપિયા નું ચિંતા ના કરતા ગમે એટલા મોંઘા હસે તો પણ ચાલશે.

મે એમાં થી વાર ફરથી બધા જ લેંઘા ચોલી ટ્રાય કર્યા, કેમ કે મારા પસંદ ના કલર ના જ જે લેંઘા ચોલી બતાવ્યા એ હતા , આછો ગુલાબી , લાલ અને પર્પલ અને આસમાની કલર ના લેંઘા અને ચોલી હતા . એટલે મે એક પછી એક બધા પેહરી ને જોવા માટે ટ્રાયલ રૂમ માં ગઈ. વારાફરતી મે બધા પેહરી જોયા બાદ એક આસમાની કલર પસંદ કર્યો અને ફરી એને પહેર વા નું વિચાર્યું કેમ કે એની ડિઝાઇન અને વર્ક અને ફીટિંગ જોવ માટે . મે મારા કપડા કાઢ્યા એટલા મા અચાનક લાઈટ જતી રહી . અંધકાર થી એટલો બધો દર નહતો લાગતી પણ થોડો ડર લાગતો જ્યારે કોઈ બંધ જગ્યા મા હોવ ત્યારે . અચાનક મારા બંને બુબસ નિ વચ્ચે નિ જગ્યા પર કઈક ખૂચ્યું. મને કોઈ ના હોવા નો અહેસાસ થયો પણ આ થયા ના અડધી મિનિટ ના સમય મા જ લાઈટ ફરી થી આવી ગઈ એટલે મે કંઈ વધારે વિચાર્યું નિ.પણ શું થયું એ જોવા માટે મે બ્રા કાઢી અને મારા બંને બૂબસ ને હાથ માં લઇ ને સાઈડ પર કર્યા એને જોયું તો જ્યાં ખુચ્યું ત્યાં લાલ ચકમો થઈ ગયો હતો . કીડી અથવા તો મચ્છર કરડ્યું હસે એવું વિચારી ને એ વાત ને મૂકી દીધી.



બધા લેંઘા અને ચોલી ને ટ્રાય કર્યા પછી મે આસમાની કલર નો જે લેંઘા ચોલી હતી એ સિલેક્ટ કરી. અને બિલ ડેસ્ક પર બિલ આપી ને જતી હતી એટલા મા બિલ ડેસ્ક પર કામ કરતા વ્યક્તિ એ કહ્યું કે મેમ તમારી માટે આ એક એન્વલ્પ છે .

એન્વલ્પ લઈ ને હું બહાર નીકળી ત્યાજ એક પ્રાઇવેટ નંબર પર થી કોલ આવ્યો મે રિસિવ કર્યો મને થયું કે મારી કોઈ મિત્ર હસે એટલે મે રીસિવ કર્યો . સામેની બાજુ થી કોઈ બોયઝ નો અવાજ હોય એવા અવાજ મા બોલ્યું કે લગ્નન નિ તૈયારી બોવ જોરો શોરો થી થઈ રહી છે. સંભલ કે રેહના ક્યુકી સ વાર મોકા નહિ મિલેગા ભાગને કા . ઓર હા વો એનવલ્પ ઓર મોબાઈલ પર મેસેજ આયેગા દોનો હી દેખ લેના. હું કઈ બોલવા જાવ એ પેહલા જ કોલ ક્ટ થઈ ગયો.


ફોન પર આવેલ આવેલ મેસેજ જોઈ ને હું તો દંગ રહી ગઈ.



(રિયા ને બચાવવા.......... Continue next part)