The conspiracy he was innocent may be (coniuratio) - 86 books and stories free download online pdf in Gujarati

The conspiracy he was innocent may be (coniuratio) - 86

એક ઓફિસર મીલીના ની સામે જોઇને બોલ્યો ઓહ માય ગોડ વોટ ઈસ ધીસ ગોઈંગ ઓન?
બીજા ઓફિસરે એ ઓફિસર ની સામે જોયુંં અને હસી પડ્યો.
મિસ્ટર christ એ મીલીના ની સામે જોઈને ધીમા સ્વરે કહ્યું નાવ કમ ઑન મીલીના સ્ટોપ યોર stupids.
પ્રેસિડેન્ટે વારાફરતી બધાા ઓફિસરોની છાતી પર હાથ મૂકીને કહ્યું જેન્ટલમેન નથીંગ સિરિયસ you may go she just joking.
બધા ઓફિસરો પાછા ફરીને ડોર બાજુ ચાલવા લાગ્યા.

નો............. એવરી બડી stay here.
મીલીના એ જોરથી ચિલ્લાઈ ને આમ કહ્યું.
પ્રેસિડન્ટટ ચોંકી ગયા.
એક ઓફિસરે મીલીના ની સામેેે ગ્રીન સિગ્નલ વાળા હાવભાવથી જોયું
અને મીલીના એ ફરીથી બોલવાનું ચાલુ કર્યું.

મીલીના એ ફરીથી ઊંચા સ્વરે કહ્યુંં આ માણસ છેલ્લા કેટલાય સમયથી મને માનસિક ત્રાસ આપી રહ્યો છે અનેે હું literally તેને એન્ડયોર કરી રહી છું.

એક ઓફિસરે પ્રેસિડેન્ટની સામેે પ્રશ્નાર્થ ભાવેે જોયું અનેેેે પ્રેસિડેન્ટે તેની છાતી પર ફરીથી હાથ મૂકીને કહ્યું શી ઈસ અપસેટ. નથીંગ સીરીયસ. આઈ સેઈડ you ,you may go.

કાર્લ બેંક નામનાા એક ઓફિસરેે મીલીના ને કહ્યું, will you please explain us exactly about Mr presidents done, what he did wrong with you and why you shouting like this?

મીલીના એ તેની બંને કાનપટ્ટી ઉપર તેની આંગળીઓ મૂકી અને આંખો બંધ કરીને ચિલ્લાઈને બોલી he won't enjoy me and he won't ફ..ફ..ફ..

મીલીના એ આમ ત્રણ વાર "ફ"બોલ્યો અનેેેેે એક ઓફિસરે તેના spect સરખા કરતા કહ્યુંં ઓકે ઓકેે મીસ levinsky. We gone understand. Just relax now.

પ્રેસિડેન્ટ ની પાછળ ઉભેલા એક ઓફિસરે મીલીના ને કહ્યું so, what you want do now!

મીલીના એ casually કહી દીધું I want sue him.

પ્રેસિડેન્ટ ને10% દહેશત બેસી ગયી કે આ કોઈ ટ્રેપ છે.

ડેનિમ નો લેન્ડલાઈન ફોન રણકે છે અને ડેનિમ ફોન ઉઠાવને હલો કહેવા જાય તે પહેલા જ સામેવાળી વ્યક્તિ કરે છે વોટ આર યુ ડુઈંગ હીયર મિસ્ટર જૅકસન.

ડેનિમે પૂછ્યું mean!

સામેથી અવાજ આવ્યો over is going on inside of chamber house. Just go go go.

ડેનિમે તરત જ ફોન મુક્યો અને તરત જ ઊભા થયા.

ક્યારેક અહંકારથી ગ્રસિત માનવીનો આત્મવિશ્વાસ હજાર ગણો વધારે લાગતો હોય છે.
ડેનિમ પણ આવી જ ઓવર કોન્ફિડન્સ વાળી ચાલ થી તેમની ચેમ્બરની બહાર નીકળ્યા,અને ચેમ્બર હાઉસ બાજુ આગળ વધવા લાગ્યા.અચાનક જ ડેનિમ ની wristwatch માં સેટ કરેલું 25 જૂન નુ અલાર્મ રણકી ઊઠે છે અને તેમ છતાં પણ ડેનિમ ચેમ્બર હાઉસ બાજુ જ હાથ હલાવતા ચાલી રહ્યા છે.
અહંકારથી માનવી અંધ જ બની જાય છે તેવું નથી હોતું ક્યારેક તે બેહરો પણ બની જતો હોય છે.
ડેનિમ ચાલી રહ્યા છે અને ફરી એકવાર એન્ટાયર અમેરિકા ના બધા જ યુએસ ફ્લેગ્સ દેખાઈ રહ્યા છે. અને તેમાંથી ડેનિમ ના સેટ કરેલા અલાર્મ નો અવાજ સંભળાઈ રહ્યો છે.

ચેમ્બર house માં ઉભેલા પ્રેસિડેન્ટે કહ્યું કોલ ટુ મિસ્ટર જેકસન.

એક ઓફિસરે ફોન ઉઠાવ્યો અને door open થયો.
ડેનિમ ચેમ્બર હાઉસમાં પ્રવેશ્યા અને તેમણે મીલીના ને નજર અંદાજ કરીને સીધું જ પ્રેસિડેન્ટની સામે જ જોયું.
પ્રેસિડન્ટ ડેનિમ ની સ્પીચ મેકિંગ સ્કીલથી તો પરિચિત હતા જ પરંતુ આજે તેમણે ડેનિમ ના ઇન્ફોર્મેશન નેટવર્ક નો પણ નમૂનો જોઈ લીધો.

ચેમ્બર હાઉસમાંથી નથી તો કોઈ બહાર ગયું કે નથી તો કોઈએ ફોન ઉઠાવ્યો કે નથી તો કોઈનો ફોન આવ્યો અને તેમ છતાં પણ ડેનિમને ન્યુઝ મળી ગયા.

પ્રેસિડન્ટ આવા જ આશ્ચર્યજનક હાવભાવથી ડેનિમ ની સામે જોઈ રહ્યા છે. અને પેલા ફોન નું રીસીવર ઉઠાવવા વાળા ઓફિસરે પણ આવા જ ભાવથી ડેનિમની સામે જોતા જોતા રીસીવર ફોન પર મૂક્યું.