The conspiracy he was innocent may be (coniuratio) - 88 books and stories free download online pdf in Gujarati

The conspiracy he was innocent may be (coniuratio) - 88

ડેનિમ હજુ ત્યાં જ ઊભા છે. બર્નાર્ડ માત્ર દસ ડગલાં ચાલ્યા અને પાછળ વળીને બોલ્યા મિસ્ટર જૅકસન!
ડેનિમ બોલ્ય્યા તમે લોકો જાઓ હું આવું છું.
30 percent confident બોડી લેંગ્વેજમાં ઉભેલા ડેનિમ હજુ પણ કંઈક ટેઇલ એફર્ટ કરી લેવાના વિચારમાં

છે. અને બીજી જ સેકન્ડે ડેનિમ ચાલવા લાગ્યા.

ધમાકા સાથે ચેમ્બર હાઉસ નો door open થાય છે.અને ડેેેનિમ મીલીના બાજુ ધસી આવે છે.

ડેનિમ ના આવા an expecting behaviour એ મીલીના ને પાંચ સેકન્ડ માટે હલાવી મૂકી, અને ડેનિમે બોલવાનુંં ચાલુ કર્યું.

ડેનિમે મિલી નાની આંખ માં આંખ નાખી ને કહ્યું miss levinsky, તમે શું સમજો છો?વ્હાઇટ હાઉસમાં અને ચેમ્બર હાઉસમાં બધા પ્લેબોય વસી રહ્યા છે!!
અને તમે એક જ શરીફ છો!!
conspiracy ની જેટલી ઇન્ફોર્મેશન મારી પાસે હતી એટલી જ ઇન્ફોર્મેશન ચેમ્બર હાઉસની અંદર પણ હતી જ . ડોન્ટ ફરગેટ ધેટ.

અને એટલે જ મેં તમને કહ્યું હતું કે , you will get nothing.

મીલીના ના ચહેરા પર છવાયેલા કન્ફ્યુઝન ને ડેનિમે સ્પષ્ટ રીતે જોયું અને તેમણે ફરીથી ચાન્સ લીધો.

ડેનિમ કોઈપણ પ્રકારે મીલીના ને ગુમરાહ કરવા માગતા હતા .જોકે તેઓ જાણતા હતા કે આમ કરવાથી મીલીના ની જિંદગી ખતરામાં પણ આવી શકે છે પરંતુ ડેનિમ નેતેની પરવા ન હતી.

ડેનમ ના મોઢેથી conspiracy ની વાત સાંભળીને અને આ પહેલા ડેનિમ ના મીલીના પ્રત્યેના rude behaviour ને યાદ કરતા પ્રેસિડેન્ટ ને ૧૦ ટકામાંથી સો ટકા ખાતરી થઈ ગઈ કે આ ટ્રેપ છે અને મને ફસાવવામાં આવ્યો છે.

ચેમ્બર હાઉસમાં સૌથી પહેલા ધસી આવેલા ઓફિસર્સ માંથી એક કશું બોલવા જાય તે પહેલા જ પ્રેસિડેન્ટે તેને તેને હાથના ઇશારાથી રોકી લીધો અને ડેનિમ આગળ વધ્યા.
ડેનિમે કહ્યું ફેમિલી કૉકપીટ થી લઈને inside ચેમ્બર હાઉસના તમારા એક એક flirt ના વીટનેસીસ હું ઉભા કરી દઉં તો તમારા અને તમારી conspiracy શું થઈ શકે છે તે તમે સમજી શકો છો!!

મીલીના એ તેની જાતને સંભાળી લીધી અને તરત જ કહ્યું વોટ conspiracy and what do you mean by conspiracy?

ડેનિમ થોડાક શાંત પડયા અને કહ્યું મીસ મીલીના હજુ પણ તમારી પાસે સમય છે, પુલ યોર થોટ બેક.

મીલીના એ કહ્યું no way ,આ મારા આત્મસન્માન નો મામલો છે એન્ડ ધેટ્સ ઈટ.
ડેનિમે કહ્યું , then you will pay for this.
મીલીના એ તરત જ ડેનિમ ની સામે જોયું અને કહ્યું મીસ્ટર જૅકશન તમે મને ધમકી આપી રહ્યા છો. And don't forget, in your constitution there is women reservation.

ડેનિમ બે કદમ પાછળ ખસી ગયા અને બર્નાર્ડ ચેર મા થી ઉભા થઈને મીલીના ના પાસે ગયા.
બર્નાડે ને શાંતિ થી મીલીના ને કહ્યું, mis levinsky he is ready to say you sorry and extremely sorry.

Wild this matter up witted. under constitutional rules and regulation તમને compensation પણ મળી શકે છે. વાય યુ ટ્રાઈંગ create riots?

બર્નાર્ડ ની સાથે આવેલ એક મિનિસ્ટરે મીલીના ને કહ્યું miss levinsky,અમે તમને નોકરીમાંથી બરખાસ્ત પણ કરી શકીએ છીએ.
મીલીના એ તેમની સામે જોયા વગર જ કહી દીધું, you may go for that same, I don't care.

બર્નાર્ડ કહ્યું cooldown જોય, she is એન્ગ્રી right now.

બર્નાર્ડે મીલીના ને સમજાવતાં કહ્યું look મીસ, તમે એક અમેરિકન સિટિઝન છો. તમારી અમેરિકા પ્રત્યે કોઈક તો ફરજ બને છે જ ને?

આ રીતે વ્હાઇટ હાઉસને બદનામ કરવા થી શો ફાયદો છે!!

મીલીના બર્નાર્ડ ને ફાઇનલ કહેતી હોય તેવા હાવભાવ થી કહ્યું હું મારા આત્મસન્માનની ખાતર વ્હાઇટ હાઉસને પણ છોડવા તૈયાર છું. but,after suement.