The conspiracy he was innocent may be (coniuratio) - 94 books and stories free download online pdf in Gujarati

The conspiracy he was innocent may be (coniuratio) - 94

ડેનિમ તેમનો મોબાઈલ ઉઠાવે છે અને એક નંબર ડાયલ કરે છે .
ડાયલ કર્યા પછી greens સ્વીચ દબાવે છે અને શંકા-કુશંકા કરીને ફોન કાપી નાખે છે.

પ્રેસિડેન્ટ અનેે તેમના કેટલાક ઓફિસરો ચેમ્બર હાઉસમાં બેઠા છે. અને વાતો કરી રહ્યા્ છે.


એવા માંં જ બર્નાર્ડ ડોર ઓપન કરી ને તરત જ કહે છે એક્સક્યુઝ મી જેન્ટલમેન મારે મિસ્ટર પ્રેસિડેન્ટ સાથે થોડી પર્સનલ વાત કરવાની છે.

ઓફિસર્સસ ઊભા થયા અને મિસ્ટર christ ને હાથના ઇશારાથી બેસવાનું કહ્યું. ચેમ્બર હાઉસ ખાલી થયા પછી બર્નાડે તરત જ પ્રેસિડેન્ટ ને કહ્યું બીલ હેવ યુ any idea તે શું મિસ્ટેક કરી છે?

પ્રેસિડેન્ટે કહ્યું આઈ એમ સોરી.આઇ નો. બર્નાર્ડે કહ્યું બીલ હું તને ડીસઅપોઇન્ટ કરવા કે તારાથી કોઈ બીજું સુપિરિયર છે તેવુ જણાવવાા માટે નથી આવ્યો, સત્ય તું પણ જાણે જ છે કે મિસ્ટર જૅકસને તને એક હજારવાર directly or indirectly ચેતવણી આપી હતી.

પ્રેસિડેન્ટ કહ્યું i નો એન્ડ i regret. આઈ એમ સેઈંંગ યુ સોરી once again.

બર્નાર્ડે કહ્યુંં કે પાર્ટીએ બધા જ ડિસિઝન્સ લઈ લીધા છે. તારેેે હવે કોઈ ટેન્શશન લેવાની જરૂર નથી.


થોડીવાર પછી બર્નાર્ડ missiles એટેક ની વાત કર્યા વગર જ ઊભા થાય છે. કારણકે બર્નાડ પણ જાણતા હતા કેેે વ્હાઇટ હાઉસમાં કેટલાક ઓફિસર્સ ભ્રષ્ટ છે.અને જો મિસાઈલ એટેક ની વાત લીક થશે તો મીડિયા મિસાઈલ એટેક ઉપર પાણી ફેરવી નાખશે.


બર્નાર્ડ લૉક ઉપર હાથ મૂકે છે અને ડોર ઓપન કર્યા વગર જ પાછળ ફરીને પ્રેસિડેન્ટ ને હિન્ટ સેન્ટેન્સસ આપે છે.

બર્નાડ ચેર પર્સન ને કહે છે , think but nothing was cancelled, it was just reserved.


બર્નાર્ડ ડોર ખોલી ને બહાર નીકળી જાય છે અને પ્રેસિડેન્ટ સામે ટેબલ ઉપર પડેલી પેન્સિલ ને બંને હાથ વચ્ચે સેટ કરીને વિચાર મગ્ન બને છે.

ડેનિમ ના થર્ટી પરસેન્ટ મીલીના ના ફોર્ટી પરસેન્ટપર પર ભારે પડી રહ્યાં છે. અને કોર્ટ રૂમમાં ડેનિમના create કરેલા ડિવાઇડ એન્ડ rule સાર્થક થતા દેખાય છે.

મીલીના અર્ધવસ્ત્ર ની સ્થિતિમાં ચેમ્બર હાઉસમાં લજ્જા નો અનુભવ નહોતી કરતી પરંતુ પ્રેસિડેન્ટના વકીલ દ્વારા કરવામાં આવેલા સવાલોએ મીલીના ને લજ્જીત કરી નાખી હતી.

મીલીના કેટલેક અંશે કંટાળી ગઈ હતી અને indirectly કન્ફેસ પણ કરી ચૂકી હતી કે યા, આઈ વોઝ એગ્રીડ.

એન્ટાયર us constitution એ વાતને જાણતું હતું કે પ્રેસિડેન્ટ નિર્દોષ જ પ્રુવ થવાના છે. પરંતુ મીડિયા થી બચવું તેમના માટે શક્ય જ ન હતું.ભુમંડલ પર ના ઐતિહાસીક પૃષ્ઠ ઉપર ફરી એકવાર લખાવા જઈ રહ્યું છે કે કોઈ પણ રાષ્ટ્ર ને ચલાવનારા તેના ઇન્ટેલિજન્સો જ હોય છે નેતાઓ કે મંત્રીઓ કે રાષ્ટ્રપતિઓ ક્યારેય નહીં.


missiles લોડ થાય છે અને ફિલિપાઇન્સ સામે cantonment પર અપલોડ થાય છે.

પ્રેસિડેન્ટ કોર્ટ રૂમની બહાર નીકળી રહયા છે અને મીડિયાએ ફરીથી તેમને ઘેરો ઘાલ્યો છે.


પ્રેસિડેન્ટ આગબબૂલા થઇ ને તેમની લોંગ લિમોઝીન માં બેસે છે અને પરસેવો લુછતા લુછતા કહે છે આ મીડિયાને મારે કઈ બાજુ ડાઈવર્ટ કરવી.


મીડિયા વુલ્ફ છેક લિફ્ટ સુધી પ્રેસીડેન્ટ નો પીછો નથી છોડતા અને કેટલાકે તો literally પ્રેસિડેન્ટ નો શર્ટ જ પાછળથી પકડી લીધો અને તેને પેન્ટ માંથી બહાર કાઢી નાખ્યો.પ્રેસિડેન્ટ તેમના ચેમ્બર હાઉસમાં ટેબલ પર બંને હાથ ટેકવીને ઊભા છે અને તેમના ઓફિસર્સ ને કહી રહ્યા છે કે ટેક સ્ટ્રોંગ ડિસિઝન નાવ.

એક ઓફિસરે પૂછ્યું just like!

પ્રેસિડેન્ટે કહ્યું ફિલિપાઇન્સમાં કોઈને પણ જાનમાલનું નુકસાન ના થાય તેવી રીતે તેને ખતમ કરી નાખો.

હું મિસ્ટર બર્નાડ ની સાથે મીટિંગ કરું છું અને પાર્ટીને તથા પોઝિશન્સ ને કન્વીસ કરું છું.