Short Stories - 18 - The Pain and Reward in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 18 - ધ પેઈન એન્ડ રિવોર્ડ

લઘુ કથાઓ - 18 - ધ પેઈન એન્ડ રિવોર્ડ

લઘુકથા 18
ધ પેઈન એન્ડ રિવોર્ડ..

પુના: સાંજે 8 વાગ્યે. નિયોન ક્લબ..

પુના ના MG રોડ પર આવેલ નિયોન ક્લબ માં આજે એલિટ ટ્રાફિક હતો. આજે નિયોન ક્લબ માં પુણે અને મહારાષ્ટ્ર ના ખ્યાતનામ અને મૂળે બંગાળી એવા ફેશન ડિઝાઈનર શરત ચંદ્રબોધી ઉર્ફે "SC" ના ફેશન ડિઝાઈનર ડ્રેસ નો શો હતો અને ક્લબ ના ચેન્જઇંગ પ્રીપ્રેશન રૂમ માં શરત આકુળ વ્યાકુળ ફરી રહ્યો હતો. તમામ મોડેલસ આવી ચૂકી હતી સિવાય એક... મલ્લિકા સક્સેના.. શૉ સ્ટોપર.. લીડ મોડેલ.

આ ફેશન શો ને લીડ એ જ કરવા ની હતી. અને છેલ્લા 5 વર્ષો થી મલ્લિકા દેશ ના નામાંકિત ફેશન ડિઝાઈનર ના ફેશન શો ઓપન કરતી હતી. એ એક્ટ્રેસ નહોતી. પણ ફેશન શો બિઝ ની બચ્ચન હતી. આ પાંચ વર્ષો માં એને નહીં નહિ તો 10 એક ફિલ્મ ઓફર થઈ. જેમાં માત્ર કરવા પૂરતી 3 એક ફિલ્મ કરી. એ પણ મિત્રતા ખાતર અને પ્રોફેશનલ રિલેશન ખાતર.

પણ મલ્લિકા નો ડંકો વાગતો હતો ફેશન બિઝ અને એડ ઈન્ડસ્ટ્રી માં. એક એડ ના એ 20 થી25 લાખ ચાર્જ કરતી અને એને કંપની બે હાથે એ રકમ ચુકાવતા.. કારણ... એના લુકસ, એની બોડી પર્સનાલિટી અને એનો વોઇસ. આ ત્રણ કોમ્બિનેશન ઉપર એને ખૂબ કામ કર્યું હતું.

મીડીયમ લૂક માં પણ એટ્રેકટિવ લાગે એવી બોડી ફીચર પર અને પર્સનાલિટી ઉપર કામ કર્યું અને વર્ષો ની મેહનત પછી આજે એ મુકામ એ પહોંચી હતી.

પણ આજે 8:30 વાગ્યે શો સ્ટાર્ટ કરવા નો હતો જેને ઓપન મલ્લિકા કરવા ની હતી પણ 8 વાગ્યા સુધી એ પહોંચી નહોતી તેથી શરત એ નેહા મહાપાત્રા ને ઓપન કરવા કહ્યું અને છેલ્લા 5 વર્ષો થી સેવાતું સપનું નેહા નું પૂરું થવા જઈ રહ્યું હતું ... નેહા મહાપાત્રા ... મલ્લિકા સક્સેના ની બીગર મોસ્ટ રાઈવલ..

નેહા ને એ વિશ્વાસ હતો કે એ મલ્લિકા કરતા દેખાવ, ફિગર અને વોલ્ક એન્ડ ટોલક્ટ્સ માં વધુ સારી અને પ્રેઝન્ટેબલ છે પણ ફેશન વર્લ્ડ એ ના કરતા અલગ માનતું હતું. અને એનું કારણ હતું મલ્લિકા નો સેલ્ફ કોન્ફિડન્સ.. જ્યારે નેહા ને એના પ્રેસન્ટિંગ ફીચર પર એરોગન્સ હતો. બસ આ જ પાતળી રેખા ને લીધે 5 વર્ષો થી મલ્લિકા શો ઓપનર હતી , લીડ કરતી હતી.

પણ આજે કાંઈક કારણ હતું જેના લીધે 8 વાગ્યા સુધી મલ્લિકા પહોંચી નહોતી શકી અને નેહા ને એક્સિડેન્ટલ ચાન્સ મળી ગયો હતો.

નેહા મનોમન રાજી થઇ ને પોતાના કોસ્ચ્યુમ રિપ્લેસ કરી ને શો સ્ટોપર ના ડ્રેસ પહેરવા માટે જઇ જ રહી હતી ત્યાં ક્લબ ના એક સ્ટાફ એ શરત ને સંબોધી ને કહ્યું "સર , મલ્લિકા જી આ ગયે . લેકિન આજ ઉનકે સાથ કોઈ દૂસરા સ્ટાફ હૈ . રોમા નહીં હૈ."

"વો કોઈ ભી હો, મલ્લિકા આ ગઈ વો હી બડી બાત હૈ. " અને ત્યાં જ મલ્લિકા એક બીજી છોકરી સાથે આવી. મલ્લિકા પણ આકુળ વ્યાકુળ હતી, એ પણ જાણતી હતી કે એ ખૂબ મોડી છે પણ એ સીધી શરત તરફ પહોંચી અને કહ્યું " એક્સપ્લેનેશન બાદ મેં , પહેલે અગર સ્ટોપર ચેન્જ ના હુઆ હો તો મેં 8 મિનિટ મેં રેડી હો જાઉંગી."

" આઈ નો , ગો કવિક,". અને એને આસિસ્ટન ને ઈશારો કર્યો અને તરત જ નેહા પાસે થી એ કપડા લઈ ને મલ્લિકા ને આપ્યા અને મલ્લિકા સીધી પોતાના ચેન્જઇંગ રૂમ માં પેલી છોકરી સાથે જતી રહી.

નેહા એ લૂકસ માં જ શરત ને અણગમો દર્શાવ્યો પણ શરત એ એક્સપ્રેશન થી જ શાંત રહેવા કહ્યું. અને નેહા બહાર થી શાંત થઈ ગઈ પણ એ અંદર થી ઘુગવાઈ ગઈ હતી. એનો પારો સાતમા આસમાને હતો અને મનોમન એક જ વાક્ય ઘુમતું હતું "રઘુ અને એના પંટરો ફેલ ગયા અને મારી બાજી હાથ માં થી ગઈ. યુઝ લેસ ફ!@& પીગ્સ..".

શો સ્ટાર્ટ થયો. 3 રાઉન્ડ ફેશન વોલ્ક થયા, ત્રણે રાઉન્ડ ની વચ્ચે મલ્લિકા પોતાના ગ્રીન રૂમ માં પેલી નવી છોકરી સાથે જતી, ડ્રેસ ચેન્જ કરી ને બીજી 3 એક મિનિટ સ્પેર ટાઈમ માં આઈસ પેક નો શેક બે પગ વચ્ચે ના ભાગે કરતી અને એક ખાસ પ્રકાર નો મલમ પેલી છોકરી એને લગાડી દેતી. શો પર આવતા પહેલા એ પેઈન કિલર લઈ ચુકી હતી એટ્લે થોડી રાહત હતી.

10 વાગ્યા ની આસપાસ શો પત્યો અને સક્સેસફુલ રહ્યો.

શરત તરત જ મલ્લિકા ના ગ્રીન રૂમ માં પહોંચ્યો અને તરત જ ગ્રેટીટ્યુટ ના ભાવ માં ભેટી પડ્યો અને થેંક્યું ડિયર , થેંક્યું વેરી મચ. તું ના આયી હોતી તો નેહા કો ઓપન કરવાના પડતા ઓર શાયદ ઇતના સક્સેસફુલ નહીં હોતા. "

" વો તો પતા નહીં લેકિન મેરા કમિટમેન્ટ થા તો મુજે આના હી થા. બસ આજ કુછ તકલીફ કી વજહ સે લેટ હો ગયા "

"એસા ક્યાં હો ગયા. આજ તક કભી ભી તું લેટ નહીં હુઈ. આજ મેરી જાન ગલે તક આ ગઈ થી. ક્યાં હુઆ કી લાસ્ટ 30 મિનિટ્સ પહેલે પહોંચી "

" અભી મુજે કહી જાના હૈ. બસ ઇતના સમજ લો શરત સર મૌત કો છું કે વાપીસ આયી હું. સબ ડિટેલ મેં કલ મેરે ઘર પર ડિનર પર આઈએ તબ બતાઉનગી. "

"Ok. તો કલ મિલ્તે હૈ".

" oke. સી યુ.. " કહી ભેટી અને પછી પેલી છોકરી સાથે નીકળી ગઈ.

20 મિનિટ પછી..

લોકનગર પોલીસ્ટેશન:

મલ્લિકા લોકનગર પોલીસ્ટેશન એ પેલી છોકરી સાથે ગઈ અને એસ આઈ ગાયકવાડ ની ઓફીસ માં એપ્રોચ કર્યો. ગાયકવાડ તરત ઓળખી ગયો અને બેસવા કહ્યું.

મલ્લિકા એ કહ્યું " સર મુજે એક કમ્પ્લેન લીખવાની હૈ."
ગાયકવાડે પૂછ્યું "કિસકે વિરુદ્ધ?"
મલ્લિકા એ કહ્યું " નેહા મહાપાત્રા"
ગાયકવાડે જરા આશ્ચર્યા સાથે પૂછ્યું "કેસી કમ્પ્લેન?"
મલ્લિકા એ કહ્યું " એટેમ્પટ ઓફ રેપ કી"..

ગાયકવાડ ગમ ખાઈ ગયો. એક યુવતી બીજી યુવતી ઉપર એટેમ્પ ઓફ રેપ ની ફરિયાદ નોંધાવે છે એ જાણી ને એને ખૂબ જ આશ્ચર્ય થયું.. પછી એકઝેટ શુ થયું એ જણાવવા કહ્યું.

અને મલ્લિકા એ આખી વાત માંડી ને કહી.

એજ દિવસે સાંજે 5:30 વાગ્યે:

મલ્લિકા પોતાના મયુર વિહાર એપાર્ટમેન્ટ માંથી બહાર આવી અને એને બુક કરેલી કેબ ને શોધવા માંડી , ત્યાં એનો ફોન વાગ્યો એ કેબ driver નો ફોન હતો. એ ક્યાં છે એ કહ્યુ અને મલ્લિકા ગેટ ની બહાર નીકળી સામે ને છેડે સ્વીફ્ટ ઉભી હતી ત્યાં પહોંચી . કનફરમેશન લઈ ને એ કાર માં બેઠી અને તરત જ ડ્રાઈવર ને કહ્યું "કોઈ શોર્ટ કટ લે લેના. 7:30 તક નિયોન ક્લબ પહોંચના હૈ. "

" ઠીક હે મેમ"કહી ને એને પોતાનો GPS સ્ટાર્ટ કરી ને ગાડી સ્ટાર્ટ કરી અને આગળ વધ્યા. ગાડી હજી માંડ 4 એક કિલોમીટર ચાલી હશે ત્યાં "નવરંગ ગાર્ડન " પાસે પાંચ એક માણસો એ ગાડી ને ઘેરી અને એમાં થી ચાર જણ વાયુ વેગે એ કાર માં બેસી ને ડ્રાયવર ના લમણે ગન મૂકી ને એને એક સુમસાન રસ્તે લઈ જવા કીધું .

બીજી 25 એક મિનિટ માં લગભગ 6:15 ની આસપાસ એક સુમસાન હાઇવે પર ગાડી ઉભી રખાવી અને મલ્લિકા ને પકડી ને બહાર ખેંચી.

મલ્લિકા બુમાબુમ કરતી રહી પણ કોઈ સાંભળવા વાળું નહોતું.. મલ્લિકા એ હાથ જોડી ને રોતા રોટા કહ્યું " મારના મત પ્લીઝ , જો કુછ ચાહિયે વો લેલો, " ગળે થુંક ઉતરતા અને પરિસ્થિતિ ની સત્યતા સમજતા આગળ કહ્યું "જો કર્ણ ચાહતે હો કરલો પર પ્લીઝ મારના મત , ઝયાદા કુછ મત કિજીયે પ્લીઝ. કિસી કા કેરિયર ,ઉસકા પરિવાર મુજ ઓએ નિર્ભર હૈ , ભૈયા પ્લીઝ.." આંખ માં થી પાણી આવી ગયા.

એ પાંચ માં થી એક જે એ લોકો નો સુપિરિયર હતો એને બાજુ માં ઉભેલા ને કહ્યું " જીસ કામ ક પૈસા મિલા હૈ વહી, ઔર કોઈ ચુ@&% નહિ".

"ઠીક હૈ." કહી ને બીજા એ બાકી ના બે જણ ને કહ્યું " ઇસ્કો જાડી કે પીછે ડાલ ઓર જીસ ચીઝ કા પૈસા મિલા હૈ વો ચાલુ કરો.."

એ દરમિયાન પેલા ડ્રાઈવર ને એક માણસ એ બોચી એ થી મજબૂત પકડી ને માથે ગન ટેકવી મૂકી હતી.

પછી શરૂ થયો હેવાની ખેલ. બીજી 30 એક મિનિટ સુધી ચાલ્યો. એક પછી એક પાંચે જણ એ મલ્લિકા ને પિંખી નાખી. પણ કોઈ વધુ ડેમેજ , માર કે એવું કંઈ ટોર્ચર નહોતું કર્યું.

પછી પાંચે જણ એ પેલા ડ્રાઈવર ને પકડી કાર માં બેસાડી પોતે એ કાર માં નીકળી જ રહ્યા હતા ત્યાં અર્ધ બેહાલ અવસ્થા માં મલ્લિકા એ એક જ સવાલ પૂછ્યો " સિર્ફ નામ દીજીયે, ઉસને જીતના દિયા ઉસકા ટીન ગુના દુંગી, બસ નામ"

"નામ નહીં બતા સકતે લેકિન હા, તુમસે હારને વાલો મેસે હી એક હૈ. હિસાબ લગાલો".. કહી ને પાંચે જન બેસી ને રવાના થઈ ગયા.

"કિસને હિંટ દેને કો બોલા થા ચુ-@^@.. અબ એક જટકે સે પકડે જાયેંગે."

"જો ભી હૈ , ઇસ બાર એ કામ સિર્ફ પ્રોફેશનલ હોને કી વજહ સે કિયા હૈ. કયું કી ટીન મહિના પહેલે જો બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરવાયા થા ઇનહોને ઉસી મેસે મેરી બચી કો બ્લડ મિલા થા. નહીં કરના છતાં થા લેકિન કોઈ ઓર કરતા તો ઈતની રહેમત નહીં દિખાતા. મલ્લિકા જી જેસો કો ગર્વ સે જીના હોગા."

"એ નહીં પતા થા રઘુ ભાઈ. અબ.."
"બસ પોલીસ કે આને કા ઇન્તજાર. તુમ લોગ જ સકતે હો"
"નહીં ભાઈ. પહેલે સે સાથ રહે હૈ. ઇસ બાર ભી સાથ રહેંગે"..

Driver આ બધું સાંભળી આશ્ચર્ય માં પડતો રહ્યો..

મલ્લિકા એ થોડો હોશ સંભાળી ને પોતાના ફોન થી મેડિકલ ઇમરજન્સી કોલ કર્યો અને બધી વિગત આપી. લગભગ 7 વાગ્યા સુધી માં એમ્બ્યુલન્સ આવી અને ન્યુ ટર્ન હોસ્પિટલ માં જઈ ને રોકાઈ.

આ એજ હોસ્પિટલ હતી જ્યાં 3 મહીના પહેલા એને બ્લડ ડોનેશન કેમપ ઓર્ગેનાઇઝ કર્યો હતો. જે થી સહુ એને ઓળખતા હતા.

મલ્લિકા એ આગળ નું જણાવ્યું અને ડોઝટર્સ એ એક નર્સ ને એની સાથે રાખી અને પ્રાઇમરી ટેમ્પરરી ટ્રીટમેન્ટ્સ સાથે જાવા મંજૂરી આપી.

અને હોસ્પિટલ થી પ્રાઇમરી ટ્રીટમેન્ટ અને પેઈન કિલર ઇન્જેક્શન લઈ , ક્રીમ સને આઈસ પેક લઈ ને નર્સ સાથે વોલ્ક શો માં જાવા ની પરમિશન આપી અને નર્સ ને અમુક એડવાઇસ કરી.

અને ધીમે ધીમે એ ટેમ્પરરી કોલ્ડ શેક , ક્રીમ ઇમ્પ્લીમેન્ટ્સ અને ફિઝિકલ એક્સરસાઇઝ થી 3 રાઉન્ડ ચાલી શકે એટલી ટ્રીટમેન્ટ એમ્બ્યુલન્સ માં જ આપી અને 8 ની આસપાસ નિયોન ક્લબ પહોંચી.

બધું પત્યા પછી , પોતાની કાર માં એ લોકનગર પોલિસ સ્ટેશન નર્સ સાથે પહોંચી.

આ સાંભળી ને ગાયકવાડ ને મલ્લિકા ઉપર આશ્ચર્ય પણ થયું અને એની હિંમત અને જબાન ઉપર ખરી ઉતરવા બાબત ગર્વ પણ થયું.

નર્સ, બાદ માં ટ્રીટિંગ ડોકટર્સ અને કેબ ડ્રાઈવર ની જુબાની લઈ ને પોતાના ફાયદા માટે કોઈ બીજી સ્ત્રી નું રેપ કરાવવા આરોપ સર નેહા મહાપાત્ર ને એરેસ્ટ કરવા માં આવી. અને એના જ દ્વારા રઘુ અને એના ચાર સાગરીતો ને પણ પકડવા માં આવ્યા.

એ ઘટના પછી ના બે મહિના બાદ:

શરત ચંદ્રબોધી ની એજ નિયોન ક્લબ માં બીજી ફેશન શો ઓર્ગેનાઇઝ થયો હતો , અને આજે મલ્લિકા પોતાની પર્સનલ અસિસ્ટન કમ નર્સ મંજરી (પેલી નર્સ) સાથે 7 વાગ્યે ગ્રીન રૂમ માં હાજર હતી.

ઘટના ના એ દિવસે રોમા ફેમેલી કારણો થી રજા પર હતી.. બાદ માં એના ફાધર ની ડેથ થયા બાદ મા અને બેન ની કાળજી રાખવા એ પોતાના શહેર ગોઆ જતી રહી.

આજે પણ એનો પૂરો પગાર મલ્લિકા એને પહોંચતો કરે છે.
Rate & Review

Saumil Kikani

Saumil Kikani Matrubharti Verified 2 years ago

Zainab Makda

Zainab Makda 2 years ago

arti

arti 2 years ago

Viral

Viral 2 years ago

Khushali kikani

Khushali kikani 2 years ago