Blood Game - 3 in Gujarati Fiction Stories by Saumil Kikani books and stories PDF | Blood Game - 3

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

Blood Game - 3

બ્લડ ગેમ
પ્રકરણ 3

ગવર્મેન્ટ હોસ્પિટલ સુરત (એજ દિવસ):

ઝાલા ના પગ ચિતા ની સ્પીડે ચાલી રહ્યા હતા અને એ ગવર્મેન્ટ હોસ્પિટલ ના પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યો હતો અને બીજી 4 એક મિનિટ માં ત્યાં પહોંચી ગયો, અને પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ ના એ દિવસ ના ઓન ડ્યુટી ડોકટર ગૌરવ નાથ ને મળ્યા , કેઝ્યુલ અભિવાદન કર્યું અને તરત જ મેઈન પોઇન્ટ પર આવ્યા.

"કુછ પતા ચલા ડો. નાથ?"
" હા .. દો ચીઝ અબ તક પતા ચલી હૈ. એક તો યે લડકા હૈ. ઉંમર હોગી કુછ 12-15 કે બીચ "
"12 -15 કે બીચ. છોટે બચે કો કાટ દીયા.??" હેરાન થઈ ને પૂછ્યું.
"એક્સકટલી.. દૂસરા .. ઇસકી બોડી કો ઇસ સે પહેલે ભી ખોલા ગયા હૈ ડો બાર. પહેલે પોસ્ટમોર્ટમ ફિર દુસરી બાર ઓર.શરીર કે અંદર સે કુછ ઓર્ગન્સ નિકાલ ને કી ય ફિર કુછ ઓર ચીઝ કરને કોશિશ કી ગઈ લેકિન બ્રેન ડેડ ન હોને કી વજાહ સે કામ નહીં હો પાયા હોગા. "

"ઓર ઇસ લિયે ફિર કાટ કે ફેક દિયા? "
"બિલકુલ , જીસ સે કોઈ આઇડેન્ટિફિકેશન ન મિલ શકે."
"મતલબ એ ઓર્ગન ટ્રાફિકિંગ કા કેસ લગ રહા હૈ"
"નહીં, યે લડકા તકરીબન 3 એક દિન પહેલે મર ચુકા થા ય મારા ગયા થા , ઉસકે બાદ યે સબ પ્રોસેસ હુઈ હે."
"મતલબ?"
"મતલબ સાફ હૈ ઝાલા સર, યે સિર્ફ ઓર્ગન ટ્રાફિકિંગ નહીં હૈ. અગર હોતી તો બોડી આપકો સુરત નહીં વલસાડ કે આસપાસ મિલતી. ક્યુકી યે બોડી વલસાડ કે ગવર્મેન્ટ હોસ્પિટલ મેં થી પરસો તક .. "

"યુ મીન ટુ સે યે..."
"બિલકુલ ઠીક. કેડેવર ટ્રાફિકિંગ કા કેસ હૈ."
"બટ યે વલસાડ કા હી હૈ વો કેસે પતા ચલા."
" જબ ભી કોઈ બોડી હોસ્પિટલ મોર્ગ મેં સબમિટ હોતી હૈ તો ઉસકે પેર કે અંગુઠે પે એક ID લગાય જતા હૈ. અબ કયું કી યે હોસ્પિટલ સે ટ્રાફિકિંગ હુઈ હે બટ ઓબવીયસ હૈ કી નીચે સે કિસી ને મોલ કિયા હૈ, તો જલ્દી જલ્દી મેં યે આઈડી ટેગ નિકાલ ના રહે ગયા. (ટેગ બતાવે છે).ઓર યહા સુરત મેં જીસ કિસી કો ભી યે બોડી ચાહિયે હોગી ઉસકે પાસ આ રહે હોંગે તબ બીચ મેં કુછ એસા કુછ રિસક દિખા તો ડિલિવરી કરને સે પહેલે બોડી કો કાટ કે ઇસ બેગ મેં ડાલ કે નિકલ ગયે. "

"લેકિન અગર બ્રેન ડેડ ન હૉને સે કોઈ ઓર્ગન નહીં નિકાલ સકતે ઓર ટ્રાફિક નહીં કરે સકતે જેસે આપને બતાયા તો જો ભી કોઈ ઇસ બોડી કો વલસાડ સે મંગાતા ઉસે ભી તો બતાયા ગયા હોગા કે ભાઈ એસા હૈ કી યે કેડેવર "વહાઇટ એલીફન્ટ" હોગા. તો યે જાન કર ભી કોઈ કયું મંગાયેગા."

"હો સકતા હૈ વો બોડી કે હર પાર્ટ્સ પે કુછ એક્સપરીમેન્ટ્સ કરના ચાહતા હો. ઓર આજ કલ એસે ભી દિમાગ પાયે જાતે હૈ જો "મેડિકલ સાયકો" હોતે હૈ. ઉન્હેં અપને એક્સપેરિમેન્ટ્સ કે લિયે કોઈ ભી સબ્જેક્ટ ચાહિયે હોતા હૈ. ચાહે બ્રેન ડેડ હો ય ના હો. કોઈ ફરક નહીં પડતા".

" એસા કહી ઓર કિસી જગહ કેસ મોજુદ હૈ ડો નાથ"?
"કહા મોજુદ નહીં હૈ?? અમેરિકા, યુકે, આફ્રિકા, ઇન્ડિયા , જર્મની, ચાઇના ... બહોત સારે દેશો મેં છોટે બડે લેવલ પર ચલતા રહેતા હૈ. યુ નો .. એવરી વન વોન્ટ્સ ટુ બી "મેડિકલ જાયન્ટસ એન્ડ બિલિયોનર".."

"ઉસકે ચક્કર મેં લોગો કિ બોડી કા બિઝનેસ ચાલુ કર દિયા."

"ઇટ્સ બાય પ્રોડક્ટ ઓફ ઇવોલ્યુશન ઝાલા સર "

આ વાક્ય અને પછી અમુક મિનિટો ની અવિરત શાંતિ.. બને એક બીજા ને અને એ કટકા થયેલ બોડી ને જોઈ રહ્યા..

વધુ આવતા અંકે...