Kone bhulun ne kone samaru re - 70 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 70

"અહિંસા મારે માંરી આંખોને બંધ રાખવી છે પણ શક્ય નથી એટલે મારા મનની બે આંખોને મારે ખોલવી પડશે...તમે મને સદા યાદ રહેશો કે જેમણે મને મારી ઓળખ આપી...પણ મારી સામે જેટલાવિશાળ સપનાઓ છે એનાથી અનેક ગણી વિકરાળ વાસ્તવિકતા છે એટલે હું મજબુર કહો કે વિવશછું મને સપના જોવાનો પણ અધિકાર પણ નથી....!!"

અહિંસાની આંખમા પણ ચંદ્રકાંતની જેમ આંસુ વહી ગયા...

"જુઓ તમારો રસ્તો મારા રસ્તાથી અલગ થાય છે ..આપણે આજ રીતે નજીક નજીક રહીશુ .બસએથી વધુ હું કંહી નહી આપી શંકુ .ગુડ નાઇટ.....બાપનાં ત્રાસથી ત્રાસેલી બન્ને સાવ મધ્યમ વર્ગની અંહિંસા ઘસડાતા પગે છાત્રાલય તરફ ઢસડાતી જઇ રહીહતી .ફરી જેણે હાથ પક્ડ્યો હતો અનેઆંખોનાં એનધેનમાં ડૂબી હતી તેવી ઔર છોકરી હથેળીમાં સ્પર્શનો ચચરાટ મુકી ગઇ હતી.ચંદ્રકાંતની આજ નિયતિ હતી .જાણે અહિંસા કહી ગઇ હતીયે આંખે દેખ કર હમ સારી દુનિયા ભુલજાતે હૈઆજ આંખોમાં કેટકેટલા સપનાઓ ઘૂઘવતા હતા .યુવાનીના આકાશમાં આવા સપનાઓવચ્ચે એકાદ અંહિસા જેવી વાદળીનું વરસવું માત્ર સેનાઓમાં ખળભળાટ પેદા કરતુંહતું પણચંદ્રકાંતને એક અવાજ સતત અંદરથી આવતો રહેતો મુસાફરી હું યારો ના ઘર હૈ ના ઠીકાના બસચલતે જાનાહૈઅહિયા અહિંસા ધીરે ધીરે દુર જઇ રહી હતી અહિંસા છાત્રાલય તરફ વળી ..અનેચંદ્રકાંત ઘર ભણી....પણ તેની ઊંઘ ઊંડી ગઇ .

પોતાની જાતને ચંદ્રકાંત રાત્રે તપાસવા બેઠામે અંહિસાને ઇજન આપ્યું હતું?મે તેની આંખોમાં તોફાનમચાવ્યુ હતું? મેં તેને હસતા આનંદ કરતા નિર્દોષ મજાકોનાં પણ આડકતરો ઇશારો કર્યો હતો ? દરેકનાજવાબ સ્પષ્ટ ના હતા . હકીકતમાં ઉમ્મરે પ્રેમ લાગણીઓ ઉભરાતી હોય તેમાં અંહિસાને પણ થયુહશે ? મારે તેને માફ કરી સંહિતાથી મિત્ર તરીકે સ્વીકારવાની છે .મારે તેને હડધૂતની કરવાનીચંદ્રકાંતેમનને શાંત કરી ભગવાનને પ્રાર્થના કરી સુઇ ગયા .

.......

રાજકોટ રેડીયો તરફથી પહેલુ "યુવક જગત"કાર્યક્રમનુ આમંત્રણ કે કેપારેખ કોમર્સ કોલેજની મળ્યુત્યારે આખી કોલેજ જાણે હેલે ચડી હતી...આપણી આવડી નાનકડી કોલેજને પહેલું નિંમંત્રણ ? પીસ્તાલીસ દિવસમા કાર્યક્રમ તૈયાર કરવાનો અને રાજકોટ રેડીયો સ્ટેશનને ખબર કરવાની. પછીજ્યારે રેકોર્ડીગની તારીખ આપે ત્યારે આખા પ્રોગ્રામનુ અમરેલીમાં રેકોર્ડીંગ થાય અને એડીટીંગ પછીરજુ થાય.....ડો ગીરીશ કુમાર સાહેબે આખી રુપરેખા આપી હતી...."કોલેજનો પરિચય,વિવિધપ્રવૃતિઓનો પરિચય,એક ગીત અને એકસોલો સોંગ...."

હવે ચંદ્રકાંતની મનહરની ટીમ માટે ભૈરવીનુ ભજન પાકુ હતુ પણ શ્યામલિએ જીદ કરી હું કેમ નહી?

તેને ટેકો આપનારા મિત્રોનો દાવો હતો કે એક નાનકડી સ્પર્ધા કરીને નક્કી કરો....એટલે ફરી સુગમસંગીતની સ્પર્ધા થઇ ત્યારે "પગ ઘુંઘરુ બાંધ મીરા નાચી રે શુધ્ધ રાગમા ગાઇને ભૈરવી જીતી ગઇ પણશ્યામલીએ ગાંઠ બાંધી લીધી ...તેને ખબર હતીકે મનહર અને ચંદ્રકાંત રાજી થાય તેવો પરફોર્મન્સઆપવો પડશે....એટલે સંગીત શીક્ષકના સહારે રોજ રિયાઝ શરુ થયા...તેનો અવાજ તીણો એટલેતીવ્ર જ્યારે ભૈરવીનો ખરજ સુર છે તેમ અબોધ ચંદ્રકાંતને મનહરે જ્ઞાનની ચમચી પીવડાવી.

હવે ચંદ્રકાંત મનહર અને હર્ષદભાઇ દરરોજ ફરવા નિકળે શ્યામલી અચૂક ત્યારે બહાર ગેલેરીમાઆવી આગ્રહ કરી બોલાવે...આવોબધા

તેના મમ્મી પણ આગ્રહ કરે એટલે અગમ બુધ્ધીનાં ચંદ્રકાંતને દાળમા કંઇક કાળુ છે તેવો શક પડ્યો...”એડી મને શક પડ્યો મનમાં તમારા પગ ધોવા દ્યોને રધુરાય જીગીત ગુંજવા માંડ્યું .

"મનહર મને કંઇક ગંધ આવે છે..."

"ચંદ્રકાંત દાળમા કાળુ તો હોયજ એટલે તારી વાત રીજેક્ટ".હર્ર્ષ દેથા.

"જો મને ઘણા વખતથી શંકા છે કે તમે બન્ને એક નાતના છો એટલે એના બાપા જમુભાઇ તારા ઉપરદોરાબંધી કરવાની પેરવીમાંછે...નહીતર પાણી માગનારને પાણી આપનાર જમુકાકા આમ નાસ્તાઉપર સીધા આવે..."

"હંમમમ આપણે ત્રણ હોઇએ તોય ચંદ્રકાંત આવોને...એમ કેમ?"હર્શદ દેથાના અંગમા પત્રકાર પ્રગટથયો....

"છુટવાના ઉપાય દેખાડો મને પહલેથીજ તીણા અવાજની એલર્જી છે...."(સીતેર વરસે એન ટી સર્જનેઅમેરીકામા મફતમા વોલમાર્ટના કેમ્પમા સીમેન્સના ડોક્ટરે એટલુ કનફોર્મ કર્યુ કે મી.ચંદ્રકાંત ઇઝ નોટબહેરા પણ તીણા અવાજની એને એલર્જી છે એટલે એવા તીણા અવાજ સંભળાય છે પણ સમજાવતાનથી "

કેટલા વરસે શ્યામલીને લીધે વકરેલ રોગનુ નિદાન થયુ હતુ . હવે શ્યામલી દાદી અવારનવારહજી જ્ઞાતિ પ્રસંગોમા મળે છે ત્યારે તેની આંખોમા છલકતા દુખને અવગણીને,ચંદ્રકાંતને ઘરનેબચાવતી વખતે ક્યારેક આખી સમયની રીલ ચડી જાય છે... વાત આગળ ક્યારેક)

હવે ત્યારના જમાનામા સોડા ને વિમટો મળતા એટલે ડર કે આગે ડવ થવાનુ નહોતુ એટલે બલિયસીકેવલમ ઇશ્વરેચ્છા ગણગણવાનુ હતુ . મનહરે દાણો મુકીને હર્ષદજી પાછળ લપાઇ ગયા .“મનહર કાનજીભુટા બારોટની કથા યાદ છેને ? મિત્ર તો ઐસા કીજીયે ,દુખમેં આગે હોયતું આમ મને મધદરિયેમુકી શકે

મેટરમાં તારે જયાબાની સલાહ લેવી જોઇએ …”મનહરેસાંજે ફરીને આવ્યા ત્યારે આખી કથા કહીદીધીમાસી ચંદ્રકાંત બહુ મુંજાઇ ગયો છે એકલો પડી ગયો છે એમકહે છે પણ આમાં હું શું કરુ?”પુરોડબ્બો ઘાસલેટ છાંટીને શાંતિથી તાલ જોતા ઉભા રહ્યા ત્યારે હર્ષદજી એકલા એકલા છે છે છે કરતાહસતા હસતા માથું પકડીને પોતાનાં ઘર તરફ ચાલ્યા.

વાલામુઇ ,છછુંદરી જેવું મોઢું છે ને ઉંવાં ઉંવા જેવો અવાજ કરતી હમણાનાતમાં યે કેમ છો કાકી કરતીફરતી મારી પાછળઅમથી એની માંહીરાની ચુંક ને લવિંગમાં દેખાડતી સામુયે નહોતી જોતી વાલીડી કેમ છો ભાભી કરતી તીહમમમ હવે તાળો મળી ગયો .નામ લેતા છછુંદરીનું .ખબરદારચંદ્રકાંત સાવધાન રહેજે હોંજયાબાએ હાથમાં વેલણ વિંઝ્યુ.મનહરેને કોઠે ઠંડક ઠંડક થઇ ગઇ .

તીણીનો અવાજ સોયની જેમ ઘોંચાય નહી એટલે હવે જ્યારે ફરવા નિકળે ત્યારે ચંદ્રકાંતજલ્દીઆરતીના ટાઇમે પગ ઉપાડો નહીતો દત્તાત્રય દાદા પાછળ કુતરા દોડાવશે ....ને કાનમા કહેશે"આરતીનો ઢોલ તારા વગર કોણ વગાડશે..?"


ચંદ્રકાંત