Stock market books and stories free download online pdf in Gujarati

શેરબજાર

અંકિત તું તો નોકરી છોડવાનું કેતો તો ને . અભય એ પૂછ્યું .આટલી સિફ્ટ કરી લવ પછી બીજી નોકરી ગોતિસ અંકિત એક કારખાનાં માં નોકરી કરતો હતો મહિને માંડ ૯૦૦૦ હાથ માં આવતા હતા પણ સ્વપ્ન મોટા હતા તેના તેને તો બધા થી કઈક અલગ જ કરવું હતું છેલ્લાં દોઠ વરસ થી તે અહીંયા જોડાયો હતો નોકરી નતી ગમતી તો પણ પરાણે દિવસ ભરતો હતો તેને કેટલાંક રૂપિયા પણ ભેગા કર્યા હતાં અત્યારે સુધી નોકરી નો એક પણ રૂપિયો ઘરે નતો આપ્યો તેને તે તો આવનારા ભવિષ્ય માટે રોકાણ કરતો હતો પણ થોડાક સમય થી તે શેરબજાર માં ટ્રેડિંગ કરતો હતો તેને એવું કહી શકાય કે નશો લાગી ગયો હતો. શેરબજાર નો તેના દોઠ વરસ ની કમાણી બેજ દિવસ માં ડૂબી ગઈ હતી .આ વાત તે કોને કે આવતા દિવસો ના સોનેરી સપનાઓ એક જ દિવસ માં રાખ માં મળી ગયા . આ વાત તે કોઈને કહી શકે એ મ ન હતો . અને એકલો એકલો મુંજાય કરતો હતો .બહાર થી કોઈને દેખાવા ન દેતો કે તેને આટલા રૂપિયા ડૂબી ગયા પણ મનમાં તો ઘણો દુઃખી હતો ૩૨૪ ના રોજ વાળો માણસ ૧૦૦૦૦૦ રૂપિયા ડૂબી જાય તો સુ હાલ થાય .અને આ દુઃખ તો કોઈને કહી પણ સકતો નતો અંતે તેને ઍજ પગલું ભર્યું જે આજે ટ્રેન્ડ માં છે .સવારે જ્યારે તેના ઘરડાં બા તેને જગાડવા ગયા ત્યારે તે આજીવન નિંદ માં સુઈ ગયો હતો.હું તો એને પેહલે થી કેતો તો કે શેરબજાર આપડા કામનું નથી પણ માનવો જોવી ને કોણ ઓલ્યો ભૂરિયો સુ થયું એને બીજો વર્કર એમને કેતો તો કે શેરબજાર મ રૂપિયા નાંખવા જોવી ભવિષ્ય માં કામ આવે એના જ પૈસા ડૂબી ગયા તે દવા પી લીધી આ વરસે એના લગન હતા પાછા. એની ઘરની પરિસ્થિતિ ય સારી નથી.આવું સુંકરવા કરતા હસે .અભય સારું આવા નું કઈ કામ ય નથી એટલા ઓછા બધા વર્કરો હા હા હા ... આ વાર્તા મારી પેલી વાર્તા છે તેથી જોડણી અને વાર્તા રજૂઆત માં થોડી ભૂલી છે તે થી માફ કરવા વિનંતી આ વાર્તા માં એક છોકરા ની વાત છે જે શેરબજાર ની અપૂરતી સમજ ને કારણે લોસ માં પૈસા ગુમાવી દે છે .અને અંતે જીવન ટુંકાવી લ છે .તે એક સ્વપ્ન દર્સી યુવક છે અને જ્યારે તેના બીજા સાથી વર્કર તેના પર હસે છે તેમના માટે તો આજ જાણે સ્વર્ગ હોય તે ઓ તો ફેક્ટરી ની આગળ કઈ વિચારવા જ નથી માંગતા અને આંની મશ્કરી કરે છે
આપડે પણ કોઈને પરિસ્થીતી જાણ્યા વગ ર તેની મશ્કરી ન કરવી જોઈએ... સુ કોઈ મેન્ટર મળી શકે જે મને સ્ટોરી લખવામાં ગાઈડ અને મદદ કરી શકે તો પ્લીઝ વોટસ અપ 8758661743 પ્લીઝ કોઈ મદદ કરજો કારણ કે હું પણ એક સ્વપ્ન દર્સી યુવક છું મારા પણ કેટલાક સપના છે પ્લીઝ... 3ઉ 1 3 2 2 એ વ 1 1 1 1 2 ર ર ર ર ર એ એ એ એ એ એ એ ર ર એ એ ર એ એ ર ર ર ર ર ર ર ર ર ર જ જ ક ક લ ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક... બસ એમ..