Nishith and Jiya love story - Part 1 in Gujarati Love Stories by Shreya Parmar books and stories PDF | નિશિથ ને જિયા પ્રેમ પ્રકરણ - ભાગ 1

નિશિથ ને જિયા પ્રેમ પ્રકરણ - ભાગ 1

એક દિવસ ની વાત છે. એક છોકરો જે કોઈ દિવસ ક્યાય ગયો ના હોય એની દુનીયા બસ એનો પરિવાર હોય એ છોકરા ની વાત છે. નિશિથ નામ ના એક છોકરા ની વાત કરું છું. નિશિથ ની દુનીયા એનો પરિવાર હતી. પતિવાર ને કોઈ દિવસ છોડી ને ના જાય એવો છોકરો એના ભાઈબંધ (જીત, હેમાંગ અને નીલ) સાથે રાજસ્થાન બાજુ ફરવા જાય છે. ત્યાં સોના જેવી રૂપ રૂપ નો અંબાર કહી શકાય એવી છોકરી ને એ જોવે છે ને એનું માન મોહી જાય છે. જિયા નામ ની એ છોકરી ને એ મળે છે. વાતો કરે છે ને એના જોડે બહુ લગાવ થાય છે નિશિથ ને. નિશિથ એની સાથે જ્યા સુધી રાજસ્થાન માં રહે છે ત્યા સુધી ફરે છે ને એનું બહુ ધ્યાન રાખે છે. એક દિવસ નિશિથ એને કાચ નો મહેલ જોવા માટે લઈ જાય છે. જયારે એ આનાકુનિ કરે છે. નિશિથ એક બહુ પ્રયત્નો છતાં જિયા એક ની બે થતી નથી. જિયા નું ના પાડવાનું કારણ શુ છે? કેમ જિયા નિશિથ્ ને કાચ નો મહેલ્ બતાવવાની ના પાડે છે. નિશિથ કાઈ સમજી શકતો નથી. એ એના ભાઈબન્ધ ને પૂ્છવા માંગે છે પણ નિશિથ પૂછી શકતો નથી. નિશિથ જિયા ને બહુ જ પ્રેમ કારતો હોવાથી જિયા ની કોઈ વાત માં ના નથી પાડતો પણ એ પ્રશ્નો ના વાયરા માથી બહાર આવી પણ નથી શક્તો. વિચારો માં ખોવાયેલો નિશિથ્ નો ઘરે પાછો જવાનો સમય આવી ગયો હતો. નિશિથ બહુ જ ઉદાશ હતો. એ હજુ પણ થોડો સમય જિયા જોડે રહેવા માંગતો હતો પણ કમનસીબે ના રહેવા મળ્યું. નિશિથ્ , નીલ, જીત અને હેમાંગ્ જેવા ઘરે નીકળવા જતા હતા ત્યાં તો નિશિથ ના ઘરેથી ફોન આવે છે. ધીમાં અવાજ એ કોઈ બોલે છે. નિશિથ. નિશિથ અવાજ ને ઓળખી નથી શકતો. ફોન માં પાછળથી બોલે છે જિયા બેટા ત્યાં નિશિથ ઓળખી જાય છે કે આ જિયા જ છે. પણ હમણાં સુધી જિયા અહીં હતી અચાનક મારા ઘરે ક્યાંથી પહોંચી ગઈ. નિશિથ ફરી મુંજવણ માં મુકાયી ગયો. એ જલ્દી થી ઘરે જવાના ચક્કર માં હોય પણ. નિશિથ્ ગામ ના પાદરે ઉતરી જાય છે. એની ઉતાવળ આખરે પુરી થયી. બસ માથિ ઉતારતા જ નિશિથ જમીન પર ઢોડાયી જાય છે. ગામ માંથી બધા એને જોવે છે તક તરત જ એને દવાખાને ભેગો કરે છે. ત્યાં તો નિશિથ ની જોડે જિયા આવે છે. નિશિથ શુ થયું તને?
ઘભરાયા અવાજ એ જિયા બોલે છે. નિશિથ ને માથા માં બહુ વાગ્યું હોવાથી ત્યાં જ એનું મૃત્યુ થયી જાય છે. જિયા ને બધા સમજાબે છે પણ જિયા ને નિશિથ ઉભો થશે એમ જ લાગે છે. નિશિથ એના મા બાપ નો એક નો એક દીકરો હતો. હતાશ માતા પિતા જિયા ને સમજાવે છે. આ જિયા છે કોન? નિશિથ ના સાથે એને શુ સંબંધ છે. નિશિથ ને શુ થયું હશે . નિશિથ ના માતા પિતા જિયા ને ક્ઈ રીતે ઓળખતા હશે? બહું બધા પ્રશ્નો થાય છે મન્ માં. જિયા નિશિથ ની પત્ની છે, મિત્ર છે કે શુ છે ગામ માં કોઈ ને સમજાતું નાથી . નિશિથ જીવે છે કે મરી ગયો છે એ પણ જણવા ની ઉત્સુકતા છે. નિશિથ રાજસ્થાન ફરવા ગાયો હતો કે કોઈ કારણ થી ગયો હશે. નિશિથ અને જિયા ના પ્રેમ ની વાતો અહીંથી જ શરૂ થાય છે. એ આવશે ભાગ ૨ માં જલ્દીથી.

Rate & Review

Kalpesh Hadiyal

Kalpesh Hadiyal 3 weeks ago

RAJ CHAUDHARY

RAJ CHAUDHARY 2 months ago

Shreya p Parmar

Shreya p Parmar 10 months ago

Payal Chavda Palodara
Rakesh

Rakesh 11 months ago

Share