Heart of stone - 2 books and stories free download online pdf in Gujarati

પથ્થર દિલ - 2

મિત્રો નમસ્તે આશા છે કે બધા મજામા હસો હું ઋત્વી શિરોયા પથ્થર દિલ નો ભાગ બીજો લઇને આવી રહી છું

આગલ ના ભાગમા આપણે જોયું કે દિયા ને તેનો એક્ષના કોલ આવવાથી તે ટેન્શનમા હોય છે.

____________________________________________________

2.7 વર્ષ પેહલા

દિયા હોસ્ટેલમા રહતી અને તેની 12 સાયન્સ નું છેલ્લું પેપર આપી આજ JEE અને gujcet એગ્ઝમ માટે આજ મેટેટિંગ હતી કેમ કે 10 દિવસમા બન્ને એગ્ઝામ આવવાની હતી.. દિયાને થોડું વધુ ઉત્સાહ હતો કે બસ હવે આ એગ્ઝમ પૂરી થાય એટલે હું ઘરે જઈ ક્લાસિક કરીશ અને હું મારી કોલેજ લાઈફમા આવી જઈશ સહજ છે બધા ને સ્કૂલ લાઈફ માં એવું જ હોય છે કે મને કોલેજ લાઈફ માં જવું છે...

સ્કૂલના રીડીંગ માથી આવી ફ્રેશ થઈ બેસવા જ જતી હતી ત્યાં રીંગ બેલ વાગે છે આ બેલ બધા ને મેટેટિંગ માટે બોલવા હોસ્ટેલ માં બેલ નો ઉપયોગ થતો હતો.દિયા સિમ્પલ વ્યક્તિ તૈયાર થવામા મેકઅપનો ઉપયોગ તો પેહલેથી ના ગમતો થોડું કાજલ લગાવી વોચ પેરતા પેરતા ત્યાં સેમિનાર હોલમા પોહચી જાય છે ત્યાં પોહચીને બધા ને ખબર પડે છે કે અહીંયા આજ કંઈક કરક્યુના લીધે વેકેશન પડી જવાનું છે બધાના પેરેન્ટ્સને કોલ થવા લાગીયા કાલ સવારે લેવા આવ વાનું છે એક્ઝામ પાછળ જતી રહી આમ કરી કરી ને એક્ઝામ 4 મહીંના જેવી મોડી ગઈ હતી...

2 sep દિયા નો જન્મદિન હતો અને 3 sep દિયાની JEE ની એક્ઝામ ટેન્શનમા પોતાને તો કઈ હતું જ નહી કે હું મારો જન્મદિન સેલિબ્રેશન કરું પણ ઘરેમા તેના આન્ટી મમ્મી ભાઈ ડેડી આ બધા ભેગા મળિ ને જન્મદિનની સરપ્રાઇઝ રાખે છે રાત નાં 9.30 જેવો ટાઈમ થઈ ગયો હતો. ત્યાં તેના આન્ટી આવીને કહે છે કે

આન્ટી : દિયા, બેટા અંદર કપડાં મૂકિયાં છે તું તૈયાર થઈ ને આવ બહાર મારી જોડે બહાર આવ વાનું છે..!!

દિયા : Aunty , You know I have an exam tomorrow..!
( થોડી ગુસ્સામા બોલે છે પેપર નું ટેન્શન થોડું વધુ થતું હતું..)

Aunty : Yah.. Beta ! I know your exams but work is important please ready fast..

Diya : Okey... Fine aunty I am coming...!!

( દિયાના માતે સરપ્રાઇઝ હતી તેની દિયા ને કઈ પણ જાણ ના હતી)

દિયા પોતાના રૂમ માં જાય છે પિન્ક બ્લુ કેલિગ્રાફિ વાળો આખો રૂમ હતો અને રૂમમા નાઈટ સ્ટાર્ટ sky starts હતા જે દિયાને બહુ જ ગમતા હતા પોતાના બેડ પાર જોડે તો બ્લેક કલરનુ એક આઉટફિટ પાડિયું હતું આ જોઈ દિયાને સમજાઈ જઈ છે કે મારા જન્મદિવસ નો પ્લાન છે કંઈક..

(દિયા તૈયાર થઈને રૂમની બહાર આવે છે )

એક સ્વર્ગમાથી આવેલ પરી જેવી લાગતી હતી બ્લેક કલરનો ડ્રેસને ગોઠણ સુધી આવતો હોઠ પાર લાલ રંગ ની લિપસ્ટિક, છુત્તા અને ખંભા સુધી પોચતા વાળા ,હાથમા વોચ અને હિલ વાળા ચપ્પ્લ કોઈને જોતાં એક નજર ગમી જાય..

દિયા બહાર આવે છે અને સામે જોવે છે તેના જન્મદિનમા નાં વિચારેલ એટલું સારું ડેકોરેશન કરેલ હતું બધા એક સાથે વિશ કરે છે HAPPY BIRTHDAY DIYA ..
અને તેના અંકલ દિયા ને કહે છે કે
Uncle : Happy Birthday ટીની બુબ્બુ જીણી બાલી
આ બધા દિયાના નાનપણના નામ હતા આ સંભાળી દિયા જોરથી હ્સવા લાગે છે ...
Diya : Thank you all ❤️

પછી કેક કે કાપી બધા સુઈ જાય છે દિયા મનમા આજ વિચારતી હું કેટલી નસીબદાર છું કે મને મારી માં બાપ જેવા કાકા કાકી મળિયા છે...
વિચારતા વિચારતા જ સુઈ જાય છે..

બીજે દિવસે પેપર પૂરું થાય છે પેપર સારું ગ્યું હોવાથી ખુશ હતી...

કોરોના હજુ 2 વેવ ચાલ્તી દિયા એ સારી એવી યુનિવર્સિટીમા Admission પણ લઇ લીધું તેના ક્લાસ પણ ઓનલાઈન ચાલુ થાય ગ્યા
હવે તેની મિત્રતા ઇન્સ્ટાગ્રામ માંથી તેના પાપા ના છોકરા જોડે થઈ ધીરે ધીરે વાતો કરતા કરતા બન્ને રિલેશનશીપમા આવિયા..

હવે વાત છે દિયાના રિલેશનશીપમા આવિયા બાદ ની

તેનો bf કેટલા દિવસથી તેને મળવા બોલાવતો હતો પણ દિયાને વિશ્વાશ એટલો બધો ના આવતો જેથી તે મળવા ના જતી.. પણ છેલ્લે દિયા એ છોકરા ગમે એમ કરીને માનવી લીધી જાન્યુઆરી માં મકર્સન્ક્રતિ પછી મળવાનો પ્લાન કરીયો 16 તારીખના એના ફેમિલી માં સગાઈ હતી એ પ્છિ બન્ને મળવાના હતા.

હવે સગાઈ ના દિવસે દિયા yellow and Blue કલરનાઅ ગાઉન માં એક દમ પરી થી પણ વધુ સુંદર લાગિ રહી હતી.. કાનમા મોટા earrings , face પર થોડો મેકઅપ બ્લુ કલરની બિંદી, નાકમા સાદી નથ, આંખમા કાજલ અને eyeliner , હાથમા ગોલ્ડન કલરનુ બેસલેટ , ગળા માં નાનો ચેઇન, હાથની આંગળીઓ માં ગોલ્ડન કલરની Nailpolish એના નાની નાની ડીઝાઈન કરેલ પગ માં ચમક વાળી જુતી !!! જેટલું વર્ણન કરો એટલું ઓછું પડે ભગવાને બનાવેલ્ એક અપ્સરા લગતી હતી..

તે નીચે આવી ને ગેટ પાસું ઉભી હોય છે કેમ કે તેના bf મહારાજ જોવા નીકળવાના હતા..બધાની નજર દિયા સામે જ હતી તેથી તેના દાદી એ કાળું ટીકો કરી આપિયો.. બધા સામે જોતાં હોવાથી તે પોતાના BF ને જોઈ શકતી નથી..

તેના ઘરે સગાઈનો ફંકશન પૂરો થાય છે અને મળવા જાય છે તેના BF ને અંદર થી દર હતો સુ થશે તે બન્ને મળે છે એ જગ્યા પર કોઈ પણ ના હતું દિયા અંદરથી ડરતી જતી હતી સુ થશે હાથ પગ ધ્રુજ્તુ હતું ધીરે ધીરે જાય છે બન્ને વચે ડિસ્ટન્સ હતો થોડું પ્છિ તેનો BF આવીને ગળે લગાવી લે છે કિસ કરે છે બન્ને દિયાતો ધ્રુજતી જ હતી આખું શરીર કાપવા લાગિયું થોડો તાવ પણ આવી ગયો
પેહલી વાર ની મુલાકાત તો સારી ગઈ પણ આ છોકરો સારો ના હતો એની દિયાને ખબર ના હતી...


હવે જોઈએ બીજી મુલાકાતમા દિયા જોડે તેનો bf સુ કરે છે...
તમારો અમૂલ્ય પ્રતિભાવ આપતા ભૂલતા નહીં...
ભૂલ જણાયતો તમે મને ત્યાં msg કરીને જણાવી શકો છો
Instagram Id: @rutu.s_diary_310