Ek Shayari Tara Naam ni - 7 in Gujarati Love Stories by Ghanshyam Kaklotar books and stories PDF | એક શાયરી તારા નામની - ભાગ 7

એક શાયરી તારા નામની - ભાગ 7


ચાલ ને કહી દઉં સાચું તને આજ
તો તું સાથ આપીશ ને ‼️


હું નથી કોઈ મોટો માણસ વધારે હું છું એક શાયર પણ જેવો છું તરો છું
તો તું સાથ આપીશ ને‼️


મળ્યા હતા આપડે બને તે એક બાકડો હતો યાદ છે તેને
તે કહ્યું હતું મળીશું પાછા એક નવી યાદી સાથે
માગું છું એક વસ્તુ મારા હાથ માં તરો મેહદી વાળો હાથ
તું સાથ આપીશ ને‼️


માગું છું તારું પ્રેમાળ હૂફ વાળું આલિંગન તું સાથ આપીશ ને‼️


અજવાળા માં પડછાયો સાથ હોય છે તું અંધારા માં મારો સાથ આપીશ ને‼️


ખબર નહિ કે કેટલું સાથે જીવવા ના
પણ તું કફન સુધી સાથ આપીશ ને‼️


સાત જન્મ ની ખબર નહિ મને માગું છું આ ઝીંદગી ના મીઠા દિવસો
તું સાથ આપીશ ને‼️


આ મતલબી દુનિયા થી આવ્યો છું લડતો એકલા
આ મારી લડાઈ છે તું સાથ આપીશ ને‼️


ખબર નથી મને કે સાથે આપડે જીવશું કે નહી
માગું છું મુત્યુ પહેલા ની રાત એક તારી સાથે તું સાથ આપીશ ને‼️


હું ઘનશ્યામ આ શાયરી લખું છું તારા નામે
વાચી ને તું સાથ આપીશ ને ‼️
━━✿━━━∴∴━━━✿━━∴
•••••••ગુજરાતી શાયરી•••••
❢◥▬▬▬●💓●▬▬▬◤❢
║║║║◥◤║║║║
┊┊┊┊🤍
┊┊┊💚
┊┊🧡
⇣💖

मारते तुम कहा हो सनम मारती तो तुम्हारी मुस्कुराहट है‼️

कातिल तुम नही तुम्हारी नजर है
जो बस एक ही बार में हमे घायल कर देती है ‼️

मुजे चडा है बस तेरी मुस्कुराहट का बुखार तो क्या किसी और वैद्य की दवा काम करेगी भला ‼️
━━✿━━━∴∴━━━✿━━∴
•••••••ગુજરાતી શાયરી•••••
❢◥▬▬▬●💓●▬▬▬◤❢
║║║║◥◤║║║║
┊┊┊┊🤍
┊┊┊💚
┊┊🧡
⇣💖

❤️પ્રેમ ની રમત ❤️


રમવી છે એક પ્રેમ ની રમત તારી સાથે ભીના આકાશ માં ને ભિની તારી અખો સાથે
રમવી છે એક પ્રેમ ની રમત તારી સાથે‼️


રમવી છે એક પ્રેમ ની રમત તારી સાથે ઝીંદગી ની પળો માં ને સ્વપ્ન ના સમુદ્ર સાથે‼️


રમવી છે એક પ્રેમ ની રમત તારી સાથે કડકડતી ઠંડી માં તારા પ્રેમાળ ગરમ આલિંગન સાથે‼️


રમવી છે એક પ્રેમ ની રમત
ઉનાળા ની ગરમી માં તારી ઠંડી વતો સાથે‼️


રમવી છે એક પ્રેમ ની રમત
તારા સપના માંથી તને મારા સપનાં લઈ આવી ને ‼️


રમવી છે એક પ્રેમ ની રમત
તારી સાથે પતંગિયા ની જેમ આકાશ માં ઊડી ને‼️


રમવી છે એક પ્રેમ ની રમત
મારી લાગણી માં શાયરી તારા નામે લખી ને‼️


રમવી છે એક પ્રેમ ની રમત તારી સાથે સાત ફેરા થી લય ને મારા આખરી શ્વાસ સુધી‼️


ને આ ઘનશ્યામ ની કલમ કહે લખવી છે એક પ્રેમ ની રમત મારે તારા નામે ‼️
━━✿━━━∴∴━━━✿━━∴
•••••••ગુજરાતી શાયરી•••••
❢◥▬▬▬●💓●▬▬▬◤❢
║║║║◥◤║║║║
┊┊┊┊🤍
┊┊┊💚
┊┊🧡
⇣💖

કલમ થી લખેલો એક એક શબ્દ તારું નામ પોકારે છે તુજ મારી આદત તુજ મારી ઇફાડત

આ શાયર ને એના શબ્દો કરતા તારી યાદ સતાવે છે ને કલમે કલમે તારી એક નવી છબી દર્શાવે છે
━━✿━━━∴∴━━━✿━━∴
•••••••ગુજરાતી શાયરી•••••
❢◥▬▬▬●💓●▬▬▬◤❢
║║║║◥◤║║║║
┊┊┊┊🤍
┊┊┊💚
┊┊🧡
⇣💖

ये मुमकिन नहीं है की वो बे खबर है, तो क्या में ये समझू की वो बे जिगर है‼️


जवानी की होती हैं सबकी कहानी बड़ी नाजुक सी उमर है‼️


नही पता कि तुम क्या सोचती हो मगर एइश्क तेरा ही नाम लेता है‼️


मोहब्बत की राह पे काटे ही काटे
मुलायम तो बस तेरी नाजुक हथेली हे‼️


बड़ी मुश्किलों से भरी ये डगर है
आसान तो बस तुम्हारी ये नजर है‼️


बुरा मर्ज़ है इश्क़ का तुम समझ लो,
दवाएँ दुआएँ सभी बेअसर हैं...‼️
━━✿━━━∴∴━━━✿━━∴
•••••••ગુજરાતી શાયરી•••••
❢◥▬▬▬●💓●▬▬▬◤❢
║║║║◥◤║║║║
┊┊┊┊🤍
┊┊┊💚
┊┊🧡
⇣💖

તારી આંખોની એરણ પર હું ધારદાર થયો

તને સ્પર્શયા વિના હું તારી આરપાર થયો
━━✿━━━∴∴━━━✿━━∴
•••••••ગુજરાતી શાયરી•••••
❢◥▬▬▬●💓●▬▬▬◤❢
║║║║◥◤║║║║
┊┊┊┊🤍
┊┊┊💚
┊┊🧡
⇣💖

🕊️❤️ तेरी एक बात लिखूं 🕊️❤️


थोड़ा सोचूं फिर एक बात लिखूं
जज़्बात लिखूं या मेरे दिल का ये हालात लिखूं......‼️

तेरे इश्क को अपने साथ लिखूं
या मेरे ख्वाबों में तेरा ख्वाब लिखूं....‼️

तेरे इश्क को अपने हाथो से लिखूं
या मेरे हाथो में तेरा हाथ लिखूं......‼️

तुझे देखू फिर तेरी बात लिखूं
तू बता तेरी तारीफ या तेरी फरियाद लिखूं...‼️

तेरे पीछे खुद को आबाद लिखूं
या तन्हाई में खुद को बर्बाद लिखूं...‼️

तुझे दिन या खुद को रात लिखूं
बता आज कौनसी बात लिखूं....‼️

कहे रफीक खान को घनश्याम
आप की बेगम के नाम पर
अधूरी शायरी या पूरी ग़ज़ल लिखूं....❓❓

- ghanshyam kaklotar
━━✿━━━∴∴━━━✿━━∴
•••••••ગુજરાતી શાયરી•••••
❢◥▬▬▬●💓●▬▬▬◤❢
║║║║◥◤║║║║
┊┊┊┊🤍
┊┊┊💚
┊┊🧡
⇣💖

तुझसे बेहतर नही मांगा‼️


किसी दीदार के आशियाने में कभी दर नही मांगा,
मैंने खुदा से कभी तुझसे बेहतर नही मांगा‼️


तेरी सूरत पे तुझको नाज है तो हमे गम नही
नज़र कोई और भाए ऐसा कभी मंजर नही मांगा‼️


एक दीदार से ज्यादा भला और कया चाहिए
तेरे होते हुए कभी खुदा से कोई अंबर नही मांगा‼️


तू मुस्कुराए तो मानो खुशियों का समंदर कोई
बस एक तेरे सिवा खुदा से और कोई मेरे दिल का बंजर नही मांगा ‼️


तेरी यादें और तेरी ये आखों का शराब बस यही काफी है
अब इनके सिवा घनश्याम ने कोई जर्जर नही मांगा..‼️
━━✿━━━∴∴━━━✿━━∴
•••••••ગુજરાતી શાયરી•••••
❢◥▬▬▬●💓●▬▬▬◤❢
║║║║◥◤║║║║
┊┊┊┊🤍
┊┊┊💚
┊┊🧡
⇣💖

Rate & Review

Be the first to write a Review!