Adult Experience books and stories free download online pdf in Gujarati

એડલ્ટ એક્સપિરીપન્સ

એડલ્ટ એક્સપિરીયન્સ

.... અને અચાનક હું કશું પણ સમજી શકવાનો પ્રયત્ન કરું એ પહેલા જ તેણે મને ધક્કો મારી તાકાતથી પથારી પર સૂવડાવી દીધો.

હું લાલચી નિર્દોષતાથી તેને વશ થઈ પલંગ પર ધબ્બ થઈ પડ્યો. તેનાં ધક્કામાં એક સબળ માલિકીભાવ હતો, અધિકારીતાનું અતૂટ બંધન હતું. એક સામાન્ય સ્ત્રીનાં હઠીલાપણાની સ્વભાવગત જીદ હતી.

આરામદાયક પથારી પર પછાડાતાની સાથે તરોતાઝા ખીલેલા ગુલાબની પંખુડી જેમ-જેમ ખીલીને ખૂલતી જાય તેમ-તેમ અમારા બંનેનાં બાહ્ય અને આંતર વસ્ત્રો આપોઆપ એકબીજા તરફથી ખૂલતાં ગયા..

તેણે મારો મજબૂત બાંધો પકડીને છાતીની રુવાંટીમાં હળવેથી હાથ ફેરવ્યો. તેનો કોમળ સ્પર્શ મારી છાતી ચીરી આત્માને અનુભવવા લાગ્યો.

થોડીવાર શાંતમને મારી છાતી પર માથું ટેકવી રાખેલી એ સ્ત્રીને એકાએક આવેગનો આંચકો આવ્યો કે તે છાતી પંપાળતી-પંપાળતી કોણ જાણે કેમ મારા માથાના લાંબા વાળ ખેચવા લાગી. મેં બળપૂર્વક તેના હાથ પકડી તેની તરફ નજર કરી જોયું તો..

બેડરૂમનાં આચ્છા નારંગી પ્રકાશમાં તેનાં બંને સ્તનો ફેલાઈને ઢળી ચૂક્યા હતા જેમાં બદામી કલરની ઝાય પડતી હતી... મારૂ ભીનું કપાળ એ પસીનાદાર, ગુબ્બારેદાર લીસાં અને લચીલા સ્તનોમાં થોડીવાર માટે ઓતપ્રોત થઈ ગયું.

હું પુરુષપ્રધાન બનવા રફ્તારથી તેની ઉપર આવી તેની મોહક મુખરેખા, ઉત્તેજના જગાવનાર શરીરના દિલકશ વળાંકો, ઢંકાયેલા બદનની સપાટીઓ અને અંગોને જોડતા ખૂણાઓને સંયમની સીમા વટાવીને આંખો ફેરવી-ફેરવી ઘુમાવી-ઘુમાવીને ચકળવકળ તામસી નજરે જોતો રહ્યો. સામાન્યથી વધુ સમય સુધી પાંપણ જબકાવ્યા વિના તેના શારીરિક સૌંદર્યનું નયનપાન કરતો રહ્યો.

ધીમે-ધીમે અસ્વસ્થતા સભર એક-એક ક્ષણ ઠરીને થીજી જવા લાગી. મારા માટે એ સ્થિતિ સમજવી, સહન કરવી ખૂબ જ મુશ્કેલ હતી. એ અઘરું અને અસમંજસતાથી ઉભરાતું ઉષ્માનું દૈવીય સાનિધ્ય હતું, એ મમત્વમાં મારાપણાની જીદ હતી. એ માત્ર સમાગમનો પ્રારંભ ન હતો, પરંતુ એ રોમાંચક રોમાંન્સનો યુવકમાંથી પુરુષ બનવા તરફ પ્રયાણ કરતો એડલ્ટ એક્સપિરીયન્સ હતો.

પથારી પર સૂતા-સૂતા થોડી ક્ષણો સુધી કશું કર્યા વિના માત્ર એકબીજાનાં નગ્ન સૌદર્યને દેખતા રહ્યા પછી તેણીએ પોતાના બંને હાથ છોડાવી મને ઝકળીને આલિંગન કર્યું. મે તેની લીસી સપાટ ચળકતી પીઠ પર નખ મારતા હાથ ફેરવતા-ફેરવતા રેશમી કાળા વાળ અને કાનની પાછળનો અને ગળાની બાજુનો ભાગ સૂંઘ્યો. તેણે મને ગર્દન પર લાંબી તસતસતી કિસ ચોડી લીધી. ત્યારબાદ બંધ આંખો અને ગરમાગરમ સૂકા હોઠ વચ્ચે ધીમેધીમે

ઘેરું ચુંબન,

ઠંડુ ચુંબન,

મૃદુ ચુંબન

અને ઉત્સાહથી એ ચુંબનો પર વળતું ચુંબન એક પછી એક કુદરતી રીતે આપોઆપ અપાતું ગયું.. શરીરમાં હાફ ચડી જતી હતી અને ધડકનો તેજ થઈ જવા લાગી. શરીરની માંસલ નગ્નતામાં ભગ્નતા છૂટતી ગઈ.

શ્વાસની ગતિ ઝડપ પકડી ધીમી પડતા મેં તાજો શ્વાસ લેવા માટે મોઢું ખુલ્લુ કર્યું, કાળા વિખરાઈ ગયેલા સુવાળા વાળ સાથે શેમ્પૂની, પાવડર અને સ્પ્રેની પરસેવામાં મેકઅપ ભળી નાકમાંથી ન જાય તેવી અસાધારણ વાસને હું અનુભવવા લાગ્યો. મે તેની લચીલી કમર પરથી હાથ ખસેડી પોચાપોચા પેટ પર, પાતળી વળાંકભર કેડ પર, ગોળ વર્તુળાકાર નાભિ ફરતે આંગળીઓ ધુમાવી વક્ષ:સ્થળ પાસે તાઝા કાંતેલા ઋ જેવા ઇંડાકાર સ્તનોને બંધબેસતા મુઠ્ઠીમાં લઈ દાંત ભરાવતા દબાવીને ચૂસ્યા. મારા શરીરને પૂરું તેનાં પર ઢાળી દીધું. તેણીએ ઉહકારો કરતાં બંને હાથોથી મને તેના બાહુપાશમાં ઝકળી દબોચી લીધો.

મારા ખડતલ ખભ્ભાં, સપાટ પેટ, માંસલ જાંધો અને ગુપ્તાંગની નીચેનાં ભાગનો વજન સહન કરી, પીસાઈને એ વીજળીક ઝટકો મહેસુસ કરી રહી હોય તેવું મને જણાયું. તેણીની ગાલની, પેટની, પીઠની અને જાંધની ચામડી મારી મહિનાઓથી વધેલી દાઢીના રૂક્ષ વાળથી ઘસાયને, ઘર્ષણ પામીને લાલચોળ થઈ ગઈ. ચિંતા અને તનાવનું સ્થાન ઉત્સુકતા અને ઉત્તેજના એ લઈ લીધું. ફક્ત એક બિસ્તર કે ઓરડાનું નહીં, સમગ્ર પૃથ્વીનું ક્ષેત્રફળ નાનું બની રહ્યું. આસ્તે-આસ્તે સાથળો શક્તિથી ભરાઈ લોહી એક જ દિશા તરફ વેગથી, ગતિથી પ્રયાણ કરતું જમા થતું હતું..

એક નર-માદાના આત્માની દેહથી જોડાઈને તોળાઈ ને તડફડી રહેલી જીલમિલ-જીલમિલ સ્થિતિ, સખ્ત ખુશીની લુટાતી ખેરાત, અતૃપ્તિની, સહ્ય-અસહ્ય તીવ્રતાની રેશમી પળો વચ્ચે રાત પસાર થતી ગઈ તેમ તેના ધબકતા અંધકારમાં, ઉફાનતા આવેશોમાં અમારા બંને વચ્ચે એકાત્મતા, તન્મયતા, તાદાત્મ્ય એકરૂપ બની ગયા. ગલતી કર્યાનો ભય, સમાગમનો રોમાંચ અને સોંદર્યનો રોમાંસ ઢળતી રાતમાં જોશથી ઢોળાતો, દરિયાના જળની જેમ છલકાતો, ઉભરાતો સમુદ્રની માછલીઓની જેમ જટપટાતો, તલસતો એકબીજામાં વહેતો ગયો, અપાતો ગયો.

એ મારા ધડકતા દિલની ઉફાનમાં હુંફ આપતી હતી.

એ મારી દર્દીલી વેદનાઓનો જવાબ હતો.

એ મારી મજબૂરીભર્યા આવેગોનો અસબાબ હતો.

એ માદક સ્પર્શ મારી સળગતી યુવાનીનો અંતિમ પડાવ હતો.

એ દાહક ચુંબન મારી ગમતી ગુસ્તાકીનું બયાન હતું.

એ મોહક કાયા મારા પરિપક્વ મિજાજને માફક આવનારી હતી.

એ સાવ ખુલ્લી, સાવ બરહેમ, સાવ ક્રુર હોવા છતાં સાવ સાહજીક હતી.

અને જ્યારે હું ગુલાબી સ્વપ્નની એ ચાંદની રાત્રિએ સૂઈને શિયાળાની વહેલી સવારે ઉઠ્યો ત્યારે વિખરાયેલી પથારી પર લાંબી રાતની વસંત બાદ થોડી ભીનાશ સાથે એકલતા પાનખરની બાંગ પુકારતી હતી.

સમાપ્ત