The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
23
14.5k
28.9k
Dr.brijesh Mungra
वक्त जाने कया सितम ढा रहा है,जब मिली मंजिल की राह पर लमहा छुटा जा रहा है! brij -Dr. Brijesh Mungra
સાચું સુખ જે છે એ કાયમ રહે અને જે નથી એ મનમાં ના રહે... brij -Dr. Brijesh Mungra
ખૂબ હસાવે અને ખૂબ રડાવે પણ છે જિંદગી, જો ના સમજીએ સમયે તો ગૂઢ વિષચક્ર છે જિંદગી.... (૧) સૂર્ય નાં ઉગતાં કિરણોસમ ઉર્જામય છે જિંદગી, ભટકતા નિશાચર જીવ સમ ઘોર અંધકાર પણ છે જિંદગી.... (૨) જો દિલ ખોલીને કરો હષોઁઉલલાસ, તો ઉત્સવ છે જિંદગી, ગમગીની માં ડૂબી રહો એકલમય,તો ઘોર અંધકાર પણ છે જિંદગી.... (૩) જો કરો વિશ્વાસ ખુદ પર, તો નિશચલ જીત છે જિંદગી, જો પડયા રહો લોલુપ વિષચક્ર માં, તો કાયમની હાર છે જિંદગી.... (૪) તોલો સુવર્ણ સમ કિમતી, તો વરદાન છે જિંદગી, મૂલવો કથીરસમ ક્ષુલ્લક, તો અભિશાપ છે જિંદગી.... (૫) જો કરો સંઘર્ષ અખૂટ, તો અનંત અવકાશ છે જિંદગી, કરો વિશ્વાસ પરમાત્મા પર, તો હર ક્ષણ યથાર્થ છે જિંદગી.... (૬) -Dr. Brijesh Mungra
महारत हासिल है हमे इशक में लुट जाने की, अब बदनाम करो या फना, हमें तो आदत है युही जीये जाने की! brij -Dr. Brijesh Mungra
જીવનના આ મધ્યાહને લૂંટાઈ જવું કે લઈ લેવું બંને કઠીન છે, પણ હા, જે છે એ સાચવી લેવામાં ખરી શાણપણ છે...brij -Dr. Brijesh Mungra
वक्त रूठा ईस कदर कि हमसे , हमारे सपने ले लिये, छीन के हमारी सांसे, हमे कुछ लमहें उधार दे दीये! brij -Dr. Brijesh Mungra
तुझे पाना शायद मेरी हसरत रही होगी,पर तुझमें मिल जाना ही मेरी किस्मत रहीं होगी! brij -Dr. Brijesh Mungra
जो खुद में नहीं है वो जताना व्यर्थ है और जो है वो अपने आप ही प्रगट हो जाता है! brij -Dr. Brijesh Mungra
जमीं से उठ के मेने आसमान को रंग दिया, तकदीर में न था शायद वो मेने अपने दम पे पा लिया, अब आये चाहे मुश्किलें हजार जीवन में, मेने किसमत का हर वो पना पलट दिया! brij -Dr. Brijesh Mungra
મનમીત નીર ઉતરે છે અમ્રુત સમું, લઈને મનની ઉજાસ, મન ભમે છે સમગ્ર લોકમાં,નથી એનો કોઈ કયાસ.... (૧) સૂર્ય, ચંદ્ર અને તારા ચમકે છે ઝળહળ ગગનમાં, મન ઉછળે, કૂદે અને કરે છે ઘણો વિલાપ.... (૨) મન છે ચંચળ હરણ સમું, ભટકે છે સમગ્ર સંસાર, કરે છે મોહ હર ચીજનો, કયાં છે એની લગામ.... (૩) જો ધારું તો બનું સારથી મન નો અચળ,પણ સ્થિરતા ના આવે એમ ,એટલે જ બુદ્ધે લીધો સંન્યાસ.... (૪) મન નથી શત્રુ, પણ છે અનેરા મિત્ર સમાન, મનની જો લઈએ લગામ હાથ માં, તો કરે સૌ એ માનવ નો વિશ્વાસ.....(૫) -Dr. Brijesh Mungra
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser