Insta ID chandani0528 Kuchh dil ne kahi, Kuchh aankhon ne suni.... Lagnio na Jarukhe Chandani ni Kalme....

सब सुख लहै तुम्हारी सरना
तुम रक्षक काहू को डर ना

आपन तेज सम्हारो आपै
तीनों लोक हांक तें कांपै
भूत पिसाच निकट नहिं आवै
महाबीर जब नाम सुनावै

नासै रोग हरे सब पीरा
जपत निरंतर हनुमत बीरा
#संकट तें हनुमान छुड़ावै
मन क्रम बचन ध्यान जो लावै

Read More

तुमसे बातें करना, वादें करना,
तुम्हे याद करना या मुलाकातें करना,
यही प्यार नहीं है,
तुम्हारा #आधा हिस्सा हूं में।
तुम्हारी हर सफ़लता का किस्सा हूं में।।

Read More

#નુકસાન થવાનું છે એ વાતની જાણ હતી,
છતાં કોણ જાણે કેમ તારા પ્રેમમાં પડી હતી.

જે દિવસથી તારી પર આંખ બંધ કરીને વિશ્વાસ રાખ્યો ને,
એ પછી #સાવધાની મેં ક્યારેય કોઈ વાતની રાખી જ નથી.

વિચારોની જ બધી મોંકાણ છે, બાકી તો બધે સુખ જ સુખ છે. એટલે જ તો કહેવાય છે ને, જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ.

#Qualified your self not for someone but,
for the one to whom you see in the mirror.

આજકાલ કોઈ પણ ક્ષેત્રમાં માણસ #લાયક છે કે નહીં? એ એની બુદ્ધિમત્તા કે યોગ્યતા ના આધારે નહીં,
પણ એની નાતજાત ઊંચનીચ અને ધર્મ આના આધારે નક્કી થાય છે.

Read More

दिन रात कड़ी मेहनत करके आज उसके #लायक़ बनी हूं।
पर आज समझ आया वो कभी मेरे लायक था ही नहीं।।

#ઝડપી છે આ કોરોના ની ગતિ,
સાંભળ્યું હતું ક્યાંક ફેલાયો છે એ દુનિયા માં,
ક્યાં ખબર હતી આવી પહોંચશે એ ભારતમાં.

જાન લેશે તો ક્યાંક દુઃખ દેશે,
સહું કોઈને આ બહુ ત્રાસ દેશે.
ક્યાં ખબર હતી કે આખું વર્ષ પાયમાલ કરી દેશે.

ઘરબાર સહું ના ખોરવાઈ ગયા.
કોરોનાના ઘા બહું ઝખ્મ આપી ગયા.

Read More

His #Quick of today will result in no response one day.

Deep. True. Think about it.