.............

*યાદ પણ શ્વાસ જેવી હોય છે*
*હંમેશા સાથે હોય પણ દેખાતી નથી*
Deep..

મીણબત્તી જેવુ દિલ મળ્યુ છે શું કરીયે,
જેમને જરુર પડે એમ સળગાવી જાય છે..
.Deep.

Jay Hind

*Happy friendship day*

*જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારાં Best છે ચમકે નહિં એટલું જ બાકી તો બધાં જ Star છે*
? ?

" મારી #LIFE પણ ગિરવી મુકી દઈશ

           તું ફકત કિંમત બતાવ તારી #SMILE ની ......."Deep"

❛સમય એક સરસ મજાનો આવશે,,,
તમને શોધતો એ છાનોમાનો આવશે, 
દુનીયાની કીર્તિ જોઇને ઈર્ષ્યા ના કરશો સાહેબ,
 "તમારો" પણ એક દિવસ જમાનો આવશે❜
Deep
.

Read More

નજરઅંદાજ તો ઘણું કરવાં જેવું છે
પણ
અંદાજ એવો રાખવો કે બધું નજર માં રહે.

અમુક વસ્તુ એવી પણ હોય છે સાહેબ,

જે
નસીબમા નથી
પણ
છે તો તમારી જ.......

*वक़्त देना अपने रिश्तों को दोस्तों,*
*याद रखना ताजमहल लोगों ने देखा है मुमताज ने नहीं।*
.Deep.

*પોતાના માટે નહીં તો એ લોકો માટે સફળ થાઓ,...£ જે હંમેશા તમને નિષ્ફળ જોવા માંગે છે !!
.Deep.