પરિણામને જ ઇનામ છે સાહેબ,

પ્રયત્નો ને નહીં...

અધુરા પ્રેમની તો બસ વાત રહી જાય છે,

રાધા બનો કે મીરા બસ યાદ રહી જાય છે....!

નથી તમન્ના મશહૂર થવાની,

બસ એક તું ઓળખે એજ ઘણું છે..!

જીવાઈ ચુકેલી ક્ષણ

જ્યારે યાદ બનીને અનુભવાય..

ત્યારે જીંદગી નું મુલ્ય સમજાય...

શું ભૂલ પૂરેપૂરી સામેવાળાની જ હતી ?

તમારી કોઈ જવાબદારી નહોતી !!!!

આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં છે,

તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છુ તમને...!

કોઈ મન થી કરે, એવા વહાલ ને શોધુ છું…,

કોઈ હકથી પુછે, એવા સવાલ ને શોધુ છું ...

વાવી દેવુ એતો લાગણી છે....

ઉગી આવવું એજ પે્મ છે.....

જીવનમાં સૌથી જોરદાર થપ્પડ તો..!ભરોસો જ મારે છે..

હું આખો ખોવાઇ ગયો તારામાં

અને તું જરાક પણ ભૂલી ના પડી મારામાં....!