જે તમને ઓપ્શનમાં રાખે છે... એને તમે છેલ્લા ઓપ્શનમાં પણ ન રાખતા...

સ્ત્રી ત્યાં સુધી ચરિત્રહીન ના હોય શકે જ્યાં સુધી પુરુષ ચરિત્રહીન ના હોય...

જેને ચાહો છો તેને મેળવી નથી શકતા, જેને મેળવો છો તેને ચાહી નથી શકતા, એટલે જ જીંદગીમાં ક્યાંક પ્રેમની ઝલક મળી જાય તો ભગવાનનો આભાર માનજો...

Read More

કેટલી અજીબ છે આ લાગણી જેને પરવા જ નથી એની જ પરવા કરે છે... જેને મારા માટે સમય જ નથી એના માટે જ સમય કાઢે છે....

ક્યાંક હસી જવાથી અને ક્યાંક હટી જવાથી problem ના અંત આવી જતાં હોય છે...
પણ અમુક problem જ એવા હોય છે જેનો હલ ના હસવાથી આવે ના હટવાથી આવે....

Read More

જિંદગી સપનામાં જેવી હોય છે એવી હકીકતમાં નથી હોતી...

Lifeમાં જે વ્યક્તિ સૌથી વધારે ગમતી હોય ને હકીકતમાં એ જ વ્યક્તિ દુઃખનું કારણ બની જાય છે.

કેટલી Lucky હોય છે એ વ્યક્તિ જેનો Best friend, Love અને husband ત્રણેય એક જ હોય.

લાગણીઓના ક્યાં કદી લેખિત કરાર હોય છે, હા, અધુરી વાતના મતલબ હજાર હોય છે...

કડવું છે પણ સત્ય છે, પ્રેમના ચક્કરમાં કેટલાય લોકોના Best friend ખોવાઈ ગયા!!!