Hey, I am reading on Matrubharti!

તમારે પતંગિયા જોઈએ છે તો ફૂલ બનો,

બાકી ઉકરડાના નસીબમાં તો કાગડા જ હોય છે !!

સમજદાર લોકોને જ વસંત સાથે સંબંધ હોય છે,

બાકી પાગલ તો પાનખરને પણ પ્રેમ કરી લે છે !!

જો તમે સર્જનહારને ઈશ્વર માનો છો,
તો સાહેબ, સ્ત્રી પણ જન્મ આપે છે !!

લડીને સાચા સાબિત થવા કરતા,
મૌન રહીને સારા સાબિત થવું સારું !!

મિસ યુ લોકડાઉન એવું કોણ બોલ્યું હતું??

🙄🙄🙄

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,
ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!
- ખલીલ ધનતેજવી

Read More