i am a sayar and song creater

આજ ફરી એક વાર દુનીયા જીતી ગય ને હું હારી ગય,
દુનીયા એ કિધુ પ્રેમ હોતો જ નથી મે તારા પ્રેમ ને જોઈને કિધુ દુનીયા ખોટી છે
પણ નઈ આજે ફરી એક વાર દુનીયા જીતી ગઈ ને હું હારી ગઈ. pritu

Read More

ચાલ આજે તને કંઈક દઈ દવ,
જે દિલ મા છે એ કહી દવ
તુ માન યા ના માન હવે, તને ખુદા પાસે થી પણ લઈ લવ❤❤

😂😂😇😇

એ જાલીમ દુનીયા અગર ઈશ્ક કરના કોઈ ગુનાહ હેતો સજા દેદો
પર સજા મે ઉસકા સાથ હી દેદો

दुर से दखोगे तो लगेगा
कि हमारी जिदंगी जीने लायक है,
पर पास आकर देखोगे तो पता चलेगा की,
नातो हम जिदंगी के लायक है , ओर नातो जिदंगी हमारे लायक है ।

Read More

तु हसाता है उससे ज्यादा तु रुलाता है मुजे...
'सोरी जानु' कहेकर मना भी लेता है..
ये केसी है तेरी अदा..
मुजे पागल बनाकर खुद ही पागल कहेता हे।

Read More

આવીને આંગળી માં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્રાર દે .

મરણ નું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યુ,
ન આવે જ્યાં કોઈ મળવાને ત્યાં આખી સભા આવે .

સહન હું તો કરી લઉ છું, ન સહેવાશે તમારાથી ,
એ પાનું ફેરવી દેજો , જ્યાં મારી વાતૉ આવે .

સાંજ ને ઝંકરવા નિ વેળ છે,
સુર ની સાથે શબ્દ નો મેળ છે,
તો બિજુ શુ હોઈ શકે અંહી,
એક નાતો છે અને નિરભેળ છે .