Reading and writing

#
સાવધાની
જીવનમાં ગમે તેટલી સાવધાની રાખો.
જે થવાનું હોય તે થ ઇ ને જ રહે છે.

#આડુઅવળું
લાઈન દોરતાં સહેજ આડી થાય તો,
કહેવાય કે ધ્યાન ક્યાં છે?
રસ્તામાં ચાલતા નજર આડુંઅવળું જુએ તો,
કહેવાય કે , સામે જોઈ ચાલો નહીંતર અથડાઇ પડશો. અથવા
કહીં પે નિગાહે કહીં પે નિશાના.
ઘર માં કંઈ આડુંઅવળું હોય તો,
કહેવાય કે કેવી આળસુ છે. ઘર ચોખ્ખું રાખતી નથી.
હ્દય નો કાર્ડિયોગામ માં થોડી આડીઅવળી લાઇન આવે તો,
કહેવાય કે હવે તમારા શરીર નું ધ્યાન બરાબર રાખો.
મન આડુંઅવળું થાય તો,
જીવન અસ્ત વ્યસ્ત બની જાય.

Read More

જુની. કહેવત

#ખોટું .
સો વાર ખોટું બોલવાથી તે ખોટું પણ સાચું બની જાય છે.

#આગળ આગળ
જિંદગી માં કોઈના આગળ બનવા ના પગથિયું બની તો જુઓ .
તમને રાહ મળે કે ના મળે કોઈ ના રાહબર બની તો જુઓ .
રસ્તા માં કોઈને નડયા વગર, બીજા ને આગળ વઘવા માં સહાય કરી તો જુઓ .
પોતે આગળ ન વધી શકયા ના અફસોસ કરતાં,
બીજાને આગળ વધારવા ની મજા અનેરી છે .

Read More

#પતંગ

પતંગ એટલે ઘરતીમાતા તરફ થી જતાં અંબરનાથ ને પ્રેમ પત્ર!#

#આનંદી
હું ભરતી' થી એકલાં ડગલા,
ત્યાં સાથે મળ્યા તારા પગલાં,
ઙગલા આનંદ થી દોઙી ચાલ્યા,
સાથ પામવા તારા પગલાં નો,
તમે જરાક હાથ લંબાવ્યો,
મેં હાથ માં હાથ
દ ઇ આપી સંમતિ,
મન આનંદ થી હસી રહ્યું,
બંને ના સહ કાર થી હાથ માં હાથ લ ઇ ને,
તમે પ્રેમ ભરી નજર થી જોયું,
દિલ આનંદી આનંદી થ ઇ ગયું...#

Read More

હે! ન્યાયમૂર્તિ
જેણે આંખે પટ્ટી બાંધી રાખી છે. તે શું સત્ય ન્યાય કરવાની? જે ન્યાયાધીશ ન્યાયાલયમાં રહેલ વ્યકિત એ નો અવાજ સાયલન્ટ સાયલન્ટ કરી બંધ કરે તે શું સાચો ન્યાય કરી શકે!

Read More

#અંતમૃખ
બહિમૃખ થ ઇ જગત જોયું
હવે અંતમૃખ થ ઇ
જાતને જોઇએ.
આત્મા માં રહેલા
આપણા દોષો કૌઘ,
માન,માયા, લોભ ને જોઈ ઓલખી તેને દુર કરવા પયતન
કરીએ.#

Read More

પરિચય
પરિચય ત્યાં પ્રિતી
માતૃભારતી મને તારો પરિચય શું થ ઇ ગયો રોજ સવારે ઊઠતાં સૌથી પહેલાં મોબાઇલ માં તારા બાઈટસ જોવું પછી ભલે લખવા મલે કે ના મળે.
આ પરિચય માં તારા સાથે કેટલી પિ પ્રીત ....

Read More

વીસરવુ

વીસરવુ
ને વીસરી ને
એની યાદ માં
રમણ કરવું
આ કેવી વીસંરમણતા......