×

ek vat khabar nathi padti....aa prem kai rite thay ??

*ચેહરા થી સુંદર👌તો બહુ બધા મળે છે*
*પણ 💐*
*જેનું દિલ ❤ સુંદર 👌હોય*
*એવા તો નસીબ 🤔વાળા ને જ મળે છે..*

🌞... *શુભ સવાર* ...🌞
🙏🏻... *જય માતાજી* ...🙏🏻

Read More

aapni rat aavi j che..... hamesha vicharo ma j masghool rehvu... na koi ni yad satave... nato koi ni vat.....

એવા જ "સગપણ" હોવા જોઈએ જેને
નિભાવવા માટે કોઈ "વિધી"ની જરૂર નથી પડતી,
અને યાદ કરવા કોઈ તારીખ કે
"તિથી"ની જરૂર નથી  પડતી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

Read More

એવા જ "સગપણ" હોવા જોઈએ જેને
નિભાવવા માટે કોઈ "વિધી"ની જરૂર નથી પડતી,

અને યાદ કરવા કોઈ તારીખ કે
"તિથી"ની જરૂર નથી  પડતી !!

💐🌹💐શુભ રાત્રી💐🌹💐

Read More

*🙏મરજી તમારી🙏*

*દુખી* રહેવું છે? તો દરેક માં *ખામી* શોધો,

*સુખી* રહેવું છે? તો દરેક માં *ગુણ* શોધો,

*🍁 Good morning.🍁*

*💕હૃદય મા લાગણી જોઇયે બાકી..*_

*આપણું કહેવા થી કોઈ આપણું નથી થઈ જતું*...

*ધંધો સાચવવો હોય તો લોકોની " માંગણીઓ " સમજવી પડે...*

*અને...*

*સંબંધ સાચવવો હોય તો લોકોની " લાગણીઓ " સમજવી પડે*💞
🙏🏻શુભ સવાર🙏🏻

Read More

જીંદગી ની સ્ક્રિન જ્યારે
*લૉ બેટરી* દર્શાવે,
અને *પોતાના* કહી શકાય એવા સંબંધો નું
*ચાર્જર* ના મળેે ,,
ત્યારે જે *પાવરબેન્ક* બની ને
તમને ઉગારી જાય એનું નામ ...
*"મિત્ર"*

❤Good Morning❤

Read More

*સંબંધ એટલે...*
*સારા સમયમાં જળવાય..,*
*ખરાબ સમયમાં ઓળખાય..!*

🙏🏽Good Morning

🌹🙏🙏🌹
*हस्ती मिट जाती है*
*आशियां बनाने में,*
*बहुत मुश्किल होती है,*
*अपनों को समझाने में।*
*एक पल में किसी को*
*भुला मत देना,*
*जिंदगी लग जाती है,*
*किसी को अपना बनाने में। 🌹🌹*GOOD NOON *🌹🌹
🙏🌹

Read More

જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે, એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા જ મળતા હોય છે !!
**શુભ સવાર***
**jay mataji**