Hey, I am reading on Matrubharti!

અણીદાર માનવી હું એમ જ નથી બન્યો

છોલવામાં શુભેચ્છકો ની જ કારીગરી હતી
- જેક "Sparrow"

એવાય મૌસમ જોયા છે,

ખૂબ પલળતા લોકો ને અંદર થી કોરા જોયા છે...!

-જેક "Sparrow"

❛ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ લોકો માટે બનવું,

જેને એ વાંચતા આવડતું હોય.❜

-જેક "Sparrow"

જીવવું થોડું ને મનમાં શું લેવું !
છે બધું આપણું જ એવા ભ્રમમાં શું રહેવું !!

-જેક "Sparrow"

કોઈના થી ફક્ત આટલું નારાજ થવું કે
એને તમારી કમી મહેસુસ થાય...
ન કે તમારા વિના જીવતા શીખી જાય...

- જેક "Sparrow"

यहाँ सब खामोश है कोई आवाज़ नहीं करता,
सच बोलकर कोई किसी को नाराज़ नहीं करता....!!

- जेक "Sparrow"

બદલે તો માણસો છે,
સમય તો ખાલી એક બહાનું છે !!

-જેક "Sparrow"

शराब की बोतल जैसी है,
ये ईमानदारी....

कोई छोडता नहीं,
तो कोई छूता तक नहीं.......