હું છું જ રોમેન્ટિક તમે?

જિંદગી નું કઇક એવું છે કે.....
નજીક ના છે તે ઓળખતા નથી ... ને....!!
દૂરના છે તે ઘણું જાણી ને બેઠા છે...!!

કેટલીક પ્રેમ કહાનીઓ એટલે જ અધુરી રહી જાય છે,


કારણ કે આપણે દોસ્તીનો સંબંધ ખોવા નથી માંગતા !!

Ek choti si love❤ story -

અમે પહેલીવાર આધારકાર્ડ ની લાઈન માં મળ્યા , ત્યારબાદ જનધન ખાતું ખોલાવવા મળ્યા ત્યારે મને બોલપેન આપી , પછી અમે નોટબંધી વખતે જુની નોટ જમા કરાવવા ફરી મળ્યા , ફરી ATM ની લાઈન માં ફરી મલ્યા ત્યારે મોબાઇલ નંબર ની આપ લે કરી.ત્યારબાદ HSRP નંબર પ્લેટ બદલાવા તડકામાં ભેગા થયા ત્યારે મેં એમને ઠંડુ પાણી પીવડાવ્યું.ફરી અમે PUC ની લાઈન માં મળ્યા ત્યારબાદ બાદ પ્રેમ થયો ને એક વાર આગળ પોલીસ ચેકીંગ છે તેમ કહી મને દંડ ભરવા માં થી બચાવી મારું દીલ એમને જીતી લીધું ને અમે પરણી ગયા..😌🥳😎.😃😃😂😂

Read More

તું હવે સરનામું ના ગોત,

નહીં મળું એ સરનામે પહોંચ્યો છું...

એમને કદી હાર્ટ એટેક નહીં આવે,

કારણ એ કોઈ વાત હાર્ટ પર લેતા નથી...

અમે જીવીએ છીએ "આગ" જેવુ,

ના દાઝવાનો ડર, ના જીવવાની ઉમ્મીદ...

પગથી માથા સુધી સળંગ હતો,

તોય તારા વગર અપંગ હતો...

પગથી માથા સુધી સળંગ હતો,

તોય તારા વગર અપંગ હતો...

હિસાબ બરાબર રહ્યો ના તમે યાદ કરી શક્યા,

ના અમે તમને ઘડી ભર ભૂલી શક્યા...

પથ્થરો ની કોર્ટ માં એ કેસ લાંબો ચાલશે,

એમનો આરોપ છે કશુંક વાવી ને અમે નીકળી ગયા...