Hey, I am reading on Matrubharti!

ક્ષમા અને માં બને એક છે કારણ કે માફ કરવા માં બંને નેક છે.....

??????

*કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે..*
*સાહેબ..,*
*પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે..!!!*

*_થાક દરેક વ્યક્તિને લાગે છે_*
*_કોઈકને જિંદગીથી તો......_*
*_કોઈકને જવાબદારીઓથી_*

*_"સપના" તોડજો_*!!!!
*_પણ_*
*_"સંપ" ના તોડતા_*
_*બસ ખાલી હસતાં રહો...*_
*_Life is Race_*

​? *_GooD MORNING _* ??​

Read More